- અમદાવાદ
અમદાવાદમાં જીન્સ બનાવતી ફેક્ટરીમાં દુર્ઘટના, ત્રણ શ્રમિકનાં મોત
અમદાવાદઃ શહેરમાં જીન્સ બનાવતી વધુ એક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી. દાણીલીમડાના ખોડિયારનગરમાં આવેલી જીન્સ બનાવતી કંપનીમાં આ બનાવ બન્યો હતો. કાપડ ધોવાની ટાંકીમા ઉતેરલા ત્રણ યુવકના કરૂણ મોત નિપજ્યા હતા. ત્રણેય યુવકના મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો…
- ટોપ ન્યૂઝ
ટ્રમ્પની નીતિઓએ ગુજરાતી વિદ્યાર્થીઓનો અમેરિકા મોહભંગ કર્યો: વિદેશ અભ્યાસમાં 30% ઘટાડો
અમદાવાદઃ દર વર્ષે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ ભારતીયોની પ્રથમ પસંદગી છે. ટ્રમ્પ શાસન આવ્યા બાદ આમ પણ ગુજરાતીઓ અને ભારતીયોનો અમેરિકાથી મોહભંગ થયો છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ…
- નેશનલ
‘સેના PMના ચરણોમાં નતમસ્તક’: MPનાં નાયબ મુખ્ય પ્રધાનના નિવેદનથી રાજકીય વંટોળ, કોંગ્રેસની રાજીનામાની માંગ
ભોપાલ: મધ્યપ્રદેશ સરકારમાં પ્રધાન વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરેશી પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો મામલો હજી શાંત થયો નથી ત્યાં હવે નાયબ મુખ્ય પ્રધાન જગદીશ દેવડાના એક નિવેદને રાજકીય તોફાન મચાવ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન દેવડાએ જબલપુરમાં સિવિલ ડિફેન્સ…
- રાશિફળ
24 કલાક બાદ બુધ-શુક્ર બનાવશે ખાસ યોગ, પાંચ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ચાલી રહેલો મે મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે, એમાં પણ 24 કલાક બાદ એટલે કે 17મી મેના ગ્રહોના રાજકુમાર બુધ અને ગ્રહોના સેનાપતિ શુક્ર બંને શુભ યોગ બનાવી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. સુરક્ષા દળોએ 24 કલાકમાં અથડામણમાં 6 ખૂંખાર આતંકવાદીઓ માર્યા છે. જોકે, તેની બાદ આઠ આતંકવાદીઓની શોધ હજુ પણ ચાલુ છે. આ અંગે…
- ભુજ
ભુજના શેખ ફળિયામાંથી નકલી ચલણી નોટ છાપવાનું મટીરિયલ મળી આવ્યું, પોલીસ એક્શનમાં
ભુજઃ નકલી ભારતીય ચલણી નોટને યુક્તિપૂર્વક બંડલમાં રાખીને છેતરપિંડીના સેંકડો બનાવો કચ્છમાંથી બહાર આવી ચૂક્યા છે તેવામાં પોલીસ કોમ્બિંગ દરમ્યાન એક ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સનાં ભુજ ખાતેના શેખ ફળિયામાં આવેલા મકાનમાંથી નકલી ચલણી નોટના બંડલો બનાવા માટે વપરાતા કાગળના ૯૦…
- રાશિફળ
આજનું રાશિફળ (16/05/2025): આજનો દિવસ અમુક જાતકો માટે રહેશે ખાસ છે, જાણો કોને થશે લાભ?
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. તમને કામમાં સફળતા મળશે અને ગુપ્ત રીતે પૈસા આવવાની શક્યતા છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને સ્વાસ્થ્યપ્રદ ભોજન લેશો. જીવનસાથી સાથે સારો સમય વિતાવશો. તમારા જીવનસાથી તમને કાર્યસ્થળ પર મદદ કરી શકે…
- સ્પેશિયલ ફિચર્સ
તમે ખાવ છો એ પનીર અસલી છે કે નકલી, આ રીતે ચપટી વગાડતામાં ઓળખો…
આજકાલ જમાનો ભેળસેળનો છે અને આપણે રોજબરોજમાં અનેક એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ જેમાં ભેળસેળ જોવા મળે છે. આ વસ્તુમાં ભેળસેળ હોય છે એ જાણવા છતાં પણ આપણે કરી શકતાં નથી. આજે અમે તમને અહીં બજારમાંથી તમે ખરીદીને લાવેલું પનીર…