- આપણું ગુજરાત
કમોસમી વરસાદથી કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન, ભાવ વધવાની આશંકા
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી થઈ રહેલા કમોસમી વરસાદના કારણે સામાન્ય લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે. જો કે ખેડૂતો માટે તો આ મુસીબતનું માવઠું સાબિત થયું છે. માવઠાના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે, તેમાં પણ સૌરાષ્ટ્રીની જગવિખ્યાત…
- મહારાષ્ટ્ર
રાઉતના આક્ષેપનું સૂરસૂરિયું
નાશિક: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તેની સાથે હેલિકોપ્ટરમાં લઇ જતી બેગમાં રોકડ રકમ લઇ જતા હોવાનો આરોપ કર્યો તેના એક જ દિવસ બાદ જ આ આરોપને ખોટા સાબિત કરતી ઘટના બની હતી. મુખ્ય…
- આપણું ગુજરાત
છોટા ઉદેપુરમાં નકલી કચેરી ખોલવાના માસ્ટર માઈન્ડ સંદીપ રાજપૂતનું હાર્ટ એટેકથી મોત
અમદાવાદ: રાજ્યના છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરી ખોલવાના કૌભાંડના માસ્ટર માઈન્ડ મનતા સંદીપ રાજપૂતનું ગત સાંજે છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુ બાદ તેના મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે.…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના: એટીસીના નિવૃત્ત જનરલ મેનેજર, તેમની પત્નીના મૃતદેહ કારમાંથી બહાર કઢાયા
મુંબઈ: ઘાટકોપરમાં છેડાનગર ખાતે હોર્ડિંગ દુર્ઘટના બાદ બુધવારે મોડી રાતે બચાવ કર્મચારીઓએ એર ટ્રાફિક ક્ધટ્રોલ (એટીસી)ના નિવૃત્ત જનરલ મેનેજર અને તેમની પત્નીના મૃતદેહ કારમાંથી બહાર કાઢ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. હોર્ડિંગ નીચે ફસાયેલી કારમાંથી મધરાતે દંપતીના મૃતદેહ બહાર કાઢવામાં…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સઈદ અનવર ઉવાચ ‘મહિલાઓ કમાઈ રહી છે એટલે વધી રહ્યા છે છૂટાછેડા…’
નવી દિલ્હી: આજના સમયમાં દીકરી હોય કે દીકરો બધા દેશ અને દુનિયામાં ખ્યાતિ મેળવી રહ્યા છે. ઘણી વખત એવું જોવા મળે છે કે જે કામ દીકરાઓ નથી કરી શકતા તે કામ દીકરીઓ કરે છે, પરંતુ હજુ પણ લોકોની માનસિકતામાં પરિવર્તન…
- ધર્મતેજ
72 કલાક બાદ રચાશે Gajlaxmi Rajyog, ચાર રાશિના જાતકોનો શરુ થશે Golden Period..
વૈદિક જ્યોતિષ અનુસાર ત્રણ દિવસ બાદ એક ખુબ જ શુભ રાજયોગ બનવા જઈ રહ્યો છે. અગાઉ પણ અનેક વખત જણાવ્યું છે એમ મે મહિનો ગ્રહોની હિલચાલની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે, કારણ કે આ જ મહિનામાં અનેક…
- ઇન્ટરનેશનલ
ગુજરાતની મહિલાને યુએસમાં 30 વર્ષની જેલ થઈ શકે છે, છેતરપિંડીના ગંભીર આરોપ
ફ્લોરીડા: અમેરિકામાં વસતી મૂળ ગુજરાતની મહિલા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, જેને કારણે તેને 15 વર્ષની જેલની સજા થાય એવી શક્યતા છે. પોલીસે ફ્લોરિડામાં દોઢ મિલિયન ડોલર (રૂ. 1.25 કરોડ)ની છેતરપિંડીના કેસમાં શ્વેતા પટેલ (42) નામની ગુજરાતી મહિલાની ધરપકડ…
- આપણું ગુજરાત
મિલકત જાહેર કરવા અંગે કર્મીઓને રાહત, સરકારે પરિપત્ર બહાર પાડી સમયમર્યાદા લંબાવી
ગાંધીનગર: રાજ્ય સરકારે વર્ગ-3ના કર્મચારીઓને પણ તેમની મિલકતો જાહેર કરવી પડશે તેવો પરિપત્ર માર્ચ મહિનામાં જાહેર કર્યો હતો, જો કે હવે સરકારે આ અંગે વધુ એક પરિપત્ર જાહેર કરી તેમને પ્રોપર્ટી જાહેર કરવા મામલે રાહત આપી છે. સામાન્ય વહીવટ વિભાગે…
- ઇન્ટરનેશનલ
ફ્લોરિડામાં બસના અકસ્માતમાં આઠનાં મોતઃ ૪૦ ઘાયલ
ઓકાલાઃ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં તરબૂચના ખેતરમાં કામ કરવા જઇ રહેલા મેક્સીકન નાગરિકો ભરેલી બસને પીક-અપ વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મેક્સિકોના વિદેશ સંબંધોના સચિવ એલિસિયા બાર્સેનાએ મંગળવારે એક્સ પર…