- સ્પેશિયલ ફિચર્સ
Anant Ambani-Radhika Merchant Honeymoon માટે જશે આ સુંદર ડેસ્ટિનેશન પર?
ટૂંક સમયમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ફેરાની રસમ શરૂ થશે અને ત્યાર બાદ બંને જણ હંમેશ માટે એકબીજાના થઈ જશે. આ ગ્રાન્ડ વેડિંગમાં દેશ-દુનિયાથી મહેમાનો હાજરી આપવા પહોંચ્યા છે. અત્યાર સુધીના દરેક ઈવેન્ટની ઝીણામાંઝીણી વિગત મીડિયાએ કવર કરી છે.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભામાં પબ્લિક સિક્ટોરિટી એક્ટ રજૂ, જાણો સરકારનો ઉદ્દેશ?
મુંબઇઃ મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યોરિટી એક્ટ (Maharashtra Special Public Security Act) વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ ‘અર્બન નક્સલ’ અથવા પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓવાદી)ના ફ્રન્ટલ સંગઠનોની પ્રવૃતિઓને રોકવાનો છે. MSPSA વિધેયકમાં ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના સભ્ય હોવા બદલ ૨…
- સ્પોર્ટસ
ગૌતમ ગંભીરની બે વિનંતી બીસીસીઆઇએ નકારી દીધી?
નવી દિલ્હી: ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ગૌતમ ગંભીર આ મહિને શ્રીલંકા ખાતેના પ્રવાસથી ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકેની ઇનિંગ્સ શરૂ કરશે, પરંતુ એ પહેલાં તેણે બીસીસીઆઇ સમક્ષ કેટલીક વિનંતી/માગણી રજૂ કરી જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ ગંભીરની…
- આમચી મુંબઈ
ટ્રાફિક પોલીસકર્મીઓને લાંચ આપીને કંટાળેલા રિક્ષાચાલકે ઝેર પીધું
થાણે: ટ્રાફિક પોલીસકર્મીઓને દરરોજ લાંચ આપવી પડતી હોવાથી કંટાળેલા રિક્ષાચાલકે ગુરુવારે ઝેર ગટગટાવ્યું હતું. ઉલ્હાસનગરના મ્હારાલમાં રહેનારા રિક્ષાચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોઇ તેની તબિયત સ્થિર છે.‘હપ્તો’ ન આપવા બદલ ટ્રાફિક પોલીસ દ્વારા નક્કી થયા મુજબ આઠ દિવસમાં રિક્ષાચાલક પાસેથી…
- આમચી મુંબઈ
પૂજા ખેડકરે ચોરીના કેસના આરોપીને છોડી મૂકવા માટે ડીસીપી પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો
મુંબઈ: વિવાદાસ્પદ આઇએએસ ઓફિસર પૂજા ખેડકરે ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા શખસને છોડી મૂકવા માટે ડીસીપી પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પનવેલ પોલીસ સ્ટેશનમાં 18 મેના રોજ આ ઘટના બની હતી, જ્યાં પૂજા ખેડકરે ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) વિવેક પાનસરેને…
- આમચી મુંબઈ
ઓડી કારનો વિવાદ: પુણેની ખાનગી કંપનીને આરટીઓએ નોટિસ ફટકારી
મુંબઈ: વિવાદોમાં સપડાયેલી પ્રોબેશનરી આઈએએસ અધિકારી પૂજા ખેડકરની મુસીબતમાં વધારો થઈ રહ્યો છે. ખાનગી કંપનીના માલિકની ઓડી કાર પર લાલ બત્તી અને ‘મહારાષ્ટ્ર સરકાર’ સ્ટિકર કથિત રીતે લગાવવા પ્રકરણે આરટીઓ દ્વારા પુણેની સંબંધિત કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
વૈજ્ઞાનિકોએ Dogfish Sharkની નવી પ્રજાતિઓ શોધી કાઢી
કોલકાતાઃ ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ઝેડએસઆઇ-ZSI Scientists)ના વૈજ્ઞાનિકોએ કેરળના દરિયાકાંઠે ડોગફિશ શાર્કની નવી પ્રજાતિ શોધી કાઢી છે. ડોગફિશ (Dogfish Shark)ની વિવિધ જાતો, જે નાની શાર્ક છે. તેની પાંખો, લીવર ઓઇલ અને માંસની માંગ રહે છે અને માછીમારો દ્વારા છૂટાછવાયા રૂપે…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં અલગ અલગ કારણોસર 54ના મોત
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં અલગ અલગ કારણોસર 54 લોકોના મોત થયા હતા. રાજ્યના રાહત કમિશનરની કચેરીએ કહ્યું હતું કે રાજ્યમાં વીજળી પડવાથી, સાપ કરડવાથી અને ડૂબી જવાના કારણે એક જ દિવસમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો છે. તમામ મૃત્યુ…
- સ્પેશિયલ ફિચર્સ
Anant Ambani-Radhika Merchant Wedding: જુઓ વરરાજાના પરિવારનો રાજવી ઠાઠ…
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અંબાણી પરિવાર અને તેમના માનવંતા મહેમાનો પણ વેડિંગ વેન્યુ પર પહોંચી ગયા છે. આ બધા વચ્ચે વરરાજા અનંત અંબાણી (Groom Anant Ambani) અને અંબાણી પરિવાર (Ambani Family)નો ફર્સ્ટ લૂક સામે આવ્યો…
- ગાંધીનગર
મુખ્યમંત્રીને મળતા ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે ગાંધીનગરમાં લીધી હતી. ડેપ્યુટી હાઈકમિશનરએ આ સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બ્રિટનની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે બ્રિટનમાં તાજેતરમાં રચાયેલી નવી સરકાર ભારત-ગુજરાત સાથે એનર્જી,…