- T20 World Cup 2024
Victory Parade માં માનવમહેરામણઃ CM શિંદેએ ટ્રાફિક પોલીસને આપ્યા તાબડતોબ આદેશ
મુંબઈઃ બાર્બાડોઝમાં બેરીલ વાવાઝોડામાં ફસાયેલી ભારતીય ટીમ આખરે ભારત પહોંચી અને સૌપ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ વિજય યાત્રા માટે મુંબઈ પહોંચી હતી. બીસીસીઆઇ (બોર્ડ ઓફ કંટ્રોલ) દ્વારા યોજવામાં આવેલા વાનખેડે સ્ટેડિયમ અને ત્યાર બાદના વિજય યાત્રાના કાર્યક્રમને જોવા…
- આમચી મુંબઈ
ગેરકાયદે વીજ જોડાણ લેનારા ફેરિયાઓ સામે પાલિકા અને વીજ કંપનીની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદે રીતે ફૂટપાથ તથા રસ્તા પર અંડિગો જમાવી બેસેલા ફેરિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. એ સાથે જ ગેરકાયદે રીતે વીજજોડાણ લેનારા ફેરિયાઓના વીજળીના જોડાણ કાપી નાખવાની કાર્યવાહી પણ વીજ કંપની…
- નેશનલ
લાલકૃષ્ણ અડવાણીને તબિયતમાં સુધાર થતાં હોસ્પિટલમાંથી આપી રજા
નવી દિલ્હી: ગઇકાલે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની (lalkrishna advani) તબિયત ફરી લથડી હતી. તેમને ગઇકાલે મોડી સાંજે તેમને મથુરા રોડ પર આવેલી એપોલો હોસ્પિટલ ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આજે બપોરે તેમની તબિયતમાં સુધાર થતાં…
- T20 World Cup 2024
Victory Parade: ટીમ ઈન્ડિયા કડક બંદોબસ્ત વચ્ચે એરપોર્ટથી નીકળી
મુંબઈઃ ટવેન્ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બન્યા પછી ભારતીયોમાં ટીમને વધાવવાનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. બાર્બાડોસથી આજે પાટનગર દિલ્હી પહોંચેલી ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ટીમ ઈન્ડિયાના સુકાની સાથેના તમામ ખેલાડીઓ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…
- આપણું ગુજરાત
મત માટે ગુંડાગીરી પર ઉતરી આવેલા ભાજપે, શિવનું હળાહળ અપમાન કર્યું -શક્તિસિંહ ગોહિલ
દેશની સંસદમાં લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ કેટલો મહાન અને ઉત્તમ એ અંગે વાત કરી હતી, હિંસક માણસ ક્યારેય હિન્દુ ના હોઈ શકે, શંકરાચાર્યએ પણ કહ્યું કે રાહુલ ગાંધીની વાત સાચી છે જેથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને…
- આમચી મુંબઈ
અપશબ્દો કહેનારા અંબાદાસ દાનવેને રાહત
મુંબઈઃ વિધાન પરિષદમાં ચર્ચા દરમિયાન ભાજપના વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડને ઉગ્ર બોલાચાલી વખતે અપશબ્દો કહેવા બદલ પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાન પરિષદના સભ્ય અંબાદાસ દાનવેને રાહત આપવામાં આવી છે. પ્રસાદ લાડની ફરિયાદ બાદ વિધાન…
- T20 World Cup 2024
રોહિત માટે વડા-પાંઉ, વિરાટ માટે છોલે-ભટૂરે!
નવી દિલ્હી/મુંબઈ: વર્લ્ડ કપના વિજયના ઉન્માદમાં ભારતીય ટીમ ગુરુવારે વહેલી સવારે પાટનગર દિલ્હી આવી પહોંચી ત્યારે ઍરપોર્ટ પર અને પછી આઇટીસી મૌર્ય હોટેલમાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું, હોટેલમાં તેમના માટે ખાસ સ્વાદિષ્ટ વાનગીઓ અને ફેવરિટ ડિશ પણ તૈયાર…
- આપણું ગુજરાત
નવા અધ્યક્ષ-મંત્રી મંડળના વિસ્તરણ પહેલા ભાજપ સાળંગપૂરમાં સાષ્ટાંગ
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી આજથી બોટાદના સાળંગપૂરમાં શરૂ થઈ છે. ભાજપના લગભગ 1500થી વધુ કાર્યકર્તા આગામી દિવસોમાં ભાજપની વિચારધારા,પ્રણાલી અને ગુજરાતનાં વિકાસ સહિત પાર્ટીની ગતિવિધિઓ પર વિચાર વિમર્શ- અને માર્ગદર્શન મેળવશે. દોઢ મહિના પહેલા જ ‘મુંબઈ સમાચારે’ અહીં…
- સ્પોર્ટસ
યુરોમાં આવતી કાલે રોનાલ્ડો-ઍમ્બપ્પે વચ્ચે ટક્કર, બન્નેની ટીમ જોરદાર જંગ માટે તૈયાર
હૅમ્બર્ગ (જર્મની): યુરો-2024ની ‘મૅચ ઑફ ધ ટૂર્નામેન્ટ’ બની શકે એવો મુકાબલો શુક્રવાર, પાંચમી જુલાઈએ (ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.30 વાગ્યાથી) થશે. એક તરફ હશે પોર્ટુગલનો સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બીજી બાજુ હશે ફ્રાન્સનો સિતારો કીલિયાન ઍમ્બપ્પે. હાલમાં સૉકરજગતમાં…
- આપણું ગુજરાત
GCASની સમસ્યાઓ બાદ ગુજરાત યુનિ.મા આજથી ઓફલાઈન પ્રવેશ શરૂ
GCAS પોર્ટલને વિરોધમાં મળેલી રજૂઆતને લઈને શિક્ષણ વિભાગ દ્વારા એડમિશન પ્રક્રિયા યુનિવર્સિટીને સોંપવા નિર્ણય કર્યો હતો.જેને લઈને આજે ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં પ્રવેશ સમિતિની બેઠક મળી હતી .આ બેઠકમાં UG અને PGના અભ્યાસક્રમો અંગે ચર્ચા વિચારણા કરીને કેટલાક મુદ્દાઓ નક્કી…