- નેશનલ
સંદેશખાલીમાં મહિલાએ બળાત્કારની ખોટી ફરિયાદનો લગાવ્યો આરોપ, કહીં આ વાત
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીને લઈને ત્યાંની એક સ્થાનિક મહિલાએ મોટો દાવો કર્યો છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની પાસેથી એક બળજબરીપુર્વક સહી કરાવી દેવામાં આવી હતી. મહિલાએ દાવો કર્યો કે તેના આ જ હસ્તાક્ષરના આધાર પર બળાત્કારની…
- આમચી મુંબઈ
પ્રિયંકા ચતુર્વેદીએ સીએમ મુદ્દે આપ્યું વિવાદિત નિવેદનઃ મહાયુતિના નેતાઓએ કાઢી ઝાટકણી
મુંબઈ: ચૂંટણી પ્રચાર વખતે નેતાઓ વિરોધીઓ પર નિશાન તાકતા હોય છે અને એ દરમિયાન ક્યારેક તેમની જીભ પણ લપસી જાય છે. આ જ રીતે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને મુખ્ય પ્રધાન એકનાથ…
- નેશનલ
મુસ્લિમ વસતી વધવાની સૌથી પહેલી અસર SC, ST અને OBC અનામત પર પડશેઃ સુધાંશુ ત્રિવેદી
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ દેશમાં ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તી પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધન પાર્ટીઓએ જણાવવું જોઈએ કે જ્યારે તેઓ વસ્તીના આધારે અનામત આપવાની વાત કરે છે તો તેઓ કોના…
- ધર્મતેજ
આજનું રાશિફળ (09-05-24): આ બે રાશિના જાતકોને થશે Accidentally Financial Benefits…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત લાભદાયી રહેવાનો છે. આજે આ રાશિના જાતકો કેટલીક એવી બિઝનેસ પ્લાનિંગ બનાવશે, જે તમને સારો એવો નફો આપશે. માન-સન્માનમાં વૃદ્ધિ થવાથી ખુશીનો પાર નહીં રહે. ભાઈ-બહેનનો પૂરેપૂરો સાથ-સહકાર મળી રહ્યો છે. વ્યસ્ત રહેવાને…
- આમચી મુંબઈ
મોદીને વડા પ્રધાન બનાવવાનો અર્થ પાકિસ્તાનની બુલેટનો જવાબ તોપગોળાથી: અમિત શાહ
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવાનો અર્થ થાય છે કે પાકિસ્તાનમાંથી આવતી દરેક ગોળીનો જવાબ તોપગોળાથી આપવો. મધ્ય મહારાષ્ટ્રમાં આવેલી જાલના લોકસભા બેઠક પર કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ…
- નેશનલ
યુવા દેશ ભારતની સંસદમાં વૃધ્ધોની ભરમાર, લોકસભાના સાંસદોની સરેરાશ વય 55.5 વર્ષ
નવી દિલ્હી: ભારત ભલે વિશ્વનો સૌથી યુવા દેશ હોય અને 2024ની સામાન્ય ચૂંટણીમાં યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હોય, પરંતુ આપણી લોકસભા વૃદ્ધ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે આઝાદી પછી દરેક ચૂંટણીમાં લોકસભા વૃધ્ધ થઈ રહી છે.…
- નેશનલ
Air Indiaની ફ્લાઈટ કેન્સલ થઈ છે? આ રીતે Smartly કરો Quick Refund માટે Apply…
એક સાથે Air Indiaની 78 ફ્લાઈટ્સ કેન્સલ થઈ જતાં Air India એકદમ હેડલાઈન્સમાં આવી ગયું છે. મળી રહેલી માહિતી પ્રમાણે Airlineના કર્મચારીઓ એક સાથે બીમારીનું બહાનું આપીને સામુહિક રજા પર ઉતરી ગયા હતા અને એને કારણે એરલાઈનને એક-બે નહીં પૂરી…
- આમચી મુંબઈ
સચિન તેન્ડુલકરે પાડોશી સાથેના કયા મામલાનો તરત ઉકેલ લાવી દીધો?
મુંબઈ: બાંદરા (પશ્ર્ચિમ)માં સચિન તેન્ડુલકર જે બંગલામાં રહે છે એની બાજુમાં રહેતા દિલીપ ડિસોઝા નામના રહેવાસીએ બે દિવસ પહેલાં સચિનને ફરિયાદ કરી હતી કે તેના રહેઠાણ ખાતે રાત સુધી જે મોટો અવાજ થઈ રહ્યો છે એનાથી ખૂબ ડિસ્ટર્બ થઈ જવાય…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મધ્ય પ્રદેશની બેતુલ લોકસભા બેઠકના ચાર બુથ પર ફરીથી મતદાનનો આદેશ
બેતુલઃ ચૂંટણી પંચે મધ્ય પ્રદેશની બેતુલ લોકસભા બેઠકના ચાર બુથ પર ૧૦મેના રોજ ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે મતદાન કર્મચારીઓ અને ઇવીએમને લઇ જતી બસમાં આગ લાગતા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને નુકસાન થયું હતું. જોકે કોઇ જાનહાનિ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગુજરાતમાં ક્ષત્રિય સમુદાયનો ઈશારો, ‘પિક્ચર અભી બાકી હૈ,,,
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના શ્વાસ અદ્ધર-પદ્ધર કરી દેતા ક્ષત્રિય સમાજના આંદોલને મતદાનના દિવસ સુધી જડબેસલાક પકડ રાખી. મંગળવારે મતદાન થયા બાદ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ ગુજરાતની જનતાને સંદેશ આપ્યો કે ‘ગુજરાતમાથી 7 સીટ ભાજપની ઓછી થાય છે અને 4…