- મહારાષ્ટ્ર
વૅકેશન માણવા ફિલિપાઈન્સ ગયેલા વસઈના દંપતીનું અકસ્માતમાં મોત
પાલઘર: વૅકેશન માણવા ફિલિપાઈન્સ ગયેલા વસઈના દંપતીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું વસઈની ચર્ચના પાદરીએ જણાવ્યું હતું. વસઈના સેન્ટ થોમસ ચર્ચના ચીફ પાદરીએ જણાવ્યું હતું કે ઘટના 10 મેના રોજ ફિલિપાઈન્સના બડિયન ખાતે બની હતી. ગેરાલ્ડ પરેરા (50) અને તેની…
- સ્પેશિયલ ફિચર્સ
અંગ્રેજી ભાષાના સૌથી વધુ બોલાતા શબ્દ વિશે જાણો છો? 99 ટકા લોકોને નથી ખબર…
અંગ્રેજી ભાષા દુનિયાની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંથી એક છે અને આપણે પણ દરરોજની બોલચાલની વાતોમાં કંઈ કેટલાક અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. એવું પણ કહેવાય છે કે દુનિયાભરમાં આશરે 1 અબજથી વધુ લોકો અંગ્રેજી ભાષા બોલે છે. પરંતુ શું તમને…
- ભુજ
સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ડૂબતા બે યુવાનના મોતઃ વેકેશનની મજા બની સજા
ભુજ: ભુજથી સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગૌતમગઢ ગામ ખાતે મામાને ઘેર ઉનાળુ વેકેશન મનાવવા ગયેલા મામા-ફોઇના બે પુત્રોના પાણીથી ભરાયેલી પથ્થરોની ખાણમાં ડૂબી જવાથી મોત થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ગમગીની પ્રસરી જવા પામી છે. સુરેન્દ્રનગર પોલીસના જણાવ્યા પ્રમાણે, મૂળી તાલુકાના ગૌતમગઢ ગામે રહેતા…
- સ્પોર્ટસ
પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચેલા વિરાટ કોહલીના હાથમાં જોવા મળ્યું ખાસ ડિવાઈસ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કર્યું હતું અને આજે મંગળવારે શ્રીરાધે હિત કેલી કુંજ આશ્રમમાં સંત પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન અનુષ્કા શર્મા પણ તેની સાથે જોવા…
- મનોરંજન
વર્ષો બાદ સૈફ અને અમૃતાના ડિવોર્સ પર ઈબ્રાહિમ અલી ખાને કરી વાત, કહ્યું આજે મારા પિતા…
બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાને 1991માં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી બંનેને ઈબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન એમ બે સંતાન છે. લગ્નના 13 વર્ષ બાદ 2004માં સૈફ અને અમૃતા છૂટા પડી ગયા. હવે વર્ષો…
- સ્પેશિયલ ફિચર્સ
ફરી વખત યુપીઆઈ થયું ડાઉન, ગૂગલ પે, ફોનપે, પેટીએમ યુઝર્સ થયા પરેશાન…
દેશભરમાં યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)ની સર્વિસ ફરી દેશભરમાં બાધિત થઈ ગઈ છે. યુપીઆઈ ડાઉન હોવાને કારણે અનેક યુઝર્સને ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડી હતી. યુપીઆઈ સર્વિસ ડાઉન હોવાને કારણે જીપે, ફોનપે, પેટીએમ જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ યુઝ…
- નેશનલ
યુદ્ધવિરામ માટે અમેરિકાને કોણે કરી હતી અપીલ, હવે જાણી લો આ સત્ય?
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ (Ceasefire, ) માટે અમેરિકા (America)એ શા માટે દખલ કરી? તે સવાલ દરેકને થઈ રહ્યો છે. જેથી પાકિસ્તાનને મુદ્દે અત્યારે મોટી અપડેટ આવી છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ભારતના હવાઈ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કાયદા, નીતિમાં સુધારા કરવા પવારની અપીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે સોમવારે મહારાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે હાલના કાયદાઓમાં સુધારો કરવા અને નીતિમાં સુધારો કરવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર પહેલા મહારાષ્ટ્રનો દબદબો હતો, પરંતુ હવે ગુજરાતે રાજ્યને…