- IPL 2024
IPL CSK VS RR: ચેન્નઇએ રાજસ્થાનને 5 વિકેટે હરાવ્યું
ચેન્નઇઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રિયાન પરાગની 35 બોલમાં 47 રનની અણનમ ઈનિંગની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 141 રન કર્યા હતા. જેના જવાબમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
માનખુર્દમાં ભંગારના ગોડાઉનમાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર માનખુર્દમાં એક ભંગારના ગોડાઉનમાં સવારના સમયમાં આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જખમી થયું નહોતું. પરંતુ આગમાં ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ માનખુર્દ (પશ્ર્ચિમ)માં કુર્લા-મંડાલા વિસ્તારમાં સાંજે ૫.૫૩ વાગે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાજ્યમાં મહાયુતિનું ભગવું વાવાઝોડું: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મતદારોએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ખાતરી આપી છે. તેથી રાજ્યમાં મહાયુતિના 45થી વધુ ઉમેદવારો જીતશે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યના તમામ લોકસભા મતવિસ્તારોમાં ભગવું વાવાઝોડું ચાલી રહ્યું છે અને વિપક્ષનો…
- આમચી મુંબઈ
થાણેમાં ઝાડ તૂટી પડતાં ચાર જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (પશ્ર્ચિમ)માં ખાર્ટન રોડ પર રવિવારે બપોરના ફૂલની દુકાન પર એક ઝાડ તૂટી પડવાની ઘટના બની હતી, જેમાં બે ટીનએજર સહિત ચાર લોકો જખમી થયા હતા. થાણે (પશ્ર્ચિમ)માં ખાર્ટન રોડ પર ખંડોબા મંદિર પાસે જવાહરબાગ ફાયર સ્ટેશન…
- આમચી મુંબઈ
પત્નીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા પ્રકરણે સીઆઈએસએફના જવાન વિરુદ્ધ ગુનો
થાણે: નવી મુંબઈમાં પત્નીને કથિત આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા પ્રકરણે પોલીસે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં રહેતા મૃતક અર્ચના સિંહ (31)ના ભાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે ખારઘર પોલીસે શુક્રવારે અમોધ સિંહ…
- આમચી મુંબઈ
5.84 કરોડના સોના સાથે તાડદેવના વેપારી અને કેનિયાની ત્રણ મહિલાની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશથી કથિત દાણચોરીથી ભારત લાવવામાં આવેલું અંદાજે 5.84 કરોડ રૂપિયાનું સોનું કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ના અધિકારીઓએ જપ્ત કર્યું હતું. શનિવારે એઆઈયુએ બે અલગ અલગ કેસમાં તાડદેવના વેપારી અને કેનિયાની ત્રણ મહિલાની ધરપકડ કરી હતી. એઆઈયુના અધિકારીના…
- રાશિફળ
2025 સુધી Rahu આ રાશિના જાતકોને કરાશે જલસા જ જલસા… જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની સ્થિતિ અને ખાસિયતો વિશે જણાવવામાં આવ્યું છે. આજે આપણે અહીં આવા જ એક ગ્રહ વિશે વાત કરવાના છીએ. આ ગ્રહ છે માયાવી ગ્રહ રાહુ. રાહુની સ્થિતિ જેમની પણ કુંડળીમાં મજબૂત હોય એવા લોકો રાજકારણમાં મોટું નામ કમાવે…
અમિત શાહે POKનો રાગ આલાપ્યો, ચૂંટણી રેલીમાં પાકિસ્તાન હસ્તક કાશ્મીર મેળવવાનો કર્યો હુંકાર
કોશાંબી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના કોશાંબીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ઉચ્છે છે કે અમે પાકિસ્તાનનું સન્માન કરીએ, પરંતું પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિર (Pok) ભારતનો ભાગ છે…
- IPL 2024
ધોની આજે રમશે છેલ્લી મેચ? શું છે CSKનું સ્પેશિયલ સરપ્રાઈઝ…
ચેન્નઈઃ Chennai Super Kings (CSK) આજે એટલે કે 12મી મેના રવિવારે છેલ્લી ડોમેસ્ટિક લીગ મેચ Rajsthan Royals (RR)સામે રમશે. આ સુપર સંડેની પહેલી મેચ હશે. આ મેચ પહેલાં ચેન્નઈના ફેન્સને મેચ બાદ મેદાન પર રોકાવવાની ખાસ ભલામણ કરવામાં આવી છે.…
- મહારાષ્ટ્ર
દીકરો હોય તો આવોઃ અમરાવતીમાં 80 વર્ષની ઉંમરે કરાવ્યા પિતાના બીજા લગ્ન…
અમરાવતીઃ મહારાષ્ટ્રનું અમરાવતી એક અનોખા લગ્નનું સાક્ષી રહ્યું હતું. આ લગ્ન એટલા માટે ખાસ રહ્યા હતા કારણ કે અહીં 80 વર્ષના એક વૃદ્ધે 65 વર્ષની વૃદ્ધા સાથે લગ્ન કર્યા હતા. ખાલી આ જ કારણ આ લગ્નને ખાસ નથી બનાવતા. આ…