- ભાવનગર
ગુજરાતમાં શ્વાનનો આતંક યથાવતઃ અમદાવાદ પછી ભાવનગરમાં નવજાતનો લેવાયો ભોગ
ભાવનગર: ગુજરાતમાં શ્વાનનો આતંક વધી રહ્યો હપી તેમ લાગી રહ્યું છે. ગઇકાલે અમદાવાદની ઘટના બાદ આજે ભાવનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં શહેરમાં એક નવજાત શિશુ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ બનાવથી સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ…
- નેશનલ
1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધના ફીલ્ડ માર્શલ સૅમ માણેકશાને હૉકી-ક્રિકેટની રમત ખૂબ પ્રિય હતી
મુંબઈઃ કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખેલકૂદનું ઘણું મહત્ત્વ હોય છે. લગભગ દરેક વ્યક્તિ નાનપણમાં કોઈને કોઈ રમત રમી હોય છે અને કોઈ ચોક્કસ ખેલમાં તે નિપુણ હોય છે. અહીં આપણે ફક્ત સામાન્ય નાગરિકોની જ વાત નથી કરવી. તાજેતરમાં પાકિસ્તાન સાથેનું…
- નેશનલ
એન્કાઉન્ટર વખતે માતાએ આતંકવાદી દીકરાને કહ્યું સરેન્ડર કરી દે, પણ માન્યો નહીં, જુઓ વીડિયો
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આજે ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. ત્રાલમાં હજુ પણ ગોળીબાર યથાવત છે અને છુપાયેલા આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ…
- આમચી મુંબઈ
1971ના યુદ્ધવીરની હેરાનગતિ: હાઈ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી
મુંબઈ: 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં લશ્કરમાં નાયક(નિવૃત્ત)ની ફરજ બજાવનારા ઘવાયેલા 82 વર્ષના યુદ્ધવીરને પાંચ દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં ફાળવવામાં આવેલી જમીન સોંપવામાં થયેલા વિલંબથી તેમની થયેલી હેરાનગતિ બદલ બોમ્બે હાઇ કોર્ટે મહારાષ્ટ્રના મહેસૂલ વિભાગનો ઉધડો લઈ તીવ્ર ટીકા કરી…
- રાશિફળ
416 વર્ષ બાદ બનશે ખાસ સંયોગ, અમુક રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન, થશે પારાવાર ધનલાભ…
મે મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે, કારણ કે આ મહિનામાં જ અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ મહિનામાં 416 વર્ષ દુર્લભ સંયોગ બની રહ્યો છે જેને કારણે કેટલીક રાશિના જાતકોને…
- સુરત
સુરતમાં વિદ્યાર્થીને ભગાડી જનારી શિક્ષિકાનો ગર્ભપાત કરાવ્યો, DNA રિપોર્ટ 2 મહિના પછી આવશે
સુરતઃ શહેરમાં 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી. બંનેએ આ દરમિાયન શરીર સુખ માણ્યું હતું. વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે આવતો હતો ત્યારે પણ મર્યાદા ઓળંગ્યા હતા. જેના કારણે શિક્ષિકાને ગર્ભ રહી ગયો હતો. બંને ફરાર…
- IPL 2025
ગુજરાત ટાઇટન્સને ઝટકો, 500 રન કરનાર બટલર…
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનના પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે, પણ એના માટે મોટી ચિંતા જાગી છે. આ ટૂર્નામેન્ટમાં 500 રન કરી ચૂકેલો બ્રિટિશ ઓપનર અને વિકેટકીપર જૉસ બટલર (Jos Buttler) પ્લે-ઑફના રાઉન્ડમાં ગુજરાતની ટીમ સાથે નહીં હોય,…
- નેશનલ
પંજાબના ફગવાડામાં વિદેશી વિદ્યાર્થીની હત્યા, 6-7 લોકોએ કર્યો હતો હુમલો
ફગવાડા, પંજાબઃ પંજાબના ફગવાડામાં એક વિદેશી વિદ્યાર્થીની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે ફગવાડાના મહેદુ ગામમાં સ્ટાર હોમ્સ પીજીમાં સવારે 4 વાગ્યે કેટલાક યુવાકો આવ્યાં વિદેશી વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન વિદેશી વિદ્યાર્થી…