- ભાવનગર
અલંગમાં 10 માળનું ભવ્ય ક્રુઝ શિપ ભંગાણ માટે આવ્યું: મંદીમાં વેપારીઓને રાહત
ભાવનગરઃ જિલ્લાનું અલંગ એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું સ્થળ છે. અલંગમાં સૌથી મોટું શિપ ભંગાણ માટે આવ્યું છે. અલંગમાં નાના-મોટો જહાજો તોડવામાં આવે છે. 11780 મેટ્રિક ટનનું ક્રુઝ શિપ ભંગાણ અર્થે આવ્યું છે લાંબાગાળાથી અલંગના ધંધામાં મંદી ચાલતી હતી. ત્યારે…
- નેશનલ
43 રોહિંગ્યા શરણાર્થીને દેશ નિકાલની અરજી પર રોક લગાવવાની સુપ્રીમ કોર્ટની ચોખ્ખી ના, કારણ જાણી લો?
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રોહિંગ્યાને ડિપોર્ટ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીને લઈ સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી હતી. કોર્ટે અરજીકર્તાઓના કહ્યું કે, દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોર્ટે 43 રોહિંગ્યા શરણાર્થીઓને દેશ નિકાલ કરવાની અરજી પર રોક…
- નેશનલ
વડા પ્રધાન મોદી આ તારીખે જશે બિકાનેર, કરણી માતાના મંદિરે પણ જશે
બિકાનેર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ બિકાનેરમાં આવેલા પ્રસિદ્ધ કરણી માતાના મંદિરમાં દર્શન કરવા જવાના છે. વડા પ્રધાન મોદી આગામી 22 મેના રોજ કરણી માતાના મંદિરમાં દર્શન કરશે. આ દરમિયાન વડા પ્રધાન મોદી…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે એનઆરઆઈનું વધાર્યું ટેન્શનઃ હવે પૈસા મોકલવાનું મોંઘું થશે, જાણો નવો પ્રસ્તાવ
વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકારે વધુ એક ચોંકાવનારો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયથી ભારતીયોની મુશ્કેલી વધી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 5 % રેમિટન્સ ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. ધ વન, બિગ, બ્યુટીફુલ બિલ નામના બિલ હેઠળ લાગુ પડનાર આ ટેક્સ…
- અમદાવાદ
અમદાવાદમાં જીન્સ બનાવતી ફેક્ટરીમાં દુર્ઘટના, ત્રણ શ્રમિકનાં મોત
અમદાવાદઃ શહેરમાં જીન્સ બનાવતી વધુ એક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી. દાણીલીમડાના ખોડિયારનગરમાં આવેલી જીન્સ બનાવતી કંપનીમાં આ બનાવ બન્યો હતો. કાપડ ધોવાની ટાંકીમા ઉતેરલા ત્રણ યુવકના કરૂણ મોત નિપજ્યા હતા. ત્રણેય યુવકના મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો…
- ટોપ ન્યૂઝ
ટ્રમ્પની નીતિઓએ ગુજરાતી વિદ્યાર્થીઓનો અમેરિકા મોહભંગ કર્યો: વિદેશ અભ્યાસમાં 30% ઘટાડો
અમદાવાદઃ દર વર્ષે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ ભારતીયોની પ્રથમ પસંદગી છે. ટ્રમ્પ શાસન આવ્યા બાદ આમ પણ ગુજરાતીઓ અને ભારતીયોનો અમેરિકાથી મોહભંગ થયો છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ…
- નેશનલ
‘સેના PMના ચરણોમાં નતમસ્તક’: MPનાં નાયબ મુખ્ય પ્રધાનના નિવેદનથી રાજકીય વંટોળ, કોંગ્રેસની રાજીનામાની માંગ
ભોપાલ: મધ્યપ્રદેશ સરકારમાં પ્રધાન વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરેશી પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો મામલો હજી શાંત થયો નથી ત્યાં હવે નાયબ મુખ્ય પ્રધાન જગદીશ દેવડાના એક નિવેદને રાજકીય તોફાન મચાવ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન દેવડાએ જબલપુરમાં સિવિલ ડિફેન્સ…
- રાશિફળ
24 કલાક બાદ બુધ-શુક્ર બનાવશે ખાસ યોગ, પાંચ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ચાલી રહેલો મે મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે, એમાં પણ 24 કલાક બાદ એટલે કે 17મી મેના ગ્રહોના રાજકુમાર બુધ અને ગ્રહોના સેનાપતિ શુક્ર બંને શુભ યોગ બનાવી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ…