- નેશનલ
Chinook chopper: ચિનૂક હેલિકોપ્ટરના મોડલ ગુમ થઇ ગયું! સંરક્ષણ મંત્રાલએ આપ્યો ખુલાસો
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે વર્ષ 2020માં ઉત્તર પ્રદેશના લખનઉમાં યોજાયેલા ડિફએક્સપો(DefExpo)માં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા રજુ કરવામાં આવેલું ચિનૂક હેલિકોપ્ટર(Chinook Helicopter)નું મોડલ ગુમ થઇ ગયું છે. સંરક્ષણ મંત્રાલયે શનિવારે એવા…
- નેશનલ
Weather updates: આખો દેશ ગરમીમાં શેકાઈ છે, પણ આ ત્રણ ગામ વરસાદમાં ભીંજાયા
તિરુવનંતપુરમઃ આખા દેશમાં પ્રચંડ ગરમીનું મોજું છે અને લોકો 40થી 45 ડિગ્રી તાપમાં શેકાઈ છે ત્યારે દેશના એક ખૂણામાં એવા ગામ છે જે વરસાદી માહોલનો આનંદ પણ લઈ રહ્યા છે અને હાલાકી પણ ભોગવી રહ્યા છે. આ ત્રણ ગામ દક્ષિણી…
- રાશિફળ
આજનું રાશિફળ (19-05-24): આ ત્રણ રાશિના જાતકો માટે Sunday લઈને આવશે Success
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ લઈને આવશે. વેપારમાં સારો એવો લાભ થઈ રહ્યો છે. આજે તમારું સંપૂર્ણ ધ્યાન વ્યવસાયિક બાબતો પર જ રહેશે. આજે તમે કોઈ મહત્ત્વની ચર્ચામાં સામેલ થશો અને લોકો સમક્ષ તમારા વિચારો મૂકો. કાયદાકીય…
- IPL 2024
રોહિત અને હાર્દિક (Rohit-Hardik)ને મુંબઈ (MI) ઑક્શન માટે રિલીઝ કરી દેશે: સેહવાગ
નવી દિલ્હી: આઇપીએલની 17મી સીઝન મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે અને ખાસ કરીને રોહિત શર્મા તથા હાર્દિક પંડ્યા માટે સાવ નિરાશાજનક રહી અને હવે તો આ ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે એટલે બધાનું ધ્યાન આવતા વર્ષની સીઝન પર રહેશે. જોકે…
- આમચી મુંબઈ
પવઈમાં વૃક્ષોને કાપવાં અને ઝેરી ઈન્જેક્શન આપવા પ્રકરણે ત્રણ એફઆઈઆર નોંધાયા
મુંબઈ: પવઈ માર્કેટ નજીક વૃક્ષોને કાપવાં અને ઝેરી ઈન્જેક્શન આપવા પ્રકરણે પોલીસે ત્રણ અલગ અલગ ગુના નોંધ્યા હતા. પાલિકાના અધિકારીઓએ નોંધાવેલી ફરિયાદને આધારે એફઆઈઆર નોંધવામાં આવ્યા હોઈ પોલીસને શંકા છે કે આ મામલામાં એક જાહેરાત કંપનીની સંડોવણી છે. પોલીસના જણાવ્યા…
- આપણું ગુજરાત
મદરેસાનો સર્વે કરવા પહોચેલા પ્રિન્સિપાલ પર હૂમલો :અમદાવાદની ઘટના
અમદાવાદનાં બાપુનગરમાં આવેલી શ્રુતિ વિધાલયના પ્રિન્સિપાલ સંદીપ પટેલ પર મદરેસામાં હુમલો થયો. પ્રિન્સિપાલ સંદીપ પટેલે જણાવ્યુ કે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મદરેસાઓના સર્વેનું કામ સોંપાયું છેજ્યારે તેઓ સર્વે માટે પહોચ્યા ત્યારે મદરેસા બંધ હતું.મદરેસા બંધ હોવાથી ફરજના ભાગરૂપ તેઓએ ફોટો ખેંચ્યો.…
- મનોરંજન
આ ફેમસ પ્રોડ્યૂસરની નજીકની વ્યક્તિનું નિધન, સાંત્વના આપવા પહોંચ્યા બોલીવૂડ સેલેબ્સ…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવૂડના ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર રિતેશ સિધવાની (Famous Bollywood Producer Ritesh Sidhvani) પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. રિતેશે ફેન્સ સાથે પોતાનું દુઃખદ સમાચાર શેર કરતાં જણાવ્યું હતું કે મારી માતા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદીની ધાકડ સરકારે કલમ 370ની દીવાલ તોડી નાખી: વડા પ્રધાન મોદી
અંબાલા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કૉંગ્રેસ પરના હુમલા વધુ તીવ્ર બનાવતાં કહ્યું હતું કે તેમની ધાકડ સરકારે બંધારણની કલમ 370ની દીવાલને તોડી પાડવાનું કામ કર્યુંં હતું અને તેને પરિણામે કાશ્મીર હવે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. મોદીએ કહ્યું…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મનભેદ; ક્ષત્રિય સમાજની બે મહિલાઓ આમને-સામને- પદ્મિની બા વિરુદ્ધ ગીતા બા
હજુ ત્રણ દિવસ પહેલા તો રૂપાલા વિરુદ્ધ રચાયેલી ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ પોતાના ક્ષત્રિય-રાજપૂત અસ્મિતા આંદોલનને વિરામ આપવાની જાહેરાત ભરી પ્રેસ કોન્ફરન્સમાં કર્યાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ સંકલન સમિતિ સામે મોરચો માંડી ચૂકેલા પદ્મિની બા વાળાએ રૂપાળાને માફ…