- નેશનલ
પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, CBI તપાસ પર સ્ટે લાગ્યો
પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, પશ્ચિમ બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચે સોમવારે પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુનાવણી કરી હતી.…
- ટોપ ન્યૂઝ
ગુજરાતમાં ત્રણ જ દિવસમાં 900 કરોડનો માદક દ્રવ્યનો જથ્થો ઝડપાયો
ગુજરાતનાં દરિયાકાંઠે માદક દ્રવ્યનો કરોડો રૂપિયાનો જથ્થો લોકસભાની ચૂંટણીની મોસમમાં ક્યાંથી આવે છે? તે સૌથી મોટો સવાલ છે. શનિવારે ગાંધીનગરમાં માદક દ્રવ્યની ફેક્ટરી ઝડપાયા બાદ પોરબંદરના દરિયાઈ વિસ્તારમાથી 600 કરોડની માત્રામાં કેફી દ્રવ્યનો ઝડપાતા હાહાકાર મચી ગયો. રવિવારનો આ કોલાહલ…
- સ્પોર્ટસ
ટી-20 વર્લ્ડ કપ માટે સૌથી પહેલી ટીમ આ દેશે જાહેર કરી
ઑકલૅન્ડ: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ જાહેર કરી દેવા આઇસીસીએ તમામ દેશોને પહેલી મેની ડેડલાઇન આપી છે એટલે હવે બે દિવસમાં ધડાધડ બધી ટીમો જાહેર થવા લાગશે. જોકે આ રેસમાં ન્યૂ ઝીલૅન્ડ પ્રથમ છે.…
- નેશનલ
ત્રીજા અને ચોથા ચરણના મતદાનમાં ‘ભાલા ભોંકાય’તેવો તાપ પડશે
દેશભરમાં પ્રખર ગરમી વચ્ચે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રીજા અને ચોથા ચરણના મતદાન વખતે ભીષણ ગરમીના સંકેતો મળી રહ્યા છે. આ બંને ચરણના મતદાનમાં લાગબહગ 191 બેઠકમાથી 186 જેટલી બેઠકો પર ‘દનૈયા’ તપશે.આકાશમાથી આકરી…
- આમચી મુંબઈ
મહાયુતિમાં પાંચ બેઠકનો ફેંસલો ક્યારે?
મુંબઈ: ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થોડા જ દિવસોમાં યોજાવાનું છે ત્યારે મહાયુતિમાં હજી સુધી પાંચ બેઠકો મુદ્દે ખેંચતાણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે મહાવિકાસ આઘાડી દ્વારા બધા જ ઉમેદવારોની જાહેરાત થયાને 20 દિવસ કરતાં વધુ સમય વીતી…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના કેસ પર સુનાવણી, વકીલે કહ્યું- તેમની ધરપકડ ગેરકાયદેસર
દિલ્હી શરાબ પોલીસી કૌંભાડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સંઘવીને સવાલ કર્યો કે તમે જામીન અંગે કોઈ અરજી દાખલ કરી છે? આના જવાબમાં અભિષેક મનુ…
- ધર્મતેજ
એક સાથે બનશે બે Rajyog, આ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…
મુંબઈના જ એક જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં ન્યાયના દેવતા શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને એને કારણે કે શશ રાજયોગ બનાવી રહ્યા છે. પંચ મહાપુરુષ યોગમાંથી એક શશ રાજયોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
જામનગરના ધ્રોલમાં ક્ષત્રિયોએ પૂનમ માડમનો હુરિયા બોલાવ્યો, 100થી વધુ યુવાનોની અટકાયત
જામનગર: રાજકોટ સીટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના બફાટ બાદ શરૂ થયેલો વિવાદ સતત વકરી રહ્યો છે. ભાજપના નેતાઓ માટે ક્ષત્રિય આંદોલન માથાના દુખાવા સમાન બન્યું છે, ભાજપની નેતાગીરીના અનેક પ્રયત્નો છતાં આ વિવાદ સમવાનું નામ લેતો નથી.…
- IPL 2024
આજે દિલ્હી હૅટ-ટ્રિક વિજય મેળવશે એટલે બીજા નંબર પર આવી જશે
કોલકાતા: બૅટિંગ-પાવરહાઉસ તરીકે જાણીતી દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ વચ્ચે આજે ઈડન ગાર્ડન્સમાં મોટો જંગ છે. આઇપીએલની 2024ની સીઝનનો આ 47મો મુકાબલો છે જે મોટો બની શકે અને એનું કારણ એ છે કે ઈડનમાં દસમાંથી આઠ ઇનિંગ્સમાં 200…