- આમચી મુંબઈ
બીજા તબક્કામાં મહારાષ્ટ્રમાં 59.63 ટકા મતદાન
મુંબઈ: ચૂંટણી પંચ દ્વારા લોકોમાં મતદારોમાં જાગરૂકતા વધારવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોવા છતાં મતદાન કરનારા મતદારોની સંખ્યા આશા કરતાં ઓછી હોવાનું હાલમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ પરથી જણાય છે.લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં મહારાષ્ટ્રની આઠ લોકસભા બેઠક માટે…
- આમચી મુંબઈ
રાજકારણના ઇતિહાસમાં પહેલી વાર, ઉદ્ધવ ઠાકરે આપશે કૉંગ્રેસના આ ઉમેદવારને મત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કહેવાય છે કે રાજકારણમાં કોઇ કોઇના કાયમી મિત્ર નથી હોતા અને કોઇ કોઇના કાયમી શત્રુ. રાજકારણના સમીકરણે ડગલે અને પગલે બદલાતા હોય છે જેમ કે જીયો પોલિટીક્સ એટલે કે એક દેશના બીજા દેશ સાથેના સંબંધો. જો દસ…
- નેશનલ
નકલી બેંક એકાઉન્ટ, 2000 ભૂતિયા ગ્રાહકો
મિઝોરમમાં 150 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં પોલીસે દ્વારા ઓછામાં ઓછા 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી હતી આ કૌભાંડ ચાર વર્ષથી ચાલી રહ્યું હતું અને તેમાં પાંચ કાર ડીલરો સામેલ હતા.…
- આમચી મુંબઈ
રવિવારે Mumbai Darshan કે One Day Picnic માટે બહાર નીકળવાના છો? આ વાંચી લો…
મુંબઈ: બાળકોને શાળાઓમાં Summer Vacation પડી ગયું છે અને તમે જો બાળકોને લઈને આવતીકાલે Mumbai Darshan કે One Day Picnic Plan કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો, નહીં તો તમારી મજા સજામાં પરિવર્તિત થતાં જરાય વાર નહીં…
- નેશનલ
Jail ka jawab hum vote denge: આમ આદમી પાર્ટીએ લૉંચ કર્યું કેમ્પેઈન સૉંગ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી સમયે મતદારોને રીઝવવા હવે રાજકીય પક્ષો સંગીતનો ઉપયોગ વધારે કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાનું કેમ્પેઈન સૉંગ લૉંચ કર્યું છે. આ રેપ સૉંગના શબ્દો છે જેલ કા જવાબ હમ વૉટ દેંગે. આપ દ્વારા નવી…
- મનોરંજન
‘હીરામંડી…’ રિલીઝ પહેલા જેનેલિયાએ શું કહ્યું?
મુંબઈ: ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી: ધ ડાયમંડ બાજાર’ તેના ઓટીટી રિલીઝના પહેલાથી જ ચર્ચામાં આવી છે. રિલીઝની ટેલેન્ટેડ સ્ટારકાસ્ટ અને ભવ્ય સેટને લીધે સિરીઝ રિલીઝ પહેલા જ એક મોટો ફેન બેઝ તૈયાર કરી લીધો છે. હાલમાં ‘હીરામંડી:…
- IPL 2024
હૈદરાબાદને કેવી રીતે હરાવવું એ બેન્ગલૂરુએ બીજી ટીમોને બતાવી દીધું: મોર્ગન
હૈદરાબાદ: ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઇઓન મૉર્ગને કહ્યું છે કે સનરાઇઝર્સ હૈદરાબાદને કેવી રીતે હરાવવું એ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુએ આઇપીએલની બાકીની ટીમોને બતાવી દીધું છે. ગુરુવારે ફાફ ડુ પ્લેસીના સુકાનમાં બેન્ગલૂરુની ટીમે સનરાઇઝર્સને એના જ હોમ-ગ્રાઉન્ડ હૈદરાબાદમાં જે પ્રભુત્વથી હરાવી દીધું…
- નેશનલ
દિલ્હી હાઈકોર્ટની ફટકાર, ‘કેજરીવાલને માત્ર સત્તાનો મોહ, અંગત હિતને આપ્યું પ્રાધાન્ય’
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન આપવા બદલ ફટકાર લગાવી છે. હાઈકોર્ટે કહ્યું કે દિલ્હી સરકારને માત્ર સત્તામાં રહેવામાં જ રસ છે અને ધરપકડ છતાં રાજીનામું ન આપીને અરવિંદ કેજરીવાલે કાર્યકારી…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ ‘રંગીલા ગર્લ’થી લઈને ગુલ પનાંગે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પણ…
મુંબઈ: અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ રાજકારણમાં એન્ટ્રી કરીને ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. જોકે અનેક એક્ટર્સને લોકોએ નેતાના રૂપમાં પસંદ કર્યા નથી જેને લીધે તેમના રાજકીય કરિયરનો ખૂબ જ ટૂંક સમયમાં અંત આવ્યો હતો. ફિલ્મ જગતના અનેક સિતારાઓ જેમ કે…