- સ્પેશિયલ ફિચર્સ
આધુનિકતાના જમાનામાં સિરમૌરમાં હજુ પણ જીવંત છે જૂની પરંપરા….
ભારતમાં વિવિધ રંગો છે. અહીં વિવિધ ધર્મ અને જાતિના લોકો અનેક રીત-રિવાજોનું પાલન કરે છે. એક પ્રથા બહુપત્નીત્વ અને બહુપતિત્વ છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં આ બંને પ્રણાલીઓનો ઉલ્લેખ છે. દશરથને ત્રણ પત્નીઓ હતી. કહેવાય છે કે કૃષ્ણને 16 હજારથી વધુ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદીના પરમાત્મા નિવેદન પર રાહુલ ગાંધીનો ટોણોઃ એક દિવસ અદાણી માટે પણ…
પટણાઃ લોકસભા-2024ની ચૂંટણીમાં મતદાનના છેલ્લા તબક્કો બાકી છે. છ તબક્કામાં મતદાન થઈ ગયું છે. હવે 1લી જૂને યોજાનારા સાતમાં તબક્કા માટે રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ છેલ્લો મોકો પણ એકબીજા પર ત્રાટકવાનો ગુમાવતા નથી. એક તરફ વડા…
- આમચી મુંબઈ
અમને ગદ્દાર કહેનારાએ શરદ પવારને પણ દગો દેવાની તૈયારી કરી હતી: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે બઘાનું ધ્યાન ચોથી જૂને આવનારાં પરિણામો પર મંડાયું છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી અને મહાયુતિની જંગ જોવા મળ્યો હતો. આ બધાની વચ્ચે ભાજપે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ…
- IPL 2024
શ્રેયસે સિક્કો ઉછાળ્યો, કમિન્સે ટૉસ જીતીને બૅટિંગ લીધી
ચેન્નઈ: અહીં ચેપૉકમાં વરસાદની ઘટી ગયેલી સંભાવના વચ્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કૅપ્ટન પૅટ કમિન્સે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના સુકાની શ્રેયસ ઐયરે સિક્કો ઉછાળ્યો હતો અને કમિન્સનો કૉલ ખરો હતો અને તેણે ચેન્નઈના…
- ટોપ ન્યૂઝ
દિલ્હીમાં બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ, આગ લાગતા 7 નવજાતના થયા હતા મોત
નવી દિલ્હી: દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગવાની ઘટનામાં સાત નવજાત બાળકોના મોત થયા હતા. આગ લાગ્યા બાદ ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો હતો જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. હવે દિલ્હી પોલીસે આ કેસમાં બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ કરી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ઈન્ડી ગઠબંધન બંધારણ નવેસરથી લખશે અને ધર્મને આધારે આરક્ષણ આપશે: વડા પ્રધાન મોદી
મઉ (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એવો દાવો કર્યો હતો કે ઈન્ડી ગઠબંધનના ઘટક પક્ષો બંધારણને નવેસરથી લખીને ધર્મને આધારે આરક્ષણ આપશે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દેશની બહુમતીને આ લોકો દ્વિતીય દરજ્જાના નાગરિક બનાવીને રાખવા…
- નેશનલ
Covid 19: કોરોનાના નવા વેરિયન્ટના કેસ વધતા રેન્ડમ સેમ્પલ સર્વે માટે અપાયો આદેશ
નવી દિલ્હી: સિંગાપોર સહિત વિશ્વના વિવિધ દેશોમાં કોવિડના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ કોવિડના નવા વેરિયેન્ટને લઈ ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં પણ આ નવા વેરિયન્ટના કેસ સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા વચ્ચે સમાધાન અંગે અજિત પવારે શું કહ્યું?
મુંબઈ: આ લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રના રાજકારણ માટે થોડી અલગ રહી હતી, કારણ કે પહેલી જ વખત એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) અને શિવસેનાના બે ભાગલા પડ્યા અને બંને પક્ષ બે ફાંટામાં વહેંચાઇ ગયા. મહારાષ્ટ્રની લોકસભાની ચૂંટણીમાં બારામતીની બેઠક પર નાયબ મુખ્ય…