- ટોપ ન્યૂઝ

બંધારણ બદલવાના ભાજપના નેતાઓના દાવાને PMએ ફગાવ્યો, ‘બાબાસાહેબ પણ આવીને કહે તો પણ…
‘PM નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના જાંજગીર-ચંપામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. બંધારણ બદલવાના વિપક્ષના દાવા અંગે પીએમ મોદીએ કહ્યું કે બંધારણને કોઈ બદલી શકે નહીં. ખુદ ડો.બાબાસાહેબ આંબેડકર પણ આવીને બંધારણ બદલવા અંગે કહે…
- આમચી મુંબઈ

આચારસંહિતાનો ભંગ કરવા બદલ ભાજપના નેતા સામે કાર્યવાહી કરવાનો આદેશ
મુંબઈ: લોકસભાની ચૂંટણી ટાણે દરેક પાર્ટીના નેતાઓ વિરોધી પક્ષો પર ટીકા-ટિપ્પણી કરી રહ્યા છે, જ્યારે અમુક નેતાઓ જાણે અજાણે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ કરતા હોય છે ત્યારે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા નીતિન ગડકરી સામે ચૂંટણી પંચે કાર્યવાહી કરવાનો…
- નેશનલ

બંગાળમાં રામનવમીની હિંસા મુદ્દે કોલકાતા HC લાલઘુમ, મમતા સરકારની ઝાટકણી કાઢી
પશ્ચિમ બંગાળમાં રામનવમીના દિવસે થયેલી હિંસાને લઈને કોલકત્તા હાઈકોર્ટે કડક ટીપ્પણી કરી છે, કોર્ટે બંગાળ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે તેઓ કે મતદાન ક્ષેત્રમાં લોકસભા ચૂંટણીની મંજુરી નહીં આપે જ્યાં રામ નવમી સમારોહ દરમિયાન કોમી હિંસા જોવા મળી હતી.…
- આમચી મુંબઈ

બોલો, ચૂંટણી પંચે હવે આ લોકોને ફટકારી નોટિસ, જાણો કેમ?
મુંબઈ: શિક્ષકોને ચૂંટણી દરમિયાન ચૂંટણીની ફરજ સોંપવામાં આવતી હોય છે અને આ માટે પહેલા તેમને તાલીમ આપવા માટે તાલીમના કાર્યક્રમો એટલે કે ઇલેક્શન ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવતા હોય છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા ગર્ભવતી, નિવૃત્ત થવાના હોય તેવા વૃદ્ધ તેમ…
- IPL 2024

આઇપીએલમાં કઈ ચાર ટીમ પ્લે-ઑફ માટે સૌથી વધુ દાવેદાર? કોણે કેટલી મૅચ જીતવી પડે?
મુંબઈ: આઇપીએલની 17મી સીઝનમાં એક પછી એક ધમાકેદાર મૅચ જોવા મળી રહી છે, નવા-નવા વિક્રમો બની રહ્યા છે અને મોટા ભાગની મૅચો રસાકસીભરી બની રહી છે. ટીમ-સ્કોર્સની સાથે વ્યક્તિગત સ્કોરમાં પણ નવા કીર્તિમાનો નોંધાઈ રહ્યા છે. બધાની નજર પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચના…
- IPL 2024

ઇનિંગ્સમાં કોઈ એક બોલરને ચારને બદલે પાંચ ઓવર અપાશે?: આઇપીએલની માર્કેટમાં જોરદાર ચર્ચા છે
મુંબઈ: આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની 17મી સીઝનમાં બૅટિંગમાં 17 કરતાં પણ વધુ વિક્રમો તૂટી ચૂક્યા છે એમ કહીએ તો જરાય ખોટું નથી. લગભગ રોજ કોઈને કોઈ નાનો-મોટો રેકૉર્ડ તૂટતો જ હોય છે. આ સ્થિતિમાં હવે સ્પષ્ટ છે કે બોલર્સને લાભ…
- મનોરંજન

આ ફેમસ એક્ટ્રેસે કર્યા Himachal Pradeshમાં સિક્રેટ વેડિંગ, પોસ્ટ કરી આપી માહિતી…
બોલીવૂડમાં હાલમાં સિક્રેટ વેડિંગની સિઝન પૂરજોશમાં મહોરી ઉઠી છે. ફિલ્મ પિંક ફેમ એક્ટ્રેસ તાપસી પન્નુ બાદ હવે બોલીવૂડની વધુ એક એક્ટ્રેસે સિક્રેટ વેડિંગ કરી લીધા છે અને એ પણ છેક હિમાચલ પ્રદેશમાં… આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ અને કોની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘મમતા બેનરજીમાં હિંમત હોય તો…. ‘ અમિત શાહે ફેંક્યો પડકાર
કોલકાતાઃ પ. બંગાળમાં યોજાયેલી એક સભામાં ચૂંટણી પ્રચાર કરતા અમિત શાહે કહ્યું હતું કે જો પશ્ચિમ બંગાળના લોકો રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માંગતા હોય તો તેમણે નરેન્દ્ર મોદીને ફરીથી ભારતના વડાપ્રધાન બનાવવા પડશે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે એમ પણ જણાવ્યું…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાતની તમામ લોકસભા બેઠકો ભાજપ 5 લાખ મતોથી જીતશે: મુકેશ દલાલ
દેશમાં લોકસભા ચૂંટણી 7 તબક્કામાં સંપન્ન થશે, આગામી 4 જૂનના રોજ પરિણામો જાહેર થઈ જશે. હાલ તો પહેલા તબક્કાની ચૂંટણી યોજાઈ છે, જ્યારે બીજા તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે ચૂંટણી પરિણામોના 45 દિવસ પહેલા જ લોકસભા ચૂંટણીનું…
- આપણું ગુજરાત

દ્વારકાના યુવાનનું દેશની સેનામાં જોડવાનું સ્વપ્ન અધવચ્ચે જ રોળાયું !
જામ ખંભાળિયા: દેશની સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું સ્વપ્ન અનેક યુવાનોનું હોય છે પરંતુ દરેકને માટે તે હકીકત નથી બનતી. દેશની સેવાની તક પ્રાપ્ત કરેલા દ્વારકાના આશાસ્પદ યુવાનનું આ સ્વપ્ન અધૂરું રહી ગયું. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો બ્રિજરાજસિંહ સોઢા આર્મીમાં સિલેક્ટ…









