- નેશનલ
પાકિસ્તાનમાં ન્યુક્લિયર લીકેજ! ભારતના વિદેશ મંત્રાલયએ કહ્યું ‘અમારા ટાર્ગેટ…’
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી દરમિયાન ભારતે પાકિસ્તાનના કિરાણા હિલ્સ ખાતે આવેલી ન્યુક્લિયર ફેસીલીટી પર રોકેટમારો કર્યો હોવાના દાવા કરવામાં આવી (India hits Pak Nuclear site) રહ્યા છે. એવા અહેવાલો પણ વહેતા થયા છે કે કિરાણા હિલ્સ(Kirana Hills)ની આસપાસના…
- આમચી મુંબઈ
ખાતર ઉપર દિવેલઃ BKCમાં 55 કરોડના ખર્ચે બનાવેલા સાઈકલ ટ્રેકને હટાવવાનો નિર્ણય
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. ૨૦૧૧માં શરૂ કરાયેલ આ સાઈકલ ટ્રેકનો ઉપયોગ થતો નહીં હોવાથી એમએમઆરડીએ એ ૯.૯ કિ.મી. લાંબા માર્ગને દૂર કરીને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે, જેથી બીકેસીમાં…
- નેશનલ
પાકિસ્તાનને સાથ આપનાર અઝરબૈજાન સાથે ભારતના સારા સંબંધો; હવે પડશે મોટો ફટકો
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ છેલ્લા ત્રણ દાયકાના સૌથી ખરાબ સ્તરે પહોંચ્યો હતો. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK)માં નવ આતંકવાદી ઠેકાણાંઓનો નાશ…
- ગાંધીનગર
સરકારી કર્મચારીઓ માટે લેવાયો મોટો નિર્ણયઃ રજાઓના પરિપત્ર અંગે કરી વાત
ગાંધીનગર: ભારત પાકિસ્તાન સરહદી તણાવને લઈ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા અને રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓને રદ્દ કરી હતી. જો કે હવે રાજ્ય સરકારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ અંગે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો…
- મહારાષ્ટ્ર
વૅકેશન માણવા ફિલિપાઈન્સ ગયેલા વસઈના દંપતીનું અકસ્માતમાં મોત
પાલઘર: વૅકેશન માણવા ફિલિપાઈન્સ ગયેલા વસઈના દંપતીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું વસઈની ચર્ચના પાદરીએ જણાવ્યું હતું. વસઈના સેન્ટ થોમસ ચર્ચના ચીફ પાદરીએ જણાવ્યું હતું કે ઘટના 10 મેના રોજ ફિલિપાઈન્સના બડિયન ખાતે બની હતી. ગેરાલ્ડ પરેરા (50) અને તેની…
- સ્પેશિયલ ફિચર્સ
અંગ્રેજી ભાષાના સૌથી વધુ બોલાતા શબ્દ વિશે જાણો છો? 99 ટકા લોકોને નથી ખબર…
અંગ્રેજી ભાષા દુનિયાની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંથી એક છે અને આપણે પણ દરરોજની બોલચાલની વાતોમાં કંઈ કેટલાક અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. એવું પણ કહેવાય છે કે દુનિયાભરમાં આશરે 1 અબજથી વધુ લોકો અંગ્રેજી ભાષા બોલે છે. પરંતુ શું તમને…
- ભુજ
સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ડૂબતા બે યુવાનના મોતઃ વેકેશનની મજા બની સજા
ભુજ: ભુજથી સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગૌતમગઢ ગામ ખાતે મામાને ઘેર ઉનાળુ વેકેશન મનાવવા ગયેલા મામા-ફોઇના બે પુત્રોના પાણીથી ભરાયેલી પથ્થરોની ખાણમાં ડૂબી જવાથી મોત થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ગમગીની પ્રસરી જવા પામી છે. સુરેન્દ્રનગર પોલીસના જણાવ્યા પ્રમાણે, મૂળી તાલુકાના ગૌતમગઢ ગામે રહેતા…
- સ્પોર્ટસ
પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચેલા વિરાટ કોહલીના હાથમાં જોવા મળ્યું ખાસ ડિવાઈસ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કર્યું હતું અને આજે મંગળવારે શ્રીરાધે હિત કેલી કુંજ આશ્રમમાં સંત પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન અનુષ્કા શર્મા પણ તેની સાથે જોવા…
- મનોરંજન
વર્ષો બાદ સૈફ અને અમૃતાના ડિવોર્સ પર ઈબ્રાહિમ અલી ખાને કરી વાત, કહ્યું આજે મારા પિતા…
બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાને 1991માં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી બંનેને ઈબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન એમ બે સંતાન છે. લગ્નના 13 વર્ષ બાદ 2004માં સૈફ અને અમૃતા છૂટા પડી ગયા. હવે વર્ષો…