- મનોરંજન
Auron Mein Kahan Dum Tha Trailer રિલીઝ
અજય દેવગન અને તબ્બુની જોડી બોલિવૂડની હીટ ઓનસ્ક્રીન જોડી ગણાય છે. જ્યારે પણ બંને સ્ક્રીન પર એકસાથે આવે છે ત્યારે તેઓ પ્રેષકો ખુશ થાય છે. 90ના દાયકામાં અજય અને તબ્બુ ઘણી ફિલ્મોમાં સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. હાલમાં તેઓ…
- આમચી મુંબઈ
Central Railway પર પ્રવાસીઓની હાલાકીનો અંત ક્યારે? ગુરુવારે પણ આ કારણે મોડી પડી ટ્રેનો…
મુંબઈઃ રોજ કોઈને કોઈ કારણસર મધ્ય રેલવે (Central Railway)ની લોકલ ટ્રેનો ગુરુવારે પણ સવારે ધસારાના સમયે વિક્રોલી સ્ટેશન નજીક સિગ્નલ સિસ્ટમમાં ખરાબી સર્જાવવાને કારણે મોડી પડી હતી. ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને સ્ટેશનો પર ભીડ…
- નેશનલ
અયોધ્યા જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ થઇ બંધ, જાણો કારણ
તમે ઓછા ભાડાની એરલાઇન સ્પાઇસજેટને જાણતા જ હશો. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ તેણે ઘણા શહેરોમાંથી અયોધ્યા માટે સીધી ફ્લાઈટ શરૂ કરી હતી. હવે કંપનીએ કેટલાક શહેરોથી અયોધ્યાની સીધી ફ્લાઇટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અયોધ્યાના નવનિર્મિત રામ…
- આપણું ગુજરાત
નવસારી સબ જેલમાં કેદીને સનેપાત ઉપડ્યો, ઝાડ પર ચડી હોબાળો મચાવ્યો
નવસારી સબજેલ(Navdsari Sub Jail)માં એક કાચા કામના કેદીએ ઝાડા પર ચડીને હોબાળો મચાવ્યો હતો, જેને કારણે જેલ પ્રસાશન દોડતું થઇ ગયું હતું. અહેવાલ મુજબ કેદીને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે કેદી પોલીસ કર્મીઓની નજરમાંથી છટકી ઝાડ ઉપર…
- T20 World Cup 2024
T20 World Cup: ‘દિવાલી હો યા હોલી, અનુષ્કા લવ્ઝ કોહલી’ અને બીજા નારાઓથી ન્યૂ યૉર્કનું સ્ટેડિયમ ગૂંજી ઊઠ્યું
ન્યૂ યૉર્ક: ટીમ ઇન્ડિયાની મૅચ જ્યાં પણ હોય ત્યાં તહેવાર જ હોય, જલસો જ હોય અને ખુશાલી જ હોય. પછી ભલે ટીમ શ્રેષ્ઠ કે સાધારણ પર્ફોર્મ કરે કે પછી ખરાબ રમે. ન્યૂ યૉર્કમાં બુધવારે ભારતની અમેરિકા સામેની મૅચમાં અનેરો માહોલ…
- રાશિફળ
આજનું રાશિફળ (12-06-24): વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકો માટે આજે દિવસ લઈને આવશે Good News…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કુશળતામાં વૃદ્ધિ કરનારો રહેશે. તમારી ખુશી અને સુખ-સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે છે. લાંબા સમયથી અટી પડેલી કોઈ ડીલ આજે ફાઈનલ થઈ શકે છે. આજે તમારા મનસ્વી વર્તનને કારણે તમારા માટે કેટલીક સમસ્યા ઊભી થઈ…
- ઇન્ટરનેશનલ
World Bankએ પાકિસ્તાનને આ પ્રોજેક્ટ માટે આપી મોટી લોન
ઈસ્લામાબાદઃ વર્લ્ડ બેન્કે (World Bank) પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચીન સમર્થિત દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે એક અબજ ડોલરની વધારાની લોનને મંજૂરી આપી છે. મીડિયા અહેવાલ અનુસાર આ પ્રોજેક્ટ માટે વૈશ્વિક ધિરાણકર્તા દ્વારા ત્રીજી મોટી લોન અપાઇ છે. વર્લ્ડ બેન્કે અગાઉ…
- મનોરંજન
Amitabh Bachchanએ કેમ ફોન તોડીને ફેંકી દેવાની વાત કરી? શું છે આ ગુસ્સાનું કારણ?
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Bollywood Amitabh Bachchan)ને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 55 વર્ષ પૂરા થઈ ગયા છે અને 81 વર્ષીય અભિનેતાએ આટલા વર્ષોમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. પરંતુ હાલમાં આપણે અહીં વાત કરીશું બિગ બીને સતાવી રહેલી સમસ્યા વિશે. આ…
- નેશનલ
આવું તો Uttarpradeshમાં જ બની શકે, Toll Plaza પર ટોલ માંગતા JCB Driverએ કર્યું કંઈ એવું કે…
ઉત્તર પ્રદેશમાં ટોલને લઈને થયેલાં વિવાદનો એક એકદમ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. યુપીના હાપુડ ટોલ પ્લાઝા (Hapud Toll Plaza) પર ફરજ બજાવી રહેલાં કર્મચારીએ ટોલ માંગતા જ ડ્રાઈવર એટલો બધો ગુસ્સે ભરાયો હતો કે તેણે પોતાનું બુલડોઝર કથિત રીતે…
- આપણું ગુજરાત
શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને ત્રંબામાં યોજાયું સંત સંમેલન ; સનાતન ધર્મના અપમાનને નહીં સહવાની ચીમકી
રાજકોટ: સનાતન ધર્મના પ્રશ્નોને લઈને લીમડી, જુનાગઢ બાદ આજે રાજકોટના ત્રંબામાં ત્રીજી સનાતન ધર્મ સંત સંગોષ્ઠી યોજાય હતી. સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આજે 11મી જૂને રાજકોટના ત્રંબામાં હિન્દુ ધર્મના સાધુ-સંતોનું સંમેલન દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને યોજાયુ હતું. જેમાં…