- આમચી મુંબઈ
દહેજ મુદ્દે ગર્ભવતી મહિલાની હત્યા: પતિ, સાવકા પુત્રની ધરપકડ
પાલઘર: પાલઘર જિલ્લામાં દહેજને લઇ આઠ મહિનાની ગર્ભવતી મહિલાની હત્યા કરવા બદલ પતિ અને સાવકા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. નાલાસોપારાના રહેવાસી જયપ્રકાશ અમરનાથ દુબે (40) સાથે મહિલાના લગ્ન થયાં હતાં અને જયપ્રકાશને અગાઉના લગ્નથી પુત્ર છે. જયપ્રકાશ અવારનવાર દારૂ…
- નેશનલ
Microsoft Outage: આ એક ટેકનિકલ ખામી કે પછી સાયબર અટેક ? નિષ્ણાતોના મતે….
આજે શુક્રવારે 12 વાગ્યાની આસપાસ માઇક્રોસોફ્ટની વિવિધ સર્વિસમાં ટેકનિકલ આઉટેજ (Microsoft Outage) શરુ થતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ આઉટેજની અસર વિવિધ ક્ષેત્રે જોવા મળી હતી. બપોરના 12 વાગ્યાની આસપાસ સંખ્યાબંધ લેપટોપ અને કોમ્પ્યુટર આપોઆપ બંધ થઈ ગયા હતા.…
- સ્પોર્ટસ
ચાર ખેલાડી નવા હેડ-કોચ ગૌતમ ગંભીરના પ્લાનમાં નથી કે શું?: ગિલ ભાવિ કૅપ્ટન?
નવી દિલ્હી: ઘણા દિવસોના ઇન્તેજાર પછી નવા હેડ-કોચ ગૌતમ ગંભીરને શ્રીલંકા ખાતેના તેના પ્રથમ પ્રવાસ માટેની બે ટીમ મળી છે જેમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમનું સુકાન સોંપવાની સાથે ગંભીરને પોતાની પસંદગીના ઘણા ખેલાડીઓ પણ મળ્યા છે. જોકે કેટલાક પ્લેયર્સ…
- આમચી મુંબઈ
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે યોજાઈ મહત્ત્વની બેઠક
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય પ્રધાન અને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ભૂપેન્દ્ર યાદવ આજે મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતાઓને મળ્યા હતા અને ચૂંટણીની તૈયારીઓ વિશે જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે રેલવે પ્રધાન અશ્વિની…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને આપી સૌથી મોટી રાહત, ચૂંટણી પંચે ભર્યું આ પગલું
મુંબઈ: અવિભાજિત શિવસેનામાં બે ફાંટા પડ્યા અને ઉદ્ધવ ઠાકરેથી છૂટા પડીને એકનાથ શિંદેએ પોતાની અલગ શિવસેના બનાવી ત્યાર પછી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને ચૂંટણી પંચ (Election Commission) તરફથી મોટા ફટકા પહોંચ્યા હતા. ચૂંટણી પંચે પક્ષનું ખરું નામ અને ચૂંટણી ચિન્હ…
- અમદાવાદ
અષાઢી સાંજનાં અંબર ગાજે : સુત્રાપાડામાં 4.5 ઇંચ – નદીઓમાં ઘોડાપૂર
અમદાવાદ: રાજ્યમાં હાલ મેઘરાજાની મહેર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વરસી રહી છે. હવામાન વિભાગે પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ દરમિયાન આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન…
- આમચી મુંબઈ
મહાયુતિમાં થોડા દિવસ માટે પ્રધાન બનવા પડાપડી: કોણ બોલ્યું?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી (Assembly Election)ને થોડા જ મહિનાની વાર છે અને સત્તાધારી પક્ષ તેમ જ વિપક્ષ તેની તડામાર તૈયારીઓમાં લાગેલો છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના પ્રધાન મંડળ વિસ્તારની તૈયારી પણ શરૂ છે. જોકે વિપક્ષે પ્રધાન મંડળના વિસ્તાર બાબતે સરકારને નિશાન…
- ટોપ ન્યૂઝ
શેરબજારમાં મૂશળધાર તેજી: સેન્સેક્સ ૮૧,૦૦૦ પોઇન્ટની ઐતિહાસિક સપાટીએ
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારમાં તેજી અવિરત આગળ વધી રહી છે અને ગુરુવારના સત્રમાં સેન્સેક્સે ૮૧,૦૦૦ની સપાટી વટાવીને વધુ એક ઇતિહાસ રચ્યો છે. એ જ સાથે નિફ્ટીએ પણ ૨૪,૮૦૦ની ઓલટાઇમ હાઇ સપાટી વટાવી છે, જે અંગેની આગાહી મુંબઇ સમાચારે સાપ્તાહિક લેખ શ્રેણી,…
- આમચી મુંબઈ
ગર્ભપાતની દવા વેચતા મેડિકલ રિપ્રેઝન્ટેટિવની ધરપકડ
કેમિસ્ટ અને ડોક્ટરોને એ વેચતો હતો મુંબઈ: દવાની દુકાનો, ડોક્ટરોને ગર્ભપાતની ગોળીઓ વેચવા બદલ વાલિવ પોલીસે 42 વર્ષના મેડિકલ રિપ્રેઝન્ટેટિવની ધરપકડ કરી હતી. ગર્ભપાતની ગોળીઓ બાદમાં કાળાબજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતી હતી. પોલીસને માહિતી મળી હતી કે દવાની દુકાન અને…