- સ્પેશિયલ ફિચર્સ
ફરી વખત યુપીઆઈ થયું ડાઉન, ગૂગલ પે, ફોનપે, પેટીએમ યુઝર્સ થયા પરેશાન…
દેશભરમાં યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)ની સર્વિસ ફરી દેશભરમાં બાધિત થઈ ગઈ છે. યુપીઆઈ ડાઉન હોવાને કારણે અનેક યુઝર્સને ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડી હતી. યુપીઆઈ સર્વિસ ડાઉન હોવાને કારણે જીપે, ફોનપે, પેટીએમ જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ યુઝ…
- નેશનલ
યુદ્ધવિરામ માટે અમેરિકાને કોણે કરી હતી અપીલ, હવે જાણી લો આ સત્ય?
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ (Ceasefire, ) માટે અમેરિકા (America)એ શા માટે દખલ કરી? તે સવાલ દરેકને થઈ રહ્યો છે. જેથી પાકિસ્તાનને મુદ્દે અત્યારે મોટી અપડેટ આવી છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ભારતના હવાઈ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કાયદા, નીતિમાં સુધારા કરવા પવારની અપીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે સોમવારે મહારાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે હાલના કાયદાઓમાં સુધારો કરવા અને નીતિમાં સુધારો કરવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર પહેલા મહારાષ્ટ્રનો દબદબો હતો, પરંતુ હવે ગુજરાતે રાજ્યને…
- આમચી મુંબઈ
થાણેના ઉદ્યોગપતિ સાથે જીએસટી ફ્રોડમાં 4.5 કરોડની છેતરપિંડી
થાણે: થાણેના 60 વર્ષના ઉદ્યોગપતિ સાથે એક શખસે 4.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. શખસે ઉદ્યોગપતિની કંપની થકી નાણાંકીય વ્યવહારો કરીને ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની ચુકવણી કરી ન હોવાનું પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. ફરિયાદને આધારે પોલીસે આ પ્રકરણે…
- ભાવનગર
ધોલેરા-ભાવનગર હાઇવે પર થયો ગંભીર અકસ્માત, 1 મહિલા સહિત 5ના મોત
ધોલેરા, અમદાવાદઃ ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક સાંઢીડા નજીક સ્કોર્પિયો-કિયા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ગંભીર અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે સશસ્ત્ર દળો સાથે બેઠક યોજી મુખ્ય પ્રધાન ફડણવીસે અસરકારક સંકલનની ખાતરી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું કે રાજ્ય સરકાર સશસ્ત્ર દળો સાથે અસરકારક સંકલન સુનિશ્ર્ચિત કરશે અને તેમની સાથે મળીને કામ કરશે. ભારત-પાકિસ્તાન સંઘર્ષને પગલે રાજ્ય સરકારે સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મુખ્ય એજન્સીઓના પ્રતિનિધિઓ…
- ટોપ ન્યૂઝ
ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા કિરાના હિલ્સનો કર્યો સફાયો, જાણો જવાબ?
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ મહત્ત્વની વાત જણાવી હતી. પાકિસ્તાનના ન્યુ ક્લિયર ઠેકાણા કિરાના હિલ્સ પર કોઈ હુમલો નહીં કર્યો હોવાનું જણાવ્યું હતું. સેટેલાઈટ ઈમેજરી સરગોધામાં મુશફ એરબેઝના રનવે પર હુમલો કરવામાં આવ્યો હતો,…
- ગાંધીનગર
ગુજરાતમાં ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે ચણા ખરીદ્યા, 100 કરોડની કરી ચૂકવણી
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારના પાકોનો સમાવેશ કરવામાં આવે છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું શરૂ કર્યું હતું. આ વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાત…