- આમચી મુંબઈ
થાણેમાં ૬૦ ટકા નાળાસફાઈનું કામ પૂરું : ૩૧ સુધીની મુદત
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે શહેરમાં ૩૧ મે સુધી ૧૦૦ ટકા નાળાસફાઈ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જોકે તેની સામે અત્યાર સુધી થાણે શહેરમાં માત્ર ૬૦ ટકા કામ પૂરું થયું છે. ત્યારે ૩૧ મેના લક્ષ્યાંકને પૂરો કરવો થાણે પાલિકા પ્રશાસન માટે…
- IPL 2024
IPL-24: આઇપીએલ જીતનારી ચૅમ્પિયન ટીમને અને રનર-અપ ટીમને કેટલા રૂપિયાનું ઇનામ મળશે?
ચેન્નઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 17મી સીઝનમાં હવે બે જ મુકાબલા બાકી છે અને આખી ટૂર્નામેન્ટમાં જે અનેક ધમાકેદાર પર્ફોર્મન્સ જોવા મળ્યા એમાંના અમુક દેખાવનું આ બાકીના બે જંગમાં રીરન જોવા મળશે તો ચાર ચાંદ લાગી જશે. આ સંભવ છે,…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
AIનો ઉપયોગ કરીને હેડ ટ્રાન્સપ્લાન્ટ થશે? યુએસના સ્ટાર્ટઅપ BrainBridgeનો ચોંકાવનારો દાવો
યુએસના ન્યુરોસાયન્સ અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ BrainBridgeએ એક ચોંકાવનારો દાવો કર્યો છે, જેને કારણે મેડિકલ સાયંસ સાથે જોડાયેલી તમામ શાખાઓમાં આ દાવા અંગે ચર્ચા ચાલી રહી છે. બ્રેનબ્રિજે દાવો કર્યો છે કે તેઓ વિશ્વની પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમ(Head Transplant) વિકસાવી…
- મનોરંજન
Shehnaaz ગિલનો બીચ પરના દિલકશ અંદાજ જોયો?
મુંબઈ: બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ‘બિગ-બોસ’ બાદ તો આખા દેશમાં જાણીતી બની ગઇ છે અને તેનો પણ બહોળો ચાહક વર્ગ છે. તેમાં પણ બોલીવુડની અમુક ફિલ્મો, સોન્ગ આલ્બમ્સ બાદ તો તેની લોકપ્રિયતામાં વધારો જ થયો છે. દિવગંત…
- આપણું ગુજરાત
ચાકુ બતાવીને લોકોને ધમકાવતો હતો યુવક,વિડીયો વાયરલ થતાં પોલીસે ઝડપી લીધો
સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવક ચાકુ લઈને સોસાયટીમાં રહેતા લોકોને ડરાવતો-ધમકાવતો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ. અને આરોપીને ઝડપી લીધો . આરોપીને ઝડપીને પોલીસ તેને એ જ વિસ્તારમાં લઈ ગઈ જ્યાં તે દાદાગીરી…
- આપણું ગુજરાત
સમગ્ર ક્ષત્રીય સમાજ મા આશાપુરાના ચરણોમાં આભાર વંદના કરવા પગપાળા માતાના મઢ જશે.
આજે સમગ્ર ગુજરાતમાં અંદાજિત 40 જગ્યાએથી માતાજીના મંદિરેથી પગપાળા માતાના મઢ મા આશાપુરાના સાનિધ્યમાં ક્ષત્રિયો માથું નમાવવા જઈ રહ્યા છે. 45 થી 50 દિવસનું વીરોધ પ્રદર્શન શાંતિથી સંપન્ન થયું અને પરિણામલક્ષી રહે તે માટે માતાજીના દરબારમાં તમામ ક્ષત્રિયો માથું ટેકવવા…
- આમચી મુંબઈ
Western Railwayએ જાહેર કર્યો નાઈટ બ્લોક…
મુંબઈઃ પશ્ચિમ રેલવેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક વિરાર દહાણુ નજીક આવેલી વૈતરણા નદી પર સ્ટીટ ગાર્ડરનું કામ-કાજ હાથ ધરવામાં આવવાનું હોઈ પશ્ચિમ રેલવે દ્વારા બ્લોક હાથ (Western Railway Announce Mega Block) ધરવામાં આવશે. બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો પૂર્ણપણે તો…