- આપણું ગુજરાત
તંત્રમાં સંકલનના અભાવને કારણે પ્રજાના પૈસા વેડફાય છે.
રાજકોટ જામનગર રોડ પર નાગેશ્વર જૈન દેરાસર ની સામે ITI બનેલ છે. ત્યાં ૧ મહીના પેહલા સિમેન્ટ રોડ બનાવ્યો અને આજે ત્યાં નગરપાલિકા એ અંડર વોટર ના પાઈપ નાખી ને સાબીત કર્યું કે બે તંત્રો વચ્ચે જ્યારે સંકલન ન હોય…
- સ્પોર્ટસ
T-20 World Cup-2024માં આ મેચની ટિકિટ છે ફાઈનલ કરતાં પણ મોંઘી? કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…
જુન, 2024માં અમિરેકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડકપ-2024 (T-20 World Cup-2024)ની મેચ રમાશે. આ જ ટુર્નામેન્ટમાં જ 9મી જૂનના ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan Match On 9th June) વચ્ચે મેચ રમાવવા જઈ રહી છે. ક્રિકેટપ્રેમીઓમાં વર્લ્ડકપ અને એમાં પણ…
- સ્પોર્ટસ
T20 World Cup : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરો પરેશાન: સામાન ખોવાયો, ફ્લાઇટ મોડી પડી અને પ્રૅક્ટિસ મૅચ પણ ગુમાવી!
બ્રિજટાઉન (બાર્બેડોઝ): આઇપીએલની 17મી સીઝન રમીને ઑસ્ટ્રેલિયાના મોટા ભાગના ખેલાડીઓ ટી-20 વર્લ્ડ કપ માટે અમેરિકા મોડા પહોંચ્યા છે. જોકે પ્રવાસ વિલંબમાં મુકાવાની સાથે તેમણે બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કોઈક કાંગારૂ પ્લેયરનો સામાન ગુમાઈ ગયો હતો, કોઈકની ફ્લાઇટ કલાકો…
- સ્પોર્ટસ
Kedar Jadhav announces retirement : કેદાર જાધવે ધોનીની સ્ટાઇલમાં જાહેર કર્યું રિટાયરમેન્ટ, જાણો કેવી રીતે…
પુણે: ભારત વતી છેલ્લે ચાર વર્ષ પહેલાં રમેલા બૅટર કેદાર જાધવે ક્રિકેટના તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. 39 વર્ષના આ ખેલાડીએ એમએસ ધોનીની સ્ટાઇલમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. કેદારને એકેય ટેસ્ટ નહોતી રમવા મળી. તેણે 2014થી 2020 દરમ્યાન…
- આમચી મુંબઈ
તો શું ચૂંટણી પરિણામો બાદ એનડીએ સાથે હાથ મિલાવશે ઉદ્ધવ ઠાકરે! જાણો કોણે કર્યો આ દાવો
મહારાષ્ટ્રના વિધાન સભ્ય રવિ રાણા એક અપક્ષ સાંસદ છે. તેમના પત્ની નવનીત રાણા અમરાવતીના સાંસદ છે અને હાલમાં જ ભાજપમાં પ્રવેશ્યા છે. હવે રવિ રાણાએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે 20 જૂન સુધીમાં ફરી એકવાર…
- રાશિફળ
આજનું રાશિફળ (03-06-24): કર્ક, સિંહ અને ધન રાશિના લોકો માટે Monday લાવશે Good Luck…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદથી ભરપૂર રહેશે. પરંતુ કોઈ કાર્યમાં દેખાડેલી ઢીલને કારણે આજે એ કામ પૂરું કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. જીવનસાથી આજે કોઈ બિઝનેસ શરૂ કરી શકે છે અને એને માટે તમારે થોડા પૈસા ઉધાર લેવા…
- નેશનલ
અભિનેતા સલમાન ખાન પર હુમલાનું કાવતરું: બિશ્નોઈ ગેન્ગના વધુ એક સાગરીતની હરિયાણાથી ધરપકડ
મુંબઈ: બોલીવૂડના અભિનેતા સલમાન ખાન પર જીવલેણ હુમલો કરવાનું કાવતરું ઘડવા પ્રકરણે ચાર આરોપીની ધરપકડ કરાયા બાદ નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ અને ગોલ્ડી બ્રાર ગેન્ગના વધુ એક સાગરીતને હરિયાણાના ભિવાનીથી શનિવારે ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ દીપક હવાસિંહ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
શા માટે મતગણતરી પહેલા જ વિપક્ષી ગઠબંધનના નેતાઓ પહોંચ્યા ચૂંટણી પંચ ?
નવી દિલ્હી : દેશમાં ગઇકાલે લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કાનું મતદાન થયું હતું. ત્યારબાદ વિવિધ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા હતા. જ્યારે આજે INDI ગઠબંધનના નેતા એક પ્રતિનિધિમંડળ લઈને ચૂંટણી પંચ પહોંચ્યા હતા. પ્રતિનિધિમંડળ વતી ચૂંટણી પંચને માંગ કરવામાં આવી…
- નેશનલ
PM Modiએ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના વડાને જીત બદલ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ના વડા પ્રેમ સિંહ તમંગને વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ સિક્કિમની પ્રગતિને આગળ વધારવા માટે રાજ્ય સરકાર સાથે કામ કરવા આતુર…