- આમચી મુંબઈ
1971ના યુદ્ધવીરની હેરાનગતિ: હાઈ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી
મુંબઈ: 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં લશ્કરમાં નાયક(નિવૃત્ત)ની ફરજ બજાવનારા ઘવાયેલા 82 વર્ષના યુદ્ધવીરને પાંચ દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં ફાળવવામાં આવેલી જમીન સોંપવામાં થયેલા વિલંબથી તેમની થયેલી હેરાનગતિ બદલ બોમ્બે હાઇ કોર્ટે મહારાષ્ટ્રના મહેસૂલ વિભાગનો ઉધડો લઈ તીવ્ર ટીકા કરી…
- રાશિફળ
416 વર્ષ બાદ બનશે ખાસ સંયોગ, અમુક રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન, થશે પારાવાર ધનલાભ…
મે મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે, કારણ કે આ મહિનામાં જ અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ મહિનામાં 416 વર્ષ દુર્લભ સંયોગ બની રહ્યો છે જેને કારણે કેટલીક રાશિના જાતકોને…
- સુરત
સુરતમાં વિદ્યાર્થીને ભગાડી જનારી શિક્ષિકાનો ગર્ભપાત કરાવ્યો, DNA રિપોર્ટ 2 મહિના પછી આવશે
સુરતઃ શહેરમાં 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી. બંનેએ આ દરમિાયન શરીર સુખ માણ્યું હતું. વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે આવતો હતો ત્યારે પણ મર્યાદા ઓળંગ્યા હતા. જેના કારણે શિક્ષિકાને ગર્ભ રહી ગયો હતો. બંને ફરાર…
- IPL 2025
ગુજરાત ટાઇટન્સને ઝટકો, 500 રન કરનાર બટલર…
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનના પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે, પણ એના માટે મોટી ચિંતા જાગી છે. આ ટૂર્નામેન્ટમાં 500 રન કરી ચૂકેલો બ્રિટિશ ઓપનર અને વિકેટકીપર જૉસ બટલર (Jos Buttler) પ્લે-ઑફના રાઉન્ડમાં ગુજરાતની ટીમ સાથે નહીં હોય,…
- નેશનલ
પંજાબના ફગવાડામાં વિદેશી વિદ્યાર્થીની હત્યા, 6-7 લોકોએ કર્યો હતો હુમલો
ફગવાડા, પંજાબઃ પંજાબના ફગવાડામાં એક વિદેશી વિદ્યાર્થીની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે ફગવાડાના મહેદુ ગામમાં સ્ટાર હોમ્સ પીજીમાં સવારે 4 વાગ્યે કેટલાક યુવાકો આવ્યાં વિદેશી વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન વિદેશી વિદ્યાર્થી…
- નેશનલ
ભારતના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનમાં મચાવી મોટી તબાહી, વોશિંગ્ટન પોસ્ટે પણ માની વાત
વોશિંગ્ટન: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી હતી. જેની બાદ પાકિસ્તાનની વિનંતી પર બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામનો અમલ કરવામાં આવ્યો છે. તેવા સમયે ભારતના હુમલામાં પાકિસ્તાનને મોટી માત્રામાં…
- સ્પેશિયલ ફિચર્સ
એરપોર્ટ પર ભૂલથી પણ આ શબ્દોનો પ્રયોગ કર્યો તો… પછી કહેતા નહીં કે કીધું નહોતું…
આપણામાંથી અનેક લોકોએ ક્યારેકને ક્યારેક તો બાય ફ્લાઈટ ટ્રાવેલ કર્યું જ હશે. બાય ફ્લાઈટ જર્નીએ સૌથી ફાસ્ટેસ્ટ અને કમ્ફર્ટેબલ જર્નીમાંથી એક છે. પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેનું પાલન ન કરવામાં આવે તો તમે…
- આમચી મુંબઈ
મુંબઈને મળ્યો સૌથી પહેલો કેબલ સ્ટેયડ રેલઓવર બ્રિજ
મુંબઈ: મહારેલે સમગ્ર મહારાષ્ટ્રમાં મોટા પાયે રેલવે પુલ બનાવવાનું કામ હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં મહારેલ દ્વારા 32 (બત્રીસ) પુલ પૂર્ણ કરવામાં આવ્યા છે, આ વર્ષે મહારેલ દ્વારા 25 પુલ પૂર્ણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું…
- નેશનલ
પાણી માટે પોકાર: ભારતને સિંધુ જળ સમજૂતીની પુનર્વિચારણા માટે પાકિસ્તાનની અરજી
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા હતા. ભારતે 65 વર્ષ જૂની સિંધુ જળ સમજૂતીને રોકવાની જાહેરાત કરી હતી, જેના કારણે પાકિસ્તાન ભીંસમાં આવી ગયું છે. આ નિર્ણયને લઈને પાકિસ્તાને…