- નેશનલ
અખિલેશ યાદવ પાસે કુલ 42 કરોડની સંપત્તિ, પત્ની ડિમ્પલ પાસે રૂ. 60 લાખની જ્વેલરી
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ગુરૂવારે કન્નોજ સીટથી ઉમેદવારી પત્ર ભર્યું છે, તેમના નામાંકન પત્ર સાથે દાખલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ અખિલેશના પરિવાર પાસે કુલ 42 કરોડની સંપત્તિ છે, તે ઉપરાંત તેમની સામે 3 કેસ ચાલી રહ્યા છે.…
- સ્પોર્ટસ
58 વર્ષના ફેમસ ફૂટબોલરે બે દાયકા બાદ મેદાન પર ઊતરીને બે ગોલ કરી દીધા!
સાઓ પોઉલો: જાન હૈ તો જહાન હૈ…રમતના મેદાન પર ઉંમર ક્યારેય બાધારૂપ નથી હોતી….આવું બ્રાઝિલના એક ભૂતપૂર્વ ફૂટબોલરને અચૂક લાગુ પાડી શકાય. 1994માં બ્રાઝિલ ફિફા વર્લ્ડ કપ જીત્યું હતું અને એના હીરો રોમારિયોએ બે દિવસ પહેલાં (બે દાયકાના લાંબા સમયગાળા…
- મહારાષ્ટ્ર
દારૂના નશામાં ટેમ્પો હંકારી રાહદારીઓ, બાઇકર્સને અડફેટમાં લીધા: બેનાં મૃત્યુ
પાલઘર: પાલઘર જિલ્લામાં દારૂના નશામાં ટેમ્પો હંકારી રાહદારીઓ અને બાઇકર્સને અડફેટમાં લેતાં બે જણનાં મોત થયાં હતાં, જ્યારે છ જણ ઘવાયા હતા. ઘાયલોમાનાં અમુકની હાલત નાજુક છે, એમ પોલીસે જણાવ્યું હતું.વાડા વિસ્તારમાં બુધવારે રાતના આ અકસ્માત થયો હતો અને બાદમાં…
- આમચી મુંબઈ
ભિવંડીમાં દુકાનમાંથી 300 કિલો ગૌમાંસ જપ્ત
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં આવેલી દુકાનમાંથી પોલીસે 300 કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું અને પ્રતિબંધિત માંસ ગેરકાયદે સંગ્રહ કરવા બદલ બે જણની ધરપકડ કરાઇ હતી. ભિવંડીમાંની દુકાનમાં પોલીસે ગુરુવારે તપાસ કરી હતી, જેમાં રૂ. 76,000નું ગૌમાંસ મળી આવ્યું હતું, એમ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (26-04-24): આ ત્રણ રાશિના જાતકોને આજે મળશે Good News…
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે નિષ્ક્રિય બેસીને સમય વેડફવાનું ટાળો, નહીંતર તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. તમારું કોઈ કામ આજે અટકી શકે છે. તમારા મનમાં આજે પ્રેમ અને સહકારની ભાવના રહેશે. પરિવારના લોકો આજે…
- મનોરંજન
81 વર્ષેય 9 To 5 કામ કરે છે આ Bollywood’s Actor, પોસ્ટ કરી ફેન્સ સાથે શેર કરી પીડા…
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યાને કે આખરે કોણ છે એ એક્ટર કે જેણે 81 વર્ષેય 9 To 5ની હાર્ડ ડ્યૂટી કરવી પડે છે તો તમારા સવાલનો જવાબ છે આ એક્ટરનું નામ છે Amitabh Bachchan. વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહેલાં…
- નેશનલ
ચેરિટેબલ ટ્રસ્ટના રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ સીબીડીટીએ લંબાવી
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે ગુરુવારે ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટો માટે ટેક્સ ઓથોરિટી સાથે રજિસ્ટ્રેશન અરજી રજૂ કરવાની અંતિમ તારીખ 30 જૂન સુધી લંબાવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી એ અગાઉ ટ્રસ્ટ, સંસ્થાઓ અને ફંડ્સ દ્વારા ફોર્મ 10-એ, ફોર્મ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પાછળ કેટલો ખર્ચ થશે?
નવી દિલ્હીઃ ભારતમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)નો ખર્ચ ગયા વર્ષોના રેકોર્ડ તોડવા અને દુનિયાની સૌથી ખર્ચાળ ચૂંટણી માનવામાં આવી રહી છે. ચૂંટણી સંબંધિત ખર્ચા પર નજર રાખનારી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અહેવાલ અનુસાર લોકસભાની ચૂંટણીમાં અંદાજિત ખર્ચ 1.35 લાખ કરોડ…
- આમચી મુંબઈ
Senior Citizenએ આ રીતે કરાવી Indian Railwaysને રૂ.5000 કરોડથી વધુની આવક…, જાણો શું છે આખો મામલો…
મુંબઈઃ Right To Information Act (RTI) હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું હતું કે 2020માં કોરોના કાળમાં સિનીયર સિટીઝનને ટિકિટમાં આપવામાં આવતું કન્શેસન બંધ કરીને રેલવેએ વરિષ્ઠ નાગરિકો પાસેથી 5,800 કરોજ રૂપિયાથી વધુની કમાણી કરી છે. અહીંયા તમારી જાણ માટે…