- આમચી મુંબઈ
મીરા રોડની વોકહાર્ટ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ભાયંદર: મીરા રોડ ખાતે આવેલી વોકહાર્ટ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઇ-મેઇલ દ્વારા આપવામાં આવી હતી. પોલીસ તેમ જ બોમ્બ સ્કવોડે હોસ્પિટલમાં તપાસ કરાઇ હતી, પણ કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. મીરા રોડના નયાનગર વિસ્તારમાં આવેલી વોકહાર્ટ હોસ્પિટલને સોમવારે…
- નેશનલ
અશ્રુભીની આંખે વડા પ્રધાન બોલ્યા એનડીએને તમિલનાડુમાં એકેય બેઠક ન મળી: ડીએમકે
ચેન્નઈ: ડીએમકેના તમિલ ભાષામાં પ્રકાશિત થતા મુખપત્ર મુરાસોલીમાં સોમવારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના સાંસદો સાથેની બેઠકમાં અશ્રુભીની આંખે કહ્યું હતું કે તેઓ તામિલનાડુ રાજ્યમાં લોકસભાની એકેય બેઠક જીતી શક્યા નહોતા. તેમણે એકેય બેઠક…
- આમચી મુંબઈ
સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય 60 કરવાનું મુખ્ય પ્રધાનનું આશ્ર્વાસન
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સરકારી કર્મચારીઓના સંગઠનને એવી ખાતરી આપી છે કે અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટીતંત્ર અને ચૂંટણીના કામકાજ માટે વધુ ઉપયોગી બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકાર રાજ્યના સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય વધારીને 60 વર્ષ કરવા માટે સકારાત્મક છે. આચારસંહિતા…
- આમચી મુંબઈ
ત્ર્યંબકેશ્ર્વર મંદિરમાં ભક્તો સાથે ધક્કામુક્કી પ્રકરણે ત્રણ સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો
નાશિક: બાર જ્યોતિર્લિંગમાંના એક નાશિકમાં આવેલા ત્ર્યંબકેશ્ર્વર મંદિરમાં બે ભક્તો સાથે કથિત ધક્કામુક્કી પ્રકરણે પોલીસે ત્રણ સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારે સવારે બની હતી. વીકએન્ડ અને સોમવારે રજાને કારણે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે…
- આમચી મુંબઈ
બોરીવલીમાં કેમિકલ ટૅન્કરે સ્કૂટરને ટક્કર મારતાં યુવતી સહિત બેનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેમિકલ ટૅન્કરે સ્કૂટરને ટક્કર મારતાં ભાયંદરમાં રહેતી યુવતી સહિત બે જણનાં મોત નીપજ્યાં હોવાની ઘટના બોરીવલીમાં બની હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલો ટૅન્કર ડ્રાઈવરે બાદમાં પોલીસ સમક્ષ સમર્પણ કર્યું હતું. કસ્તુરબા માર્ગ પોલીસના જણાવ્યા મુજબ…
- મનોરંજન
આજથી 50 વર્ષ પહેલા પણ થતું હતુ આવું બ્લેકમેલિંગ, જેમાં એક અભિનેત્રીએ કરી હતી આત્મહત્યા
ફિલ્મજગત (film industry) બહારથી ઘણુ ચળકતું લાગે છે, પણ તેમાં ઘણા ડાઘ લાગેલા છે. ઘણી ઘટનાઓ છે જે શરમજનક છે અને રૂપેરી પદડા પર મોટી મોટી વાતો કરતા ઈન્ડસ્ટ્રીના માંધાતાઓનો ખરો ચહેરો જનતાની સામે લાવે છે. આવી જ એક ઘટનાની…
- નેશનલ
દિલ્હી એરપોર્ટ પર છવાયો અંધારપટ, બોર્ડિંગ અને ચેક-ઈન બંધ, ફ્લાઈટ્સ પણ મોડી પડી
દેશની રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે અચાનક ઈમરજન્સી સર્જાઈ હતી. એરપોર્ટ પર અચાનક પાવર ફેલ થતા ભારે અરાજકતા સર્જાઇ હતી. પાવર ફેલ થવાના કારણે સમગ્ર એરપોર્ટ પર દિવસ દરમિયાન પણ અંધારપટ છવાઈ…
- સ્પેશિયલ ફિચર્સ
High Blood Pressure: આ ચાર વસ્તુઓ તમને મેડિસિનથી બચાવી શકે છે
હાઈ બ્લડ પ્રેશર એ સાયલન્ટ કિલર માનવામાં આવે છે. માત્ર ઉંમરલાયક નહીં પણ યુવાનો પણ આ દર્દથી પીડાવા લાગ્યા છે. જ્યારે બ્લડ પ્રેશર વધે છે, ત્યારે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોક સહિત અનેક હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ વધી…
- T20 World Cup 2024
T20 World Cup: બાંગલાદેશે વિક્રમો રચીને સુપર-એઇટમાં કરી એન્ટ્રી
કિંગ્સટાઉન: બાંગલાદેશે (19.3 ઓવરમાં 106/10) રવિવારે નેપાળ (19.2 ઓવરમાં 85/10)ને 21 રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ-ડીમાંથી સુપર-એઇટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. એ સાથે, નેધરલેન્ડ્સની ટીમ બહાર થઈ હતી. બાંગલાદેશે આ મૅચમાં કેટલાક નવા વિક્રમો પોતાને નામ કર્યા હતા.…