- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Voter’sને મતદાનના દિવસે Polling Booth પર આપવામાં આવશે ખાસ સુવિધા… જાણી લો…
મુંબઈઃ અત્યારે આખા દેશમાં લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી રહ્યા છે. દરેક પક્ષના લોકો એડી ચોટ્ટીનું જોર લગાવીને પોતાના પક્ષનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે જ્યારે મતદાનના દિવસની વાત આવે છે ત્યારે વધતી જતી ગરમીને કારણે પોલિંગ બુથ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભાની ચૂંટણી વચ્ચે કૉંગ્રેસને મોટો ફટકો, અરવિંદર સિંહ લવલી સહિત અનેક નેતાઓ ભાજપમાં જોડાયા
નવી દિલ્હીઃ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદર સિંહ લવલી વિશે અટકળો શરૂ થઇ હતી કે તેમનું આગળનું પગલું શું હશે, પરંતુ આજે આ અટકળોનો અંત આવ્યો છે. અરવિંદર સિંહ લવલી આજે ભાજપમાં જોડાઈ ગયા છે. લવલીની સાથે…
- ધર્મતેજ
આજનું રાશિફળ (04-05-24): વૃષભ, મિથુન સહિત આ ચાર રાશિના લોકોને મળશે સારા સમાચાર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો હેશે. આજે તમને નવી નોકરીની તક મળી શકે છે અને એને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. કામના સ્થળે આજે તમે તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો પૂરેપૂરો લાભ ઉઠાવશો, પણ કોઈ પણ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 5 થી 7 મે સુધી યલો એલર્ટ, મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, બપોરના સમયે શહેરોના માર્ગો સુમસામ જોવા મળી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. જોકે ગઈ કાલે સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધવામાં આવી હતી. અમદાવાદમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
હવે ભાજપના નેતા કનુ દેસાઈએ કર્યો બફાટ, ‘કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય’ નિવેદનથી કોળી સમાજમાં રોષ
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે આગામી 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન ભાજપ માટે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લેઉવા પટેલ સમાજની પત્રિકા ફરતી કરવા મામલે 4 લોકોની અટકાયત, ધાનાણીએ ભાજપ પર કર્યા પ્રહાર
રાજકોટ: ગુજરાતમાં આગામી 7 મેના રોજ 25 લોકસભા સીટો માટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે જાતિ-જ્ઞાતિના દાવપેચ રમવામાં વ્યસ્ત બન્યા છે. રાજ્યમાં એક તરફ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યો છે અને…
- ઇન્ટરનેશનલ
બોલો, અહીં Temprature@ 48, બ્રેડ અને દૂધ કરતાં મોંઘું વેચાય છે બરફ…
રાજ્ય સહિત દેશના અનેક વિસ્તારોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસનો આંકડો વટાવી ચૂક્યો છે અને નાગરિકોમાં આ આગ ઓકતી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. માત્ર ભારત જ નહીં પણ દુનિયાના અનેક દેશો આવી આકરી ગરમીનો સામનો કરી રહ્યો છે. આફ્રિકાના માલીની…
- મનોરંજન
OTT Platform પર પણ Sanjay Leela Bhansaliનો જ દબદબો…
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી ફરી એક પોતાના દમદાર પ્રોજેક્ટને કારણે ચર્ચામાં આવી ગયા છે અને આ વખતે તેઓ થિયેટર નહીં પણ ઓટીટી પ્લેટફોર્મ પર આવ્યા છે. સંજય લીલા ભણસાલીએ વેબ સિરીઝ હીરામંડીથી ડિજિટલ ડેબ્યુ કરી છે. પહેલી મેના હીરામંડીઃ ધ…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયાએ ત્રણમાંથી એક ફૉર્મેટમાં નંબર-વન રૅન્ક ગુમાવી
દુબઈ: સવા મહિનાથી આઇપીએલ રમાય છે એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હમણાં ભુલાઈ ગઈ છે, પરંતુ ક્રિકેટનું સંચાલન કરતી આઇસીસીએ રૅન્કિંગને લગતી ગણતરીઓ નજીકના ભૂતકાળની ઇન્ટરનૅશનલ મૅચોને આધારે કરવાનું ચાલુ જ રાખ્યું છે.શુક્રવાર સુધી ટીમ ઇન્ડિયા ટેસ્ટ, વન-ડે અને ટી-20 ત્રણેય ફૉર્મેટમાં…
- નેશનલ
કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરવા માટે SC તૈયાર, 7 મેના રોજ કરશે સુનાવણી
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) ચાલી રહેલી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને વચગાળાના જામીન (Interim bail)આપવાની સંભાવના પર વિચાર કરશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને…