- આમચી મુંબઈ
પુણેમાં કાર અકસ્માત: ટીનેજરના દાદાની ધરપકડ, પિતા વિરુદ્ધ ગુનો
પુણે: પુણેમાં કલ્યાણી નગર જંકશન પર મળસકે બે સોફ્ટવેર એન્જિનિયરને પોર્શે કાર નીચે કચડી નાખનારા 17 વર્ષના ટીનેજરના દાદા સુરેન્દ્રકુમાર અગ્રવાલની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે ટીનેજરના પિતા વિશાલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. પરિવારનો ડ્રાઇવર પોલીસ સમક્ષ જુબાની આપવા…
- આમચી મુંબઈ
હાઇ કોર્ટના જજના સ્વાંગમાં ડિસ્ટ્રિક્ટ જજ સાથે રૂ. 50 હજારની છેતરપિંડી
મુંબઈ: સોલાપુર જિલ્લાના જજ સાથે અજાણ્યા શખસે રૂ. 50 હજારની છેતરપિંડી આચરી હતી, જેણે વ્હૉટ્સઍપ ડિસ્પ્લે પિક્ચર (ડીપી) પર મુંબઈ હાઇ કોર્ટના જજનો ફોટો રાખ્યો હતો અને પૈસાની માગણી કરી હતી. હાઇ કોર્ટના રજિસ્ટ્રારે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે મુંબઈ…
- આમચી મુંબઈ
એસ્ટેટ એજન્ટ, તેના મિત્રનું અપહરણ કરી નાણાં વસૂલવાનો પ્રયાસ: પાંચની ધરપકડ
થાણે: 60 વર્ષના એસ્ટેટ એજન્ટ અને તેના મિત્રનું અપહરણ કરી રૂપિયા વસૂલવાનો પ્રયાસ કરવા બદલ ચાર મહિલા સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી. કાશીગાંવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાહુલકુમાર પાટીલે જણાવ્યું હતું કે આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે ગુનો…
- આમચી મુંબઈ
પાલઘરમાં વ્યાવસાયિક દુશ્મનાવટને લઇ મિત્રની હત્યા: યુવક પકડાયો
થાણે: પાલઘર જિલ્લામાં વ્યાવસાયિક દુશ્મનાવટને લઇ મિત્રની હત્યા કરવા પ્રકરણે 26 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પેલ્હાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વનકોટીએ જણાવ્યું હતું કે આ મહિનાના પ્રારંભે નાળામાંથી એક વ્યક્તિનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન…
- આમચી મુંબઈ
ડોંબિવલીની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ: માલિક મલય મહેતાને 29 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ
થાણે: ડોંબિવલીની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટના કેસમાં ધરપકડ કરાયેલા માલિક મલય મહેતાને શનિવારે કોર્ટમાં હાજર કરાતાં તેને 29 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. અમુદાન કેમિકલ્સના માલિક મલય મહેતા (38)ને કલ્યાણની મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો અને પોલીસે તેની 14 દિવસની…
- આમચી મુંબઈ
પાણીનું ટેન્શન ! મુંબઈમાં ૩૦ મેથી પાંચ ટકા પાણીકાપ અને પાંચ જૂનથી ૧૦ ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખરે અપેક્ષા મુજબ જ મુંબઈમાં લોકસભાની ચૂંટણી ૨૦મેના પૂરી થવાની સાથે જ મુંબઈગરાના માથા પર પાણીકાપ લાદી દેવામાં આવ્યો છે. શનિવાર, ૩૦મેથી પાંચ ટકા અને પાંચ જૂનથી ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે.…
- આમચી મુંબઈ
પશ્ર્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં આવતા અઠવાડિયામાં રહેશે ૧૬ કલાકનો પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અંધેરી પૂર્વમાં બે જગ્યાએ જૂની પાઈપલાઈનને કાઢવાનું અને નવી પાઈપલાઈનને નાખવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામ આવતા અઠવાડિયામાં બુધવાર, ૨૯ મેના હાથ ધરાશે અને ગુરુવાર, ૩૦ મે સુધી ચાલશે. તેથી આ સમય…
- આમચી મુંબઈ
આ તારીખે જાહેર થશે દસમા ધોરણનું પરિણામ…
મુંબઈ: મહારાષ્ટ્ર બૉર્ડ દ્વારા બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે હવે દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે તેની સૂચના પણ બહાર પાડવામાં આવી છે. માર્ચમાં લેવામાં આવેલીપરીક્ષાનું પરીણામ 27 મેના રોજ બપોરે એક વાગ્યે જાહેર કરવામાં આવશે.…
- IPL 2024
IPL-24 : રવિવારે કોલકાતા-હૈદરાબાદ (KKR – SRH) ફાઇનલ: ચેન્નઈનું હવામાન કેવું છે? મૅચ ધોવાઈ જાય તો વિજેતા કોણ?
ચેન્નઈ: કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઇપીએલની 17મી સીઝનની ફાઇનલ રમાશે. 26મી મેના આ દિવસે ચેન્નઈમાં હવામાન કેવું રહેશે? વરસાદ, વંટોળ તથા ખરાબ વાતાવરણને લીધે જો આ…
- રાશિફળ
આજનું રાશિફળ (25-05-24): આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવ મહેરબાન….
મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. રોકાણના નવા નવા અવસર મળી રહ્યા છે. વેપારનો વિસ્તાર થશે. પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો અને તમે ડિનર ડેટ કે રોમેન્ટિક ડેટ પર જશો. આજે તમે પ્રોપર્ટીમાં પણ રોકાણ કરી…