- આપણું ગુજરાત
અમદાવાદ જિલ્લાના આ ગામના લોકોએ કર્યો સામુહિક રીતે મતદાનનો બહિષ્કાર, જાણો કેમ?
અમદાવાદ: દેશમાં આજે ગુજરાતની 25 લોકસભા સીટો સહિત 12 રાજ્યોની 93 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયુ હતુ. જેમાં 1331 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થયું છે. ગુજરાતની વાત કરીએ તો, રાજ્યની 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું હતું અને…
- ઇન્ટરનેશનલ
200 કેરેટનો હીરો પહેરનારી સુધા રેડ્ડી કોણ છે તમે ઓળખો છો?
ન્યૂ યોર્ક: અમેરિકાના ન્યૂ યોર્કના અત્યંત વૈભવશાળી વિસ્તારમાં યોજાઇ રહેલા મેટ ગાલા વિશે તો તમે જાણતા જ હશો અને મેટ ગાલામાં આખા વિશ્ર્વના સેલિબ્રિટીઝ અને ટોચના અગ્રણીઓ ભાગ લે છે. મેટ ગાલાનું સૌથી મોટું આકર્ષણ ત્યાં પહોંચતા મહાનુભવોની સ્ટાઇલ અને…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં થયેલા મતદાનથી પણ આ વખતે ઓછું !
ગુજરાત લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું. આંખોમાં ઉજાગરા આંજીને,ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારને મનાવવા,રીઝવવા દોડતી રહી પણ મતદાર જેનું નામ. પાંચ વર્ષે આવેલા નેતા નામના અવસરીયાને ઓળખી ગયા. અને કાળઝાળ ગરમી વચ્ચે નેતાઓ અને કાર્યકરોને ‘પગ નીચે…
- IPL 2024
આવેશની ઓવરમાં ફ્રેઝર-મૅકગર્કની આતશબાજી (4, 4, 4, 6, 4, 6): દિલ્હીના 221/8
નવી દિલ્હી: રિષભ પંતના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સની ટીમ ઘણા દિવસ સુધી નીચલા ક્રમમાં રહ્યા બાદ હવે રહી-રહીને ફૉર્મમાં આવી છે અને એનો લેટેસ્ટ પુરાવો અહીં રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં મળ્યો. દિલ્હીના બૅટર્સ જાણે મિની-સનરાઇઝર્સ હૈદરાબાદ સમજી લો. દિલ્હીએ રાજસ્થાન સામે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
આનંદ દીઘેની સંપત્તિ પર ઉદ્ધવ ઠાકરેનો ડોળો હતો: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધર્મવીર આનંદ દીઘે સાહેબની લોકપ્રિયતા વધી રહી હતી અને તેઓ સફળતાના શિખર પર હતા ત્યારે તેમને ત્રાસ આપવાનું કામ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તેમનું જિલ્લાધ્યક્ષ પદ છીનવી લેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. દીઘે સાહેબની આખી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરે અને ખેડૂતોને ટેકો આપે એવી સરકારને મત આપો: અમિત શાહ
બેંગલૂરુ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કર્ણાટકના મતદારોને એવી અપીલ કરી હતી કે એવી સરકારને મતદાન કરો જે રાજ્યના માળખાકીય વિકાસમાં રોકાણ કરે અને ખેડૂતોને ટેકો આપે તેમ જ ગરીબોને ન્યાય આપે.લોકસભાની ચૂંટણીના રાજ્યમાંના બીજા તબક્કાનું 14 બેઠક પરનું…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કૉંગ્રેસ કલમ 370 અને રામ મંદિર પર બાબરી તાળું ન લગાવે તે માટે 400 બેઠકો જોઈએ છે: વડા પ્રધાન
ધાર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હું કે ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએને 400 બેઠક મળે એવી ઈચ્છા એટલા માટે રાખુું છું કેમકે મારે સુનિશ્ર્ચિત કરવું છે કે કૉંગ્રેસ ફરીથી કલમ 370 દેશમાં લાગુ ન કરે અને અયોધ્યામાં બાંધવામાં આવેલા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહારાષ્ટ્રમાં ત્રીજા તબક્કામાં 53.40 ટકા મતદાન પહેલા બંને તબક્કા કરતાં ત્રીજામાં મતદાન આઠ ટકા ઓછું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની 11 બેઠકોના 23,036 મતદાનકેન્દ્રો પર મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 53.40 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં લોકસભાની 48 બેઠકો છે. પહેલા તબક્કામાં 19 એપ્રિલે પાંચ બેઠક પર અને બીજા તબક્કામાં આઠ બેઠક પર 26…
- ટોપ ન્યૂઝ
ક્ષત્રિય સમાજ સંકલન સમિતિનો મોટો દાવો: ગુજરાત ભાજપે આટલી બેઠક પર ‘હાથ ધોવા’ પડશે
ગુજરાતમાં વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીનાં માહોલે પહેલી જ ટર્મમાં દેશને ‘ગુજરાત મોડલ’અપાવ્યું. 2014માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહેતા વડોદરા અને ઉત્તરપ્રદેશના વારાણસીથી ચૂંટણી લડ્યા. વડોદરા બેઠક ખાલી કરી વારાણસીને અપનાવ્યું ત્યારથી ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વિકાસની શૃંખલા સર્જી, દેવાલય-શિવાલયોના…