- આમચી મુંબઈ
ભિવંડીમાં ગેરકાયદે વસવાટ કરનારા પાકિસ્તાનના બે ભાઈ વિરુદ્ધ ગુનો
થાણે: ભારતમાં પ્રવેશીને ભિવંડીમાં ગેરકાયદે વસવાટ કરનારા પાકિસ્તાનના બે ભાઈ અને તેમને બનાવટી દસ્તાવેજો પૂરા પાડનારા સાત જણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. શાંતિ નગર પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર સુરેશ ઘુગેએ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી આવેલા બે ભાઈ હારુન ઉમર પારકર…
- આપણું ગુજરાત
અકસ્માતનો ભોગ બનેલી વૃદ્ધાને હૉસ્પિટલને બદલે નાયગાંવ નજીક હાઈવે પર ફેંકી
મુંબઈ: દહિસરમાં 74 વર્ષની વૃદ્ધાને બાઈકની અડફેટે લઈ તેનું મૃત્યુ નીપજાવવા અને પછી હૉસ્પિટલમાં લઈ જવાને બહાને તેનો મૃતદેહ ભાયંદર નજીક નાયગાંવ ખાતે ફેંકી દેવા પ્રકરણે એમએચબી કોલોની પોલીસે રિક્ષા ડ્રાઈવર અને બાઈકસવાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર…
- ટોપ ન્યૂઝ
543માંથી 251 સાંસદો ગુનેગાર, 51 કરોડપતિ અને બે સાંસદો સૌથી યુવા : ADRનો રિપોર્ટ
નવી દિલ્હી: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 2024ની લોકસભા ચૂંટણીમાં જીતેલા તમામ 543 ઉમેદવારોના એફિડેવિટ પર રિપોર્ટ જાહેર કર્યો છે. તેના વિશ્લેષણ મુજબ, 543 વિજેતા ઉમેદવારોમાંથી 251 તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. આ ચૂંટણીમાં માત્ર 74 એટલે કે 14%…
- T20 World Cup 2024
T20 World Cup: વર્લ્ડ કપમાં ભારતનો રોહિત સૌથી જૂનો પ્લેયર, નેપાળનો રોહિત સૌથી યુવાન કૅપ્ટન
ન્યૂ યૉર્ક/પ્રૉવિડન્સ: આ વખતના ટી-૨૦ વર્લ્ડ કપમાં નેપાળનો ગુલશન ઝા (૧૮ વર્ષ, ૧૦૭ દિવસ) સૌથી યુવાન અને યુગાન્ડાનો ફ્રૅન્ક સુબુગા (૪૩ વર્ષ, ૨૫૪ દિવસ) સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. જોકે આ ટૂર્નામેન્ટના સૌથી વધુ અનુભવી કહી શકાય એવા બે ખેલાડી…
- આપણું ગુજરાત
Organ Donation: અમદાવાદમાં એક શ્રમિકના અંગદાનથી ચાર લોકોને મળ્યું નવું જીવન
અમદાવાદ: એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગદાન(Organ Donation)થી ઘણા લોકોને નવું જીવન મળી શકે છે. ઉત્તર પ્રદેશના રહેવાસી ઉપેન્દ્ર સિંહ શિવશંકરે પોતાના અંગોનું દાન કરીને ચાર લોકોને નવું જીવન આપ્યું છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ(Ahmedabad Civil hospital)માં આ 155મું અંગદાન થયું. શ્રમિક…
- T20 World Cup 2024
T20 World Cup: વર્લ્ડ કપમાં 43 વર્ષના ‘ઘરડા’ ક્રિકેટરનો બોલિંગમાં તરખાટ: કંજૂસીમાં બુમરાહથી પણ આગળ
પ્રોવિડન્સ (ગયાના): ટી-20 વર્લ્ડ કપમાં આ વખતે પહેલી વાર 20 દેશની ટીમ રમવા ઊતરી છે એટલે સ્વાભાવિક રીતે કંઈક નવું અને અનોખું જોવા મળવાનું જ. વિક્રમો તૂટે એ પણ સામાન્ય બની જાય છે જ્યારે મોટી ઉંમરનો કોઈ ખેલાડી બોલિંગમાં તરખાટ…
- રાશિફળ
આજનું રાશિફળ (06-06-24): મેષ અને તુલા રાશિના લોકોને આજે મળશે Happiness And Prosperity…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારે કોઈ પણ બહારના માણસ સાથે વાદ-વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ નહીં તો મુશ્કેલીમાં મૂકાઈ જશો. પરિવારમાં કોઈ સભ્યના લગ્ન હોવાને કારણે પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે. આજે તમને કોઈ સંબંધી પાસેથી નિરાશાજનક…
- આપણું ગુજરાત
સુરતમાં આગની આડમાં ચોરી : કંપનીના જ કર્મચારીઓએ ઓફિસમાં ચોરી કરી આગ લગાવી
સુરત: ગુજરાતના સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં (Surat) બ્લૂ ડાર્ટ કુરિયર કંપની (BLUE DART EXPRESS LTD) ઓફિસમાં કંપનીના જ કર્મચારીઓ દ્વારા 34.63 લાખનો માલ ચોરી કર્યા બાદ કંપનીમાં આગ લગાડી દેવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં…
- મનોરંજન
Hema Malini નહીં પણ આ એક્ટ્રેસની ફિલ્મ 40 વખત જોવા મીલો પ્રવાસ કરતાં હતા Dharmendra!
બોલીવૂડના હીમેન તરીકે ઓળખ ધરાવરા ધર્મેન્દ્રસિંહ દેઓલ (Dharmendrasingh Deol)નું નામ લાખો જુવાનિયાઓની ડ્રીમગર્લ અને બોલીવૂડ એક્ટ્રેસ હેમા માલિની (Hema Malini) જોડાયું છે અને બંને જણ લગ્ન પણ કરી લીધા. પરંતુ શું તમને ખબર છે કે હેમા માલિની સિવાય પણ ધર્મેન્દ્રનું…
- સ્પોર્ટસ
French Open: બોપન્ના-એબ્ડેનની જોડીને ચાર મહિનામાં બીજું ટાઇટલ જીતવાનો મોકો, માત્ર બે ડગલાં દૂર
પૅરિસ: ભારતીય ટેનિસના હાલના સર્વોચ્ચ ખેલાડી રોહન બોપન્ના (Rohan Bopanna)ને અહીં ફ્રેન્ચ ઓપનમાં ડબલ્સનું ટાઇટલ જીતવા બે વર્ષ બાદ ફરી સુવર્ણ મોકો મળ્યો છે. બુધવારે તે અને ઑસ્ટ્રેલિયાનો મૅથ્યૂ એબ્ડેન (Matthew Ebden)ની જોડીએ ક્વૉર્ટર ફાઇનલમાં વિજય મેળવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ…