- રાશિફળ
31મી મેથી ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય, નોકરીમાં પ્રમોશન, ધનલાભ…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મે મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે કારણ કે આ જ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને શુભાશુભ યોગ બનાવી રહ્યા છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ મહિનાના અંતમાં એટલે કે 31મી મે ગ્રહોના સેનાપતિ શુક્ર…
- સ્પોર્ટસ
મોદી સરકારની મંજૂરી હશે તો જ પાકિસ્તાની હૉકી ટીમ ભારત આવી શકશે
નવી દિલ્હીઃ આગામી ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારતમાં મેન્સ હૉકીનો એશિયા કપ (Hockey Asia Cup) યોજાવાનો છે અને એમાં ભાગ લેનારા દેશોમાં પાકિસ્તાન (PAKISTAN)નું નામ પણ છે, પરંતુ જો નરેન્દ્ર મોદી સરકારની મંજૂરી હશે તો જ પાકિસ્તાનની હૉકી ટીમને ભારત (India)માં આ ટૂર્નામેન્ટ…
- સુરત
સુરતમાં વેપારીએ પૂર્વ પત્નીના ત્રાસથી કર્યો આપઘાત, વીડિયો બનાવીને પીએમ મોદીને કરી આ અપીલ
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં વધુ એક ચોંકાવનારી ઘટના બની હતી. મોટા વરાછામાં વેપારી યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી ત્રાહિમામ થઈને આપઘાત કર્યો હતો. અંતિમ પગલું ભરતા પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે મોદીજી છોકરાઓ માટે કાયદો બનાવો, દર વખતે છોકરાઓએ…
- નેશનલ
ગુજરાતની કેસર જ નહીં, વારાણસીની લંગડો કેરીની પણ અમેરિકામાં ધૂમ માગ
વારાણસીઃ ગુજરાતની કેસર કેરીની અમેરિકા સહિતના દેશમાં ખૂબ જ માગ છે. દર વર્ષે મોટો જથ્થો કેરી અને પલ્પ વિદેશોમાં એક્સપોર્ટ થાય છે. આ માટે અમદાવાદના બાવળા ખાતે ખાસ ટેસ્ટિંગ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. દેશભરના લોકો સાથે વિદેશમાં વસતા ભારતીયો…
- નેશનલ
પાકિસ્તાનથી પરત ફરેલા બીએસએફ જવાનની પત્નીની પ્રતિક્રિયા, કહ્યું પહેલા ઓળખી શકી ન હતી
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા બાદ તણાવ વધુ ઓછો કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં પાકિસ્તાને 23 એપ્રિલના રોજ કસ્ટડીમાં લીધેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના જવાન પૂર્ણમ કુમારને ભારતને પરત સોંપ્યો…
- મનોરંજન
ઇબ્રાહિમ અલી ખાન બોયફ્રેન્ડ તરીકે કેવો છે, જાણો રસપ્રદ જવાબ?
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને ફિલ્મ નાદાનિયાંથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ ઇબ્રાહિમ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. ઇબ્રાહિમ અલી ખાન તેની ડેટિંગ લાઇફને કારણે સમાચારમાં રહે છે. જોકે…
- નેશનલ
પાકિસ્તાનમાં ન્યુક્લિયર લીકેજ ? અમેરિકાએ આપ્યું આ નિવેદન
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અમેરિકાનું એક નિવેદન પ્રકાશમાં આવ્યું છે. જેમાં પાકિસ્તાનના કિરાણા હિલ્સ સ્થિત પરમાણુ સુવિધામાંથી રેડીયોએક્ટિવ રેડીએશન થઇ રહ્યું છે તેવી માહિતી પ્રકાશમાં આવી રહી છે. જેની તપાસ માટે અમેરિકન વૈજ્ઞાનિકો ખાસ વિમાનમાં પાકિસ્તાન પહોંચ્યા…
- વેપાર
સલામતી માટેની માગ ઓસરતા સોનામાં રૂ. 568નો અને ચાંદીમાં રૂ. 871નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉરનો તણાવ હળવો થવાની સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ ઓસરી જવાથી હાજર ભાવમાં 0.5 ટકાનો અને ચાંદીના ભાવમાં 0.4 ટકાનો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી…
- ઇન્ટરનેશનલ
અમેરિકાની IT કંપની માઈક્રોસોફ્ટ પર મંદીના વાદળ ઘેરાયા, 6,000 કર્મચારી પર લટકતી તલવાર
વોશિંગ્ટનઃ વિશ્વની સૌથી મોટી આઈટી કંપની પૈકીની એક માઈક્રોસોફ્ટે ફરી એક વખત છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપની 3 ટકા કર્મચારીઓને પાણીચું પકડાવશે. આ પહેલા 2023માં કંપનીએ આશરે 10,000 લોકોને નોકરીમાંથી છુટ્ટા કર્યા હતા. અહેવાલ પ્રમાણે, જૂન 2024માં માઈક્રોસોફ્ટમાં આશરે…