- નેશનલ
જેનું લાઇસન્સ રદ્દ થયું છે તે ચાલુ કારે કોર્ટની કાર્યવાહીમાં જોડાયો અને પછી જજે કહ્યું….
નવી દિલ્હી : એક મેગેઝીનના રિપોર્ટ અનુસાર , મિશિગન યુનાઈટેડ સ્ટેટ્સમાં સુનાવણી દરમિયાન જજ ત્યારે દંગ રહી ગયા કે જ્યારે લાઇસન્સ સસ્પેન્ડ થયેલ એક વ્યક્તિએ પોતાની કારમાં ડ્રાઇવિંગ કરતી વખતે ઝૂમ મીટિંગના માધ્યમથી વર્ચ્યુઅલ સુનાવણીમાં હાજર રહ્યો હતો. આ ઘટનાનો…
- નેશનલ
Monsoon 2024 : La Nina દેશમાં લાવી શકે છે તબાહી, બે મહિનામાં પડશે મુશળધાર વરસાદ
નવી દિલ્હી : દેશમાં હાલ ગરમીના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ટૂંક સમયમાં હવામાનમાં(IMD) ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લા નીના (La Nina)ટૂંક સમયમાં સક્રિય થવા જઈ રહ્યું છે. અલ નીનો હવે…
- રાશિફળ
આજનું રાશિફળ (30-05-24): મેષ, મિથુન અને તુલા રાશિના લોકો માટે આજનો દિવસ લાવશે Good Luck…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે તમારી નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થઈ રહી છે. આજે તમે તમારા કામ ઝડપથી પતાવશો. તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માન જળવાઈ રહી છે. પાર્ટનરશિપમાં કામ કરવું આજે તમારા માટે વધારે સારું રહેશે. આજે…
- આપણું ગુજરાત
ગુજરાતના આ 4 જિલ્લામાં ત્રણ દિવસ આંધી-વંટોળની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 15 દિવસથી કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત મળી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વાદળછાયું વાતાવરણ પણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ તાપમાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી…
- સ્પોર્ટસ
Singapore Open Badminton : સિંધુ અને પ્રણોય સિંગાપોર ઓપનના બીજા રાઉન્ડમાં, પણ લક્ષ્ય સેન હાર્યો
સિંગાપોર: ભારતીય બૅડ્મિન્ટનના ટોચના બે ખેલાડીઓ પી. વી. સિંધુ તેમ જ એચ. એસ. પ્રણોય સિંગાપોર ઓપન સુપર-750 ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જીતીને બીજા રાઉન્ડમાં પહોંચ્યા હતા, પરંતુ લક્ષ્ય સેન હારી ગયો હતો.સિંધુ બે વર્ષ પહેલાં આ સ્પર્ધા જીતી હતી. તેણે પ્રથમ…
- આમચી મુંબઈ
વસઇમાં રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકીનું મોત
મુંબઈ: વસઇના રાનગાંવ ખાતે આવેલા રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબવાથી સાત વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. બુધવારે બપોરે એક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બાળકી તેની દાદી સાથે અહીં આવી હતી. રિસોર્ટના સ્વિમિંગ પુલમાં બાળકીનું ડૂબવાથી મૃત્યુ થયાની મહિનામાં આ…
- આમચી મુંબઈ
સસૂન હોસ્પિટલના બંને ડોક્ટર સસ્પેન્ડ: ડીનને રજા પર ઉતારી દેવાયા
મુંબઈ: પુણેમાં પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા રિયલ એસ્ટેટ ડેવલપરના પુત્રને બચાવવા માટે લોહીના નમૂના બદલી નાખવા બદલ ધરપકડ કરાયેલા સસૂન જનરલ હોસ્પિટલના બંને ડોક્ટરને રાજ્ય સરકાર દ્વારા બુધવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે હોસ્પિટલના ડીનને રજા પર ઉતારી દેવાયા હતા.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વિપક્ષો પરાજય માટે મતદાન મશીનોને દોષ દેશે: અમિત શાહ
મહારાજગંજ (ઉત્તર પ્રદેશ): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસની ટીકા કરતાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પરાજય માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને દોષ આપવાનું નક્કી કરી નાખ્યું છે.પાર્ટીના ઉમેદવાર માટે ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં પ્રચાર રેલીને સંબોધતાં તેમણે…
- નેશનલ
રુદ્ર મિસાઈલનું સફળ પરીક્ષણ
નવી દિલ્હી: ભારતે બુધવારે ઓડિશાના દરિયા કિનારા નજીક ઈન્ડિયન એરફોર્સના સુ-30 (એસયુ-30) ફાઈટર જેટમાંથી રુદ્ર એર-ટુ-સરફેસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રુદ્રએમ-2 મિસાઈલ ફ્લાઈટ ટેસ્ટિંગના બધા જ પ્રાયોગિક માપદંડમાં સફળ થઈ હતી. રુદ્રએમ-2…
- આમચી મુંબઈ
બાપરે!! મહારાષ્ટ્રના જળાશયોમાં તળિયા દેખાવા માંડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના લગભગ ૩,૦૦૦ ડેમમાં સરેરાશ પાણીનો જથ્થો તેની કુલ ક્ષમતાના ૨૨ ટકા જેટલો નીચો આવી ગયો છે, તેમાં પણ છત્રપતિ સંભાજીનગર ડિવિઝનમાં માત્ર ૯.૦૬ ટકા જેટલો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછો છે.…