- આમચી મુંબઈ
વસઇમાં રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકીનું મોત
મુંબઈ: વસઇના રાનગાંવ ખાતે આવેલા રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબવાથી સાત વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. બુધવારે બપોરે એક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બાળકી તેની દાદી સાથે અહીં આવી હતી. રિસોર્ટના સ્વિમિંગ પુલમાં બાળકીનું ડૂબવાથી મૃત્યુ થયાની મહિનામાં આ…
- આમચી મુંબઈ
સસૂન હોસ્પિટલના બંને ડોક્ટર સસ્પેન્ડ: ડીનને રજા પર ઉતારી દેવાયા
મુંબઈ: પુણેમાં પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા રિયલ એસ્ટેટ ડેવલપરના પુત્રને બચાવવા માટે લોહીના નમૂના બદલી નાખવા બદલ ધરપકડ કરાયેલા સસૂન જનરલ હોસ્પિટલના બંને ડોક્ટરને રાજ્ય સરકાર દ્વારા બુધવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે હોસ્પિટલના ડીનને રજા પર ઉતારી દેવાયા હતા.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વિપક્ષો પરાજય માટે મતદાન મશીનોને દોષ દેશે: અમિત શાહ
મહારાજગંજ (ઉત્તર પ્રદેશ): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસની ટીકા કરતાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પરાજય માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને દોષ આપવાનું નક્કી કરી નાખ્યું છે.પાર્ટીના ઉમેદવાર માટે ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં પ્રચાર રેલીને સંબોધતાં તેમણે…
- નેશનલ
રુદ્ર મિસાઈલનું સફળ પરીક્ષણ
નવી દિલ્હી: ભારતે બુધવારે ઓડિશાના દરિયા કિનારા નજીક ઈન્ડિયન એરફોર્સના સુ-30 (એસયુ-30) ફાઈટર જેટમાંથી રુદ્ર એર-ટુ-સરફેસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રુદ્રએમ-2 મિસાઈલ ફ્લાઈટ ટેસ્ટિંગના બધા જ પ્રાયોગિક માપદંડમાં સફળ થઈ હતી. રુદ્રએમ-2…
- આમચી મુંબઈ
બાપરે!! મહારાષ્ટ્રના જળાશયોમાં તળિયા દેખાવા માંડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના લગભગ ૩,૦૦૦ ડેમમાં સરેરાશ પાણીનો જથ્થો તેની કુલ ક્ષમતાના ૨૨ ટકા જેટલો નીચો આવી ગયો છે, તેમાં પણ છત્રપતિ સંભાજીનગર ડિવિઝનમાં માત્ર ૯.૦૬ ટકા જેટલો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછો છે.…
- આમચી મુંબઈ
કલ્યાણ, ડોમ્બિવલી અને બદલાપુરમાં વીજળીના ધાંધિયાઃ ગરમીથી શહેરીજનો પરેશાન
મુંબઈઃ કલ્યાણ, ડોમ્બિવલી અને બદલાપુરમાં શહેરના વિવિધ ભાગોમાં, છેલ્લા કેટલાક દિવસોથી, મહાવિતરણ પ્રી-મોન્સૂન મેન્ટેનન્સના નામે કોઈપણ પૂર્વ સૂચના વિના છ કલાક માટે વીજ પુરવઠો કાપી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં તોફાન અને વરસાદ ન હોવા છતાં દરરોજ એક કલાક વીજ પુરવઠો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી 2024: ક્યારે જાહેર થશે એક્ઝિટ પોલ, કોના પર રહેશે નજર?, જાણો
લોકસભા ચૂંટણી 2024માં સાતમા તબક્કાનું મતદાન બાકી છે. સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થવાનું છે અને તેની સાથે જ મતદાન પ્રક્રિયા સમાપ્ત થઈ જશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. લોકસભાની ચૂંટણીમાં કયું ગઠબંધન સરકાર બનાવશે તે અંગે…
- આમચી મુંબઈ
વિધાન પરિષદની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાતઃ આટલી બેઠકો પરથી લડશે ચૂંટણી
મુંબઈ: લોકસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની છે. જૂન મહિનામાં યોજાનારી આ ચૂંટણીમાં કેટલા બેઠકો પરથી લડશે તેની જાહેરાત ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા પહેલા જ કરી દેવામાં આવી હતી. હવે કૉંગ્રેસે પણ તે વિધાન પરિષદની ચાર બેઠકોમાંથી…
- નેશનલ
કર્ણાટક અશ્લીલ વીડિયો કાંડ: પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી
બેંગલુરુ: કર્ણાટકના બહુચર્ચિત અશ્લીલ વીડિયો કાંડના આરોપી અને હસન સાંસદ પ્રજ્વલ રેવન્નાએ બેંગલુરુ સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરી છે. પ્રજ્વલની જામીન અરજી તેની માતા ભવાની રેવન્ના વતી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. યૌન શોષણના આરોપોથી ઘેરાયેલ પ્રજ્વલ રેવન્ના…