- નેશનલ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. સુરક્ષા દળોએ 24 કલાકમાં અથડામણમાં 6 ખૂંખાર આતંકવાદીઓ માર્યા છે. જોકે, તેની બાદ આઠ આતંકવાદીઓની શોધ હજુ પણ ચાલુ છે. આ અંગે…
- ભુજ

ભુજના શેખ ફળિયામાંથી નકલી ચલણી નોટ છાપવાનું મટીરિયલ મળી આવ્યું, પોલીસ એક્શનમાં
ભુજઃ નકલી ભારતીય ચલણી નોટને યુક્તિપૂર્વક બંડલમાં રાખીને છેતરપિંડીના સેંકડો બનાવો કચ્છમાંથી બહાર આવી ચૂક્યા છે તેવામાં પોલીસ કોમ્બિંગ દરમ્યાન એક ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સનાં ભુજ ખાતેના શેખ ફળિયામાં આવેલા મકાનમાંથી નકલી ચલણી નોટના બંડલો બનાવા માટે વપરાતા કાગળના ૯૦…
- રાશિફળ

આજનું રાશિફળ (16/05/2025): આજનો દિવસ અમુક જાતકો માટે રહેશે ખાસ છે, જાણો કોને થશે લાભ?
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. તમને કામમાં સફળતા મળશે અને ગુપ્ત રીતે પૈસા આવવાની શક્યતા છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને સ્વાસ્થ્યપ્રદ ભોજન લેશો. જીવનસાથી સાથે સારો સમય વિતાવશો. તમારા જીવનસાથી તમને કાર્યસ્થળ પર મદદ કરી શકે…
- સ્પેશિયલ ફિચર્સ

તમે ખાવ છો એ પનીર અસલી છે કે નકલી, આ રીતે ચપટી વગાડતામાં ઓળખો…
આજકાલ જમાનો ભેળસેળનો છે અને આપણે રોજબરોજમાં અનેક એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ જેમાં ભેળસેળ જોવા મળે છે. આ વસ્તુમાં ભેળસેળ હોય છે એ જાણવા છતાં પણ આપણે કરી શકતાં નથી. આજે અમે તમને અહીં બજારમાંથી તમે ખરીદીને લાવેલું પનીર…
- આમચી મુંબઈ

ગોપીચંદ પડળકરની રેલીમાં લોરેન્સ બિશ્નોઈના ફોટા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકર વિવાદમાં છે. નાશિકમાં તેમની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નવો વિવાદ ઊભો થાય તેવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે દેશમાં હિન્દુ સમુદાયનું અસ્તિત્વ જોખમમાં છે. પહલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો. 26 પ્રવાસીઓની હત્યા…
- જૂનાગઢ

જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ભાજપના કોર્પોરેટરે જ પોલ ખોલી
જૂનાગઢઃ શહેરમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો હતો. વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર અને મહાનગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે તળાવની મુલાકાત લીધી હતી અને દીવાલ પર લગાવેલી ટાઈલ્સ પર હાથ…
- ઇન્ટરનેશનલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો જશ ખાટ્યા બાદ ટ્રમ્પનો યુટર્ન, મધ્યસ્થીના દાવામાં કરી પીછેહઠ
દોહા: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સીઝફાયર પર આપેલા તેમના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર સ્વીકાર્યું છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો નથી. તેમણે અગાઉ સીઝફાયરમાં પોતાની મધ્યસ્થીની વાત કરી હતી, પરંતુ…
- આમચી મુંબઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવા માટેની મુદત લંબાવાઈ
મુંબઈ: ગ્રામ પંચાયતો, જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિઓમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગો માટેની અનામત બેઠકો પર ચૂંટણી લડવા માગનારાઓને જાતિ પ્રમાણપત્ર અને ચકાસણી સમિતિ તરફથી પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે. આ પ્રમાણપત્રો રજૂ કરવા માટે બાર મહિનાનો…









