- આમચી મુંબઈ
અશ્ર્લીલ કૃત્ય બદલ ગુનો દાખલ કરવાની ધમકી આપીને યુગલને લૂંટ્યું: બે કોન્સ્ટેબલ સામે ગુનો
નાગપુર: નાગપુરમાં અશ્ર્લીલ કૃત્ય બદલ ગુનો દાખલ કરવાની ધમકી આપીને એન્જિનિયરિંગના વિદ્યાર્થી અને તેની ગર્લફ્રેન્ડને લૂંટવા બદલ બે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. વિદ્યાર્થીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોતાની ઓળખ પોલીસ તરીકે આપનારા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદીએ ફરી એક વખત કૉંગ્રેસ પર સંપત્તિ ફેરવિતરણનો આરોપ લગાવ્યો, જોકે મુસ્લિમ ઉલ્લેખ ન કર્યો
અલીગઢ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વધુ એક વખત કૉંગ્રેસ પર સત્તામાં આવે તો લોકોની સંપત્તિને વિતરિત કરી નાખવાની યોજના ઘડવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ આ વખતે સંપત્તિ મુસ્લિમોને આપી દેવામાં આવશે એવું બોલ્યા નહોતા. પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશના અલીગઢમાં તેઓ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાહુલ ગાંધી જાતિવાદના નામે લોકોને વિભાજીત કરવા અમેઠી આવશે: સ્મૃતિ ઈરાની
અમેઠી: કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીની અમેઠી લોકસભા મતવિસ્તારના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ સોમવારે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી 26 એપ્રિલે વાયનાડમાં મતદાન બાદ અમેઠી આવશે. સ્મૃતિએ કહ્યું કે રાહુલ જાતિવાદના નામે લોકોને વિભાજીત કરવાની સાથે એક મંદિરથી બીજા…
- નેશનલ
અભ્યાસ માટે કેનેડા જવાનું વિચારતા હોય તો સાવધાન, જાણો શું છે નવો નિયમ?
કેનેડામાં અભ્યાસ કરી રહેલા તથા અભ્યાસ કરવા માટે જવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. 15 મેથી, જાહેર-ખાનગી અભ્યાસક્રમ લાયસન્સિંગ વ્યવસ્થા દ્વારા વિતરિત કરાયેલ કેનેડિયન કૉલેજ પ્રોગ્રામ્સના આંતરરાષ્ટ્રીય સ્નાતકો હવે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે લાયક રહેશે નહીં. કેનેડા…
- મનોરંજન
Salman Khanના જીજાજી રડી પડ્યા, ભાઈજાન પાસે આ વાત માટે માંગી માફી…
Actor Ayush Sharma હાલમાં તેની Action Thriller Film Ruslaanને કારણે ચર્ચામાં છે. આ એક્ટરે ફિલ્મ Loveyatriથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પા પા પગલી માંડી હતી અને આયુષ શર્માની આ ફિલ્મ ચાલી શકી નહોતી. તમારી જાણ માટે આ ફિલ્મમાં સલમાન ખાનના પૈસા લાગેલા…
- આમચી મુંબઈ
ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી હતી: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકર બાબતે એક મોટો આક્ષેપ કર્યો છે. શિંદેએ કહ્યું છે કે અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત રાજ્યના ભાજપના કેટલાક અગ્રણી નેતાઓની ધરપકડ કરવાની યોજના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Manipur પછી આ રાજ્યમાં પણ ચૂંટણી પંચ કરાવશે ફરીથી મતદાન
નવી દિલ્હીઃ મણિપુર બાદ ભારતના ચૂંટણી પંચે અરુણાચલ પ્રદેશમાં પણ ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. અરુણાચલ પ્રદેશમાં આઠ મતદાન મથકો પર પુનઃ મતદાન હાથ ધરવામાં આવશે. અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન અનેક મતદાન મથકો પર હિંસા…
- આમચી મુંબઈ
શોકિંગઃ લાતુરમાં સ્વિમિંગ પુલમાં ડૂબતા સગીરનું મોત
મુંબઈ: મહારાષ્ટ્રના લાતુરમાં સ્વિમિંગ પુલમાં ડૂબીને એક 16 વર્ષના સગીરનું મૃત્યુ થયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ મામલે પોલીસે યુવકના મૃતદેહને તાબામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે. દીકરાના મૃત્યુ મામલે પિતાએ સ્વિમિંગ પુલના માલિક…
- IPL 2024
બેન્ગલૂરુને હવે પ્લે-ઑફ માટે કોઈ ચાન્સ છે?
બેન્ગલૂરુ: રોયલ ચેલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) એવી લોકપ્રિય ટીમ છે જે આઈપીએલના 16 વર્ષના ઇતિહાસમાં એક પણ ટ્રોફી નથી જીતી છતાં એના પ્રત્યેની લોકચાહના હંમેશાં વિશાળ રહી છે. એવરગ્રીન બૅટર વિરાટ કોહલીને કારણે જ આરસીબી હરહંમેશ ક્રિકેટપ્રેમીઓના દિલમાં વસે છે એમ…