- આમચી મુંબઈ
Navi Mumbai, Thane વિસ્તારમાં પ્રિ-મોન્સૂન વરસાદની હાજરી
મુંબઈઃ નવી મુંબઈના ખારઘર, કામોઠે વિસ્તારમાં સોમવારે વરસાદ પડ્યો હતો. થાણેમાં પણ બપોરે ૧૨.૩૦ વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો. આ સાથે પશ્ચિમી ઉપનગરોના પવઈ, સાંતાક્રુઝ, બોરીવલી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દરમિયાન, હવામાન વિભાગે સોમવારથી રાજ્યના કેટલાક ભાગોમાં પ્રિ-મોન્સુન…
- શેર બજાર
સેન્સેક્સમાં ૨૫૦૭ પોઇન્ટનો જંગી ઉછાળો, શેરબજાર નવી વિક્રમી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એક્ઝિટ પોલમાં શાસક પક્ષ લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે વિજય મેળવશે એ પ્રકારના મજબૂત સંકેત મળવાને કારણે શેરબજારના બંને બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા. બેન્ક નિફ્ટી પણ ઇતિહાસમાં પહેલી વખત ૫૧,૦૦૦ની સપાટી…
- આમચી મુંબઈ
ક્રિકેટ રમતી વખતે હૃદયરોગના હુમલાથી ખેલાડીનું મૃત્યુ
ભાયંદર: કાશીમીરા વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે હૃદયરોગનો હુમલો આવતાં 42 વર્ષના ખેલાડીનું મૃત્યુ થયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઇ હતી. મૃતકની ઓળખ રામ ગણેશ થેવર તરીકે હોઇ તે મીરા રોડના જહાંગીર કોમ્પ્લેક્સમાં રહેતો હતો. કાશીમીરા સ્થિત મીનાક્ષી ફાર્મહાઉસમાં રવિવારે…
- આમચી મુંબઈ
લોકસભાની મતગણતરી: બે સેના, બે એનસીપી, ભાજપ અને કૉંગ્રેસનો અસ્તિત્વ માટેનો સંઘર્ષ
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો માટેની મતગણતરીની શરૂઆત મંગળવારે સવારે 8.00 વાગ્યે થવાની છે. આ મતગણતરી અત્યંત મહત્ત્વની છે, કેમ કે આ ચૂંટણીના પરિણામો રાજ્યમાં રાજકીય પડદે બંને હરીફ શિવસેના જૂથો અને બંને હરીફ એનસીપી જૂથોની તાકાત નક્કી કરશે. આ…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં ડમ્પરે બાઇકને અડફેટમાં લેતાં મહિલાનું મોત, પતિ ઘાયલ
થાણે: ડોંબિવલીમાં પૂરપાટ વેગે આવેલા ડમ્પરે બાઇકને અડફેટમાં લેતાં 52 વર્ષની મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો પતિ ઘાયલ થયો હતો. વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ સ્નેહા દાભિલકર…
- આમચી મુંબઈ
પનવેલમાં યુવતીના ભાઇ-પિતાએ તેના બોયફ્રેન્ડની કરી હત્યા
થાણે: પનવેલમાં યુવતીના ભાઇ અને પિતાએ તેના 18 વર્ષના બોયફ્રેન્ડની દાતરડાના ઘા ઝીંકીને હત્યા કરી હતી. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને યુવતીના ભાઇને તાબામાં લીધો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પનવેલના દેવિચા પાડા વિસ્તારમાં રવિવારે બપોરે…
- ટોપ ન્યૂઝ
ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ રથયાત્રા પછી? સંગઠનમાં પણ તળિયાથી નળિયા સુધી ફેર-બદલ
લોકસભા ચૂંટણીના પરિણામો પછી દેશના બીજા રાજ્યો કરતાં વધુ અને ભાજપમાં ચોંકાવનારા ફેર બદલ કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં થશે. કારણો પણ એક નહીં, અઢાર છે. ભાજપમાં ઉકળતો આંતરિક અસંતોષનો ચરૂ, કોંગ્રેસીઓનું…
- આપણું ગુજરાત
તંત્રમાં સંકલનના અભાવને કારણે પ્રજાના પૈસા વેડફાય છે.
રાજકોટ જામનગર રોડ પર નાગેશ્વર જૈન દેરાસર ની સામે ITI બનેલ છે. ત્યાં ૧ મહીના પેહલા સિમેન્ટ રોડ બનાવ્યો અને આજે ત્યાં નગરપાલિકા એ અંડર વોટર ના પાઈપ નાખી ને સાબીત કર્યું કે બે તંત્રો વચ્ચે જ્યારે સંકલન ન હોય…
- સ્પોર્ટસ
T-20 World Cup-2024માં આ મેચની ટિકિટ છે ફાઈનલ કરતાં પણ મોંઘી? કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…
જુન, 2024માં અમિરેકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડકપ-2024 (T-20 World Cup-2024)ની મેચ રમાશે. આ જ ટુર્નામેન્ટમાં જ 9મી જૂનના ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan Match On 9th June) વચ્ચે મેચ રમાવવા જઈ રહી છે. ક્રિકેટપ્રેમીઓમાં વર્લ્ડકપ અને એમાં પણ…