- આપણું ગુજરાત
લોકસભાની 25 બેઠકો માટે 266 અને વિધાનસભાની 5 સીટોની પેટાચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે મુકાબલો
ગુજરાતમાં આગામી 7 મેના રોજ એક જ તબક્કામાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન થશે, સુરતની સીટ પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અગાઉથી જ બિનહરિફ વિજેતા જાહેર થતા ત્યાં ચૂંટણી નહીં થાય. લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી એક જ…
- આમચી મુંબઈ
અજિત પવારના પુત્રને આપી ‘વાય પ્લસ’ સિક્યોરિટી, રોહિત પવારે શું કહ્યું?
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના બારામતી લોકસભા મતદારસંઘના ઉમેદવાર સુનેત્રા પવારના જ્યેષ્ઠ પુત્ર પાર્થ પવારને ‘વાય પ્લસ’ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું, પરંતુ એને ભાઈ રોહિત પવારે વખોડી નાખ્યું હતું. વાય પ્લસ સિક્યોરિટીમાં…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપની મૅચો હાઈ-સ્કોરિંગ નહીં થાય, એવું ડેવિડ મિલર શા માટે કહે છે?
નવી દિલ્હી: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આઇપીએલના ઇતિહાસનો 277 રનનો સર્વોચ્ચ ટીમ-સ્કોર નોંધાવ્યો અને પછી ગણતરીના દિવસો બાદ પોતાનો જ એ રેકૉર્ડ તોડીને 287 રનના ટીમ-સ્કોરને રેકૉર્ડ-બુકમાં લાવી દીધો. આઇપીએલની સત્તરમી સીઝનમાં 17 વાર 200નો ટીમ-સ્કોર જોવા મળ્યો છે. આ ઉપરાંત…
- આપણું ગુજરાત
ભુજના કુકમા ગામે બે સંતાનોને મોતને ઘાટ ઉતારી માતાએ પણ ગળે ફાસો ખાધો
કચ્છમાં સામૂહિક હત્યાની ઘટનાએ જિલ્લામાં ચકચાર મચાવી છે. કેટરિંગમાં મજૂરી કામ કરતા બોટાદના પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. ભુજ તાલુકાના કુકમા ગામમાં રહેતી એક મહિલાએ તેના બે બાળકો સાથે આપઘાત કરી લેતા લોકોમાં અરેરાટી મચી ગઈ છે. માતા તેના…
- મનોરંજન
જાણીતી અભિનેત્રી આરતી સિંહે કર્યું લીપલોક, તસવીરો વાઈરલ
મુંબઈ: અભિનેતા ગોવિંદાની ભાણેજ આરતી સિંહના 25 એપ્રિલે લગ્ન થવાના છે ત્યારે લગ્ન પહેલા ટીવી અભિનેત્રી આરતી સિંહે તેના હલ્દી ફંક્શનની તસવીરો અને વીડિયો તેણે પોસ્ટ કરી છે. આરતીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના ભાઈ કૃષ્ણા અભિષેક,…
- આમચી મુંબઈ
એટલે 17 દિવસમાં કોર્ટે નવપરિણીત કપલના છૂટાછેડા મંજૂર કર્યાં
મુંબઈ: નવપરિણીત કપલના લગ્નને બોમ્બે હાઇ કોર્ટની ઔરંગાબાદ અદાલતે રદ કર્યા હતા. પત્નીને અદાલતમાં તેનો પતિ તેની સાથે શારીરિક સંબંધ બનાવવામાં અસમર્થ છે તે માટે તેને ડિવોર્સ જોઈએ છે એવી અરજી દાખલ કરી હતી ત્યાર બાદ કોર્ટે પતિ શારીરિક સંબંધ…
- ઇન્ટરનેશનલ
શ્રીલંકામાં ભારતીય ટીમના માલિક પટેલ સામે મૅચ-ફિક્સિગંનો આક્ષેપ
કોલંબો: શ્રીલંકામાં લેજન્ડ્સ ક્રિકેટ લીગ (એલસીએલ)ને માન્યતા નથી મળી અને એ સ્થિતિમાં યોજાયેલી આ સ્પર્ધાની એક ક્રિકેટ ટીમના માલિક યૉની પટેલ સામે મૅચ-ફિક્સિગંનો આક્ષેપ થયો છે અને તેના જામીન શુક્રવારે અદાલતે નકારતા હવે યૉની પટેલને અદાલતમાં દોષી ઠરાવવામાં આવશે એવી…
- ઇન્ટરનેશનલ
76 બિલાડીની હત્યા કરનારા શખસને કોર્ટે શું ફટકારી સજા?
સિઓલ: દક્ષિણ કોરિયાના એક દોષીને ૭૬ બિલાડીઓની હત્યા કરવા બદલ ૧૪ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. દક્ષિણ કોરિયાની ચાંગવોન ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે જણાવ્યું હતું કે આ માણસને ગયા અઠવાડિયે દક્ષિણ કોરિયાના પ્રાણી સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં…
- આમચી મુંબઈ
ન્યાયમૂર્તિએ મોભો જાળવવો જોઈએ: હાઈ કોર્ટે શા માટે કરી મહત્ત્વની ટિપ્પણી
મુંબઈ: ન્યાયમૂર્તિએ મોભો જાળવીને જ વર્તવું જોઈએ અને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને લાંછન લાગે એવું વર્તન ન જોઈએ એમ બોમ્બે હાઈ કોર્ટે આજે જણાવ્યું હતું. નશામાં ચૂર થઈ અદાલતમાં આવવાનો આરોપ જેમના પર છે એ દીવાની કોર્ટના ન્યાયાધીશની ફેરનિમણૂક નકારતી વખતે અદાલતે…
- નેશનલ
પક્ષપલટા કરનારા નેતાઓ માટે પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કરી મોટી હાકલ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી ટાણે નેતાઓ દ્વારા વારંવાર પક્ષપલટો કરવો એ પરેશાન કરનારું છે. તેમણે પક્ષપલટા વિરોધી કાયદાને વધુ મજબૂત બનાવવાની આજે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ હાકલ કરી હતી.પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી તેમના નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમને…