- આમચી મુંબઈ
ઘાટકોપરમાં ટેમ્પોચાલકની મારપીટ કરી રૂપિયા પડાવ્યા: ચાર આરોપી ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર વિસ્તારમાં આંબેડકર જયંતીને નામે ફાળો માગ્યા બાદ ટેમ્પોચાલક અને તેના સાથીદારની મારપીટ કરી રૂપિયા પડાવવા અને ધમકી આપવા બદલ પંતનગર પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ વૃષભ ઉર્ફે વરુણ ગજાનન અહિરે, સૂરજ ખેરવાર, સાહિલ…
- IPL 2024
ફિન્ચે પણ મજાકમાં કહ્યું, ‘ધોની વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી સાથે વર્લ્ડ કપમાં જોવા મળી શકે’
ચેન્નઈ: જૂન મહિનાના ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં વિકેટકીપર-બૅટરના સ્થાન માટે જોરદાર હરીફાઈ છે. ઇશાન કિશનનો ચાન્સ બહુ જ ઓછો છે, પરંતુ રિષભ પંત તેમ જ સંજુ સૅમસન, કેએલ રાહુલ અને ‘ટૉક ઑફ ધ ટાઉન’ દિનેશ કાર્તિકમાંથી કોઈ એકની…
- ધર્મતેજ
આવતીકાલે છે Vikat Sankashti Chaturthi, આ રાશિના લોકો માટે દિવસ રહેશે Positivityથી ભરપૂર…
આવતીકાલે એટલે કે 27મી એપ્રિલના દિવસે સંકષ્ટી ચતુર્થી છે અને આ દિવસે વ્રત રાખીને ગણપતિ બાપ્પાની પૂજા કરવામાં આવે છે. રાત્રે ચંદ્રમાની પૂજા કરીને અર્ધ્ય આપીને વ્રત ખોલવામાં આવે છે. આ વર્ષે વિકટ સંકષ્ટિ ચતુર્થીનો દિવસ પાંચ રાશિના જાતકો માટે…
- આપણું ગુજરાત
IPL માટે જબરૂ ઝનુન…અમદાવાદમાં BRTS બસ ડ્રાઈવરે મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો, Video વાયરલ
અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાંથી બસ ડ્રાઈવરની બેદરકારીનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં BRTSનો બસ ડ્રાઈવરે બસમાં મુસાફરી કરતા મુસાફરોનો જીવ જોખમમાં મુકીને બસ ચલાવતો જોવા મળે છે. IPL મેચ જોઈને બસમાં સવારમાં સવાર મુસાફરોના કહેવા પ્રમાણે BRTSનો બસ ડ્રાઈવરે બસમાં…
- ટોપ ન્યૂઝ
બીજી મેના જામનગર બનશે ગુજરાત લોકસભાનું એપીસેન્ટર, જાણો શું થશે ?
ગાંધીનગરઃ ગુજરાત લોકસભા ચૂંટણીમાં જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ તાપમાન ઊંચું ચઢતું જાય છે. ગુજરાતમાં રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ લાલઘૂમ છે. રાજકોટ બેઠક પરથી કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાનું નામાંકન રદ્દ ન થતાં હવે ક્ષત્રિય…
- નેશનલ
અખિલેશ યાદવ પાસે કુલ 42 કરોડની સંપત્તિ, પત્ની ડિમ્પલ પાસે રૂ. 60 લાખની જ્વેલરી
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ગુરૂવારે કન્નોજ સીટથી ઉમેદવારી પત્ર ભર્યું છે, તેમના નામાંકન પત્ર સાથે દાખલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ અખિલેશના પરિવાર પાસે કુલ 42 કરોડની સંપત્તિ છે, તે ઉપરાંત તેમની સામે 3 કેસ ચાલી રહ્યા છે.…
- સ્પોર્ટસ
58 વર્ષના ફેમસ ફૂટબોલરે બે દાયકા બાદ મેદાન પર ઊતરીને બે ગોલ કરી દીધા!
સાઓ પોઉલો: જાન હૈ તો જહાન હૈ…રમતના મેદાન પર ઉંમર ક્યારેય બાધારૂપ નથી હોતી….આવું બ્રાઝિલના એક ભૂતપૂર્વ ફૂટબોલરને અચૂક લાગુ પાડી શકાય. 1994માં બ્રાઝિલ ફિફા વર્લ્ડ કપ જીત્યું હતું અને એના હીરો રોમારિયોએ બે દિવસ પહેલાં (બે દાયકાના લાંબા સમયગાળા…
- મહારાષ્ટ્ર
દારૂના નશામાં ટેમ્પો હંકારી રાહદારીઓ, બાઇકર્સને અડફેટમાં લીધા: બેનાં મૃત્યુ
પાલઘર: પાલઘર જિલ્લામાં દારૂના નશામાં ટેમ્પો હંકારી રાહદારીઓ અને બાઇકર્સને અડફેટમાં લેતાં બે જણનાં મોત થયાં હતાં, જ્યારે છ જણ ઘવાયા હતા. ઘાયલોમાનાં અમુકની હાલત નાજુક છે, એમ પોલીસે જણાવ્યું હતું.વાડા વિસ્તારમાં બુધવારે રાતના આ અકસ્માત થયો હતો અને બાદમાં…
- આમચી મુંબઈ
ભિવંડીમાં દુકાનમાંથી 300 કિલો ગૌમાંસ જપ્ત
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં આવેલી દુકાનમાંથી પોલીસે 300 કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું અને પ્રતિબંધિત માંસ ગેરકાયદે સંગ્રહ કરવા બદલ બે જણની ધરપકડ કરાઇ હતી. ભિવંડીમાંની દુકાનમાં પોલીસે ગુરુવારે તપાસ કરી હતી, જેમાં રૂ. 76,000નું ગૌમાંસ મળી આવ્યું હતું, એમ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (26-04-24): આ ત્રણ રાશિના જાતકોને આજે મળશે Good News…
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે નિષ્ક્રિય બેસીને સમય વેડફવાનું ટાળો, નહીંતર તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. તમારું કોઈ કામ આજે અટકી શકે છે. તમારા મનમાં આજે પ્રેમ અને સહકારની ભાવના રહેશે. પરિવારના લોકો આજે…