- સ્પોર્ટસ
ટી-20 વર્લ્ડ કપ: ટીમ સિલેક્શન માટે મંગળવારે અમદાવાદમાં મીટિંગ અને પછી 15 પ્લેયર્સની જાહેરાત
નવી દિલ્હી: 2007માં ટી-20નો પહેલો વર્લ્ડ કપ રમાયો હતો જે ભારતે જીતી લીધો હતો. ત્યાર પછી ટીમ ઇન્ડિયા ક્યારેય એ ટ્રોફી નથી જીતી શકી, પણ આ વખતે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝથી જીતી લાવે એ માટેની કાબેલ ટીમ સિલેક્ટર્સ દ્વારા નક્કી…
- સ્પેશિયલ ફિચર્સ
187 રૂપિયાની Ice Cream Swiggyને પડી 5000 રૂપિયામાં, આવો જોઈએ શું છે આખો કિસ્સો…
ક્યારેય વિચાર્યું છે ખરું કે 100 રૂપિયાવાળી આઈસ્ક્રીમ ઓર્ડર કરનાર કસ્ટમરને Swiggyએ 5000 રૂપિયાનુ વળતર આપવું પડશે? સાંભળવામાં ભલે તમને જરા વિચિત્ર લાગે પણ આ હકીકત છે. આ વિચિત્ર કિસ્સો છે આઈટી હબ બની રહેલાં બેંગ્લુરુનો. અહીં એક કન્ઝ્યુમર કોર્ટે…
- મનોરંજન
40+ હોવા છતાં ફિટનેસ અને લૂકથી ચર્ચામાં છે આ ગ્લેમરસ અભિનેત્રિ, જુઓ તસવીરો
મુંબઈ: ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીના બોલ્ડનેસ અને હૉટ લૂકની ચર્ચા આજે પણ કરવામાં આવે છે. 42 વર્ષની થઈને પણ શ્વેતા તેની બ્યુટીફુલ અને સ્ટાઇલિશ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. હાલમાં શ્વેતાએ પોતાની લેટેસ્ટ પિકમાં સોશિયલ મીડિયા પર…
- નેશનલ
અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં પોલીસની કાર્યવાહી, તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીને દિલ્હી બોલાવ્યા
નવી દિલ્હી: દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો શેર કરવા બદલ એફઆઈઆર નોંધી છે. હવે દિલ્હી પોલીસે આ મામલે તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીને નોટિસ પાઠવી છે. સોમવારે (29 એપ્રિલ) પોલીસે અમિત શાહના નકલી વીડિયોને સર્ક્યુલેટ કરવાના મામલામાં રેડ્ડીને…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગૃહ પ્રધાન અમિત શાહના નકલી વીડિયોનું પ્રકરણ: મુંબઈ ભાજપ દ્વારા કૉંગ્રેસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)નો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઇ શકે છે, તેવું થોડા જ મહિના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું અને ચૂંટણી આવી છે ત્યારે ખરેખર મોર્ફ વીડિયો બનાવી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાહુલ ગાંધીનો હુંકાર ‘સત્તામાં આવીશું તો 50 ટકા અનામત મર્યાદા હટાવીશું, આ કોઈ સામાન્ય ચૂંટણી નથી…’
કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની જાહેરસભાઓમાં ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરી રહ્યા છે. સોમવારે છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના સાકરી ગામમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી 50 ટકા અનામતની મર્યાદા હટાવી…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલથી આટલા સમય સુધી શમી જશે શરણાઈના સૂર…
મુંબઈ: હિંદુ ધર્મ અનુસાર સગાઈ-લગ્ન હંમેશાં શુભ મુહૂર્તમાં કરવાં જોઇએ. એવી માન્યતા છે કે જો તમે શુભ મુહૂર્તમાં આવાં કાર્યો કરો તો એમાં તમામ દેવી-દેવતાની હાજરી રહેતી હોય છે અને તમારા પર તેઓ આશીર્વાદનો વરસાદ વરસાવતાં હોય છે, જેને કારણે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
સત્તા મળી તો ઈન્ડી ગઠબંધનના ટોચના નેતાઓ વડા પ્રધાનપદ માટે ખેંચતાણ કરશે: અમિત શાહ
ઝંઝારપુર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે એવી ચેતવણી આપી હતી કે જો ભૂલેચૂકે વિપક્ષી ઈન્ડી ગઠબંધનને લોકસભાની ચૂંટણીમાં વિજય મળ્યો તો ગઠબંધનના ટોચના નેતાઓમાં વડા પ્રધાનપદ મેળવવા માટે ખેંચતાણ ચાલુ થઈ જશે. બિહારમાં લોકસભાની ઝંઝારપુર બેઠક પર રેલીને સંબોધતાં તેમણે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
પહેલા બે તબક્કાના મતદાનમાં ઈન્ડી ગઠબંધનનો સફાયો: વડા પ્રધાન મોદી
સોલાપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસ પોતાની દાગી છબી છતાં દેશમાં સત્તા પામવાના સપનાં જોઈ રહી છે, પરંતુ લોકસભાની ચૂંટણીના પહેલા બે તબક્કામાં ઈન્ડી ગઠબંધનનો સફાયો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં…
- આમચી મુંબઈ
આ વર્ષે થાણે ચોમાસામાં ડૂબશેઃ આટલી જગ્યાએ પાણી ભરાવાનું જોખમ…
મુંબઈ: આ મોન્સૂનમાં થાણે મહાપાલિકાની હદમાં સૌથી વધુ પાણી ભરાવાનાં છે. પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં આ માહિતી સામે આવી હતી. શહેરમાં અંદાજે ૩૩ ઠેકાણે પાણી ભરાવાનું જોખમ છે અને એમાં સૌથી વધુ ફટકો દીવાવાસીઓને પડવાનો છે, એવું પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં જાણવા…