- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગુજરાતની તમામ લોકસભા બેઠકો ભાજપ 5 લાખ મતોથી જીતશે: મુકેશ દલાલ
દેશમાં લોકસભા ચૂંટણી 7 તબક્કામાં સંપન્ન થશે, આગામી 4 જૂનના રોજ પરિણામો જાહેર થઈ જશે. હાલ તો પહેલા તબક્કાની ચૂંટણી યોજાઈ છે, જ્યારે બીજા તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે ચૂંટણી પરિણામોના 45 દિવસ પહેલા જ લોકસભા ચૂંટણીનું…
- આપણું ગુજરાત
દ્વારકાના યુવાનનું દેશની સેનામાં જોડવાનું સ્વપ્ન અધવચ્ચે જ રોળાયું !
જામ ખંભાળિયા: દેશની સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું સ્વપ્ન અનેક યુવાનોનું હોય છે પરંતુ દરેકને માટે તે હકીકત નથી બનતી. દેશની સેવાની તક પ્રાપ્ત કરેલા દ્વારકાના આશાસ્પદ યુવાનનું આ સ્વપ્ન અધૂરું રહી ગયું. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો બ્રિજરાજસિંહ સોઢા આર્મીમાં સિલેક્ટ…
- નેશનલ
ભરચક ફ્લાઈટમાં 10 એનાકોન્ડા મળતા ખળભળાટ મચી ગયો
બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 10 એનાકોન્ડાની દાણચોરી કરવાના પ્રયાસ બદલ એક મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. એનાકોન્ડા મુસાફરના ચેક-ઇન સામાનમાં છુપાવવામાં આવ્યા હતા. ટ્વિટર પર એક પોસ્ટમાં, બેંગલુરુ કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે અધિકારીઓએ બેંગકોકથી એક પેસેન્જરને રોક્યો અને…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
શરદ પવારની એનસીપીના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન એકસરખું? એનસીપીએ ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ
મુંબઈ: બારામતી ખાતેના એક અપક્ષ ઉમેદવારને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ચિહ્ન બાબતે શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા વાંધો ઉઠાવી આ મામલે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે.અપક્ષ ઉમેદવારને ચૂંટણી પંચ દ્વારા ટ્રમ્પેટ(એક પ્રકારનું વાજીંત્ર) જેવું ચૂંટણી…
- IPL 2024
સુનીલ નારાયણે રિટાયરમેન્ટ પાછું ખેંચવાની માગણીના જવાબમાં શું કહ્યું?
કોલકાતા: ક્રિકેટજગતમાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટની 1970 અને 1980ના દાયકા જેવી (હોલ્ડિંગ, માર્શલ, ઍન્ડી રોબર્ટ્સ, ગાર્નર, હેઇન્સ, ગ્રિનીજ, લૉઇડ, રિચર્ડ્સ વગેરેના સમયની) જાહોજલાલી તો કદી પાછી નહીં જોવા મળે, ત્યાર પછી 1990 અને 2000ના દાયકાની (બ્રાયન લારા, વૉલ્શ, ઍમ્બ્રોઝ, ચંદરપૉલ વગેરેના…
- આમચી મુંબઈ
બોલો, મંત્રાલયમાંથી જ થઈ આટલા લાખ રૂપિયાની ચોરી, એક મહિનામાં બીજી ઘટના…
મુંબઈઃ મુંબઈમાં મંત્રાલય ખાતે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારના શાળેય શિક્ષણ વિભાગમાંથી 47,60,000 રૂપિયા ચોરાઈ ગયા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. આરોપીઓએ શાળેય શિક્ષણ વિભાગના સ્ટેમ્પ, બનાવટી ચેક અને સહી દ્વારા ચાર તબક્કામાં 47,60,000 રૂપિયા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
સંસદીય ઈતિહાસમાં ૩૫ ઉમેદવાર બિનહરીફ સાંસદ બન્યાઃ રાહુલ ગાંધીના આરોપનો કેન્દ્રીય પ્રધાને આપ્યો જવાબ
નવી દિલ્લી : સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બિનહરીફ થવા પર રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધીને કહ્યું હતું કે જનતા પાસેથી તેના નેતા ચૂંટવાનો અધિકાર છીનવવો એ બંધારણ ખતમ કરવા ઉઠાવેલું પગલું છે. રાહુલ ગાંધીના આરોપનો જવાબ આપતા…
- આમચી મુંબઈ
આજે સાંજે 7.49 વાગ્યે આ અનોખો અવકાશી નજારો જોવાનું રખેને ચૂકતા, નહીંતર…
મુંબઈઃ આજે એટલે કે 23મી એપ્રિલના રોજ ચૈત્ર પૂર્ણિમા છે અને ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે દેખાનારા ચંદ્રને પિંક મૂન તરીકે ઓળખવામાં આવે છે. મંગળવારે સાંજે 7.49 કલાકે ચંદ્ર સૌથી તેજસ્વી દેખાશે અને આ એક ખગોળીય ઘટના છે. આ દિવસે પૃથ્વી…
- આમચી મુંબઈ
દાઉદી વહોરા સમુદાયની દસ વર્ષની કાયદાકીય જંગનો અંત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગભગ દસ વર્ષની કાયકાદીય લડત બાદ દાઉદી વહોરા સમુદાયના ધર્મગુરુ(દાઇ-અલ-મુતલક)ના વિવાદનો અંત બૉમ્બે હાઇ કોર્ટે પોતાના ચુકાદા દ્વારા લાવ્યો હતો અને હાલના સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના પક્ષમાં ફેંસલો આપી તેમને જ દાઉદી વહોરા સમુદાયના વડા તરીકે ભવિષ્યમાં કામગિરી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Nilesh Kumbhani: ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે નિલેશ કુંભાણી ગાયબ, જાણો શું છે મામલો
સુરત: ગુજરાતમાં લોકસભા ચૂંટણી(Loksabha Election) માટે મતદાન યોજાય એ પહેલા સુરત લોકસભા બેઠક(Surat Loksabha seat) દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી(Nilesh Kumbhani)નું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.…