- સ્પોર્ટસ
રોહિત, હાર્દિક, બુમરાહ, સૂર્યા સહિત ઘણા ખેલાડીઓ કેમ 24મી મેએ વર્લ્ડ કપ માટે રવાના થઈ જશે?
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલ-2024ની સીઝનના પ્લે-ઑફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ છે, પરંતુ આ ટીમના ચાર ખેલાડીઓ જૂનની પહેલી તારીખે અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં રમવાના છે. બીસીસીઆઇએ નક્કી કર્યું છે કે આઇપીએલની જે…
- ટોપ ન્યૂઝ
20 લાખ મોબાઈલ નંબરને ફરીથી વેરિફાઈ કરવાના ટેલિકોમ ઓપરેટર્સને આદેશ, જાણો કેમ?
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે ટેલિકોમ ઓપરેટર્સને 28,200 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે અને આ હેન્ડસેટ્સ સાથે જોડાયેલા 20 લાખ મોબાઈલ નંબરને ફરીથી વેરિફાઈ કરવાના આદેશ આપ્યા હતા. દૂરસંચાર મંત્રાલયે આજે એક નિવેદનમાં સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડીઓમાં…
- નેશનલ
કેજરીવાલે કહ્યું આપણે દેશને સરમુખત્યારશાહીથી બચાવવાનો છે, કાલે કરશે પ્રેસ કોન્ફરન્સ
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે (10 મે) સાંજે 6.55 કલાકે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. આ પહેલા સુપ્રીમ કોર્ટે તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમને 2 જૂને કોઈપણ સંજોગોમાં આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું છે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ચૂંટણી પછી ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર, કાછડિયા બાદ હવે લાડાણી મેદાનમાં…
અમરેલી: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થવાની જ રાહ જોવાતી હોય તેમ આંતરિક અસંતોષ સપાટી પર આવવા લાગ્યો છે. અમરેલીના( હવે) પૂર્વ સાંસદ નારણ કાછડિયાના નિવેદનના કલાકોમાં જ માણાવદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી એ પોતાની જ પાર્ટીના પૂર્વ મંત્રી…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી બેંકના કર્મચારીઓમાં ફફડાટ, રવિવારે યોજાશે મહત્વની બેઠક
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટને તાજેતરમાં એક ચુકાદાથી બેંક કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કર્મચારીઓને બેંકો દ્વારા આપવામાં આવતી વ્યાજમુક્ત અને ઓછા વ્યાજની લોનને લાભ ગણાવી હતી. તેમજ તેને આવકવેરાના દાયરામાં લાવવાના આદેશો આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આ…
- નેશનલ
ટાર્ગેટ પૂરો ન કરી શકતા કર્મચારીઓ પર બંધન અને કેનેરા બેંકના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર
નવી દિલ્હી: બંધન બેંક અને કેનેરા બેંકના અધિકારીઓ જુનિયર કર્મચારીઓને ટાર્ગેટ પૂરા ન કરવા બદલ ફટકાર લગાવતો એક વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો કર્યો છે. આ વીડિયોમાં બેંક કર્મચારીઓ પર ભારે દબાણ દર્શાવે છે અને ઉદ્યોગમાં વર્ક કલ્ચર…
- આમચી મુંબઈ
…તો મુંબઈની બેકરીઓ સામે થશે કાર્યવાહી, જાણી લો પાલિકાનો નિર્ણય
મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ગયા વર્ષે પ્રદૂષણ નિયંત્રણ માટે માર્ગદર્શિકા જારી કર્યા પછી હવે મુંબઈમાં મોટા પાયે પ્રદૂષણ ફેલાવતી બેકરીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ કાર્યવાહી કરવામાં…
- નેશનલ
કેજરીવાલને જામીનઃ I.N.D.I.A. બ્લોકના નેતાઓએ આપી આ પ્રતિક્રિયા, શરદ પવારે કહ્યું કે…
નવી દિલ્હી/મુંબઈઃ લીકર કેસમાં સંડોવાયેલા આમ આદમી પાર્ટી (આપ)ના સંસ્થાપક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં લગભગ પચાસ દિવસ બાદ આજે સુપ્રીમ કોર્ટે જામીન આપવા અંગે I.N.D.I.A. ગઠબંધનના નેતાઓએ ખુશી વ્યક્ત કરી હતી. અરવિંદ કેજરીવાલને જામીન મળતા મહારાષ્ટ્રના…
- મનોરંજન
સંમતિ વિના વિડિયો શૂટ કરવાથી ગુસ્સે થઇ દીપિકાએ કર્યું કંઇક એવું કે….
દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. થોડા દિવસ પહેલા તેમના વેકેશનના ફોટા વાયરલ થયા હતા અને એમ જણાવવામાં આવી રહ્યું હતું કે દીપિકા રણવીર સિંહ સાથે તેના બેબીમૂનનો આનંદ માણી રહી છે. હાલમાં જ દીપિકા…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડના કૉલિન મન્રોએ ચાર વર્ષ રાહ જોઈ અને હવે રિસાઈને આ જાહેરાત કરી દીધી
ક્રાઇસ્ટચર્ચ: ન્યૂ ઝીલૅન્ડના ઓપનિંગ બૅટર કૉલિન મન્રોએ ટી-20 ફૉર્મેટની 428 મૅચમાં પાંચ સેન્ચુરીની મદદથી અને 141.25ના સ્ટ્રાઇક-રેટ સાથે 11,000 જેટલા રન અને ટી-20 ઇન્ટરનૅશનલમાં ત્રણ સેન્ચુરી અને 156.44ના સ્ટ્રાઇક-રેટ સાથે 1700-પ્લસ રન બનાવ્યા છે, પરંતુ તેને પહેલી જૂને શરૂ થનારા…