- મનોરંજન
કરીનાના ક્યૂટ તૈમૂરે નાનીને આ રીતે કહ્યું Happy Birthday
બોલીવૂડ સ્ટાર કરીના Kareena Kapoorનો ક્યૂટ દીકરો Taimur હંમેશાં ખબરોમાં રહેતો હોય છે. તેનાં કેટલાય ફોટા વાયરલ થતા હોય છે ત્યારે આજે ખુદ કરીનાએ પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર તેના ફોટા પોસ્ટ કર્યા છે. જોકે આ તૈમૂરના નહીં પણ તૈમૂરે નાની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
‘એક તો વધારે બાળકો પેદા કરી દીધા,હવે બધાને ધંધે લગાડ્યા છે’ લાલુ પ્રસાદ પર નિતિશ નિશાન
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાઈ-ભત્રીજા વાદ અને ભ્રસ્ટ્રાચારને આધાર બનાવી લાલુપ્રસાદ યાદવ પર નિશાન તાકયું હતું. શનિવારે તેઓએ કહ્યું કે ભ્રસ્ટ્રાચારના કેસોના કારણે લાલુ પ્રસાદ યાદવે ખુરશી છોડવી પડીત્યાર પછી તેમણે પોતાના પત્નીને મુખ્યમંત્રી બનાવ્યા.હવે તેઓ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
30મી એપ્રિલે PM Narendra Modi Maharashtraમાં? ગજાવશે જાહેરસભા…
કરાડઃ મહારાષ્ટ્રના સાતારા લોકસભા મતદાર સંઘમાં ભાજપના ઉમેદવાર ઉદયન રાજે ભોસલેના પ્રચાર માટે Prime Minister Narendra Modi 30મી એપ્રિલના કરાડમાં એક ભવ્ય અને જાહેર સભાને સંબોધન કરવા જઈ રહ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. ભાજપની 12મી યાદીમાં ઉમેદવારી…
- આમચી મુંબઈ
પીએચડીના વિદ્યાર્થીના દેશવિરોધી કારસ્તાન, ટાટા ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીને કર્યો સસ્પેન્ડ
મુંબઈ: ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ(ટીઆઇએસએસ-ટીસ) દ્વારા દેશના અહિતમાં હોય તેવી પ્રવૃત્તિમાં સામેલ થવા બદલ એક પીએચડી વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થતો હોવાના કારણે ટીસ દ્વારા 30 વર્ષના રામદાસ પ્રીનીસિવાનંદન નામના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
સુરત બેઠક પર કોકડું ગુંચવાયું, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપે કરી ફરિયાદ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ ચાલી રહ્યા છે, ત્યારે રાજ્યમાં તમામ પક્ષોના ઉમેદવારો તેમનું નામાંકન પત્ર ભરી રહ્યા છે. જેમ કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ…
- સ્પોર્ટસ
પૉન્ટિંગે રોહિતના મત સાથે અસંમત થતાં કહ્યું, ‘ખરો જવાબ પ્રેક્ષકો આપી શકે’
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે નવા નિયમો બને છે અથવા જૂના નિયમોમાં જે ફેરફાર થાય છે એને મંજૂરીની મહોર છેલ્લે આઇસીસી તરફથી તેમ જ ખાસ કરીને ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી) તરફથી મળે છે. જોકે આઇપીએલ ભારતની પ્રાઇવેટ લીગ ટૂર્નામેન્ટ…
- આમચી મુંબઈ
ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર 50 વૃક્ષો પર ઝેર પ્રયોગ, પોલીસ તપાસ શરૂ
મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ વે નજીક રોપવામાં જેટલાં 50 જેટલા વૃક્ષો પર ઝેર નાખવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે. આ ગંભીર ઘટના અંગે હવે મુંબઈ પાલિકાની ફરિયાદ બાદ પંતનગર પોલીસે અજ્ઞાત આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ…
- નેશનલ
‘રાહુલ ગાંધી પોતાની પાર્ટીના ‘ફ્લેગ’ને નથી બચાવી શકતા એ દેશ શું ચલાવશે’ ? નિર્મલા સિતારમન
વિકસિત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના સંકલ્પને દોહરાવવા અને કેન્દ્ર સરકારના નાણામંત્રીએ નિર્મલા સિતારમન છેલ્લા દાયકામાં કરેલા કાર્યોની સમજ માટે ગુજરાતનાં પ્રવાસે છે. કેન્દ્રિય નાણામંત્રીએ સિતારમને INDI એલાયન્સમાં બહુ ગંભીર અને સંવેદનશીલ મુદ્દાઓ પર મોટા મતભેદ હોવાના આરોપ લગાવ્યા.…
- નેશનલ
કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah પર છે આટલી લોન, જાણો તેમની કુલ સંપત્તિ વિશે…
દેશભરમાં ગઈકાલે લોકસભાની ચૂંટણી-2024 માટે પહેલાં તબક્કાનું મતદાન પાર પડ્યું અને ગઈકાલે જ કેન્દ્રિય ગૃહ પ્રધાન Amit Shahs ગાંધીનગરની સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. પહેલાં ઉમેદવારી ભરવાના તેમનો સમયની ચર્ચા રહી હતી અને હવે તેમણે જાહેર કરેલી સંપત્તિ પર પણ…
- રાશિફળ
આજનું રાશિફળ (20-04-24): મકર, કુંભ અને મીન રાશિના જાતકોની થશે આજે આર્થિક પ્રગતિ….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લાવનારો રહેશે. આજે તમારે તમારા વાણી અને વર્તનની મદદથી લોકોના દિલ જિતવામાં સફળ રહેશો. પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યમાં સહભાગી થઈ શકો છો. મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે. સંતાનો આજે…