- રાજકોટ
રાજકોટના ન્યારા ગામે બનશે સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી અત્યાધુનિક જેલ
રાજકોટ: રાજકોટ શહેર નજીક લગભગ 65 એકરના વિસ્તારમાં નવી જેલ બનાવવામાં આવશે. જેણે લઈને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રાજકોટમાં બનનારી આ જેલ સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી જેલ હશે. સેન્ટ્રલ જેલમાં સમાવેશ ક્ષમતા પૂર્ણ ન બથતી હોવાથી નવી…
- મનોરંજન
ફિલ્મી દુનિયા છોડી ક્યાં ગઈ અને શું કરે છે અક્ષય કુમારની સાળી Musmus Suhasi girl ?
અભિનેતા Akshay Kumarની સાળીને ઓળખો છો. ટ્વિન્કલ ખન્નાની બહેન અને ડિમ્પલ કપાડીયા અને રાજેશ ખન્નાની દીકરી રિંકી ખન્નાની વાત કરી રહ્યા છીએ. આજે આ અભિનેત્રીનો જન્મદિવસ છે, પણ ફિલ્મી પરિવારમાં જન્મેલી આ હીરોઈન ફિલ્મી દુનિયા છોડી ક્યા જતી રહી કોઈને…
- ટોપ ન્યૂઝ
પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય નિશાનબાજોની નિરાશાજનક શરૂઆત
પૅરિસ: ફ્રાન્સના પાટનગરમાં શરૂ થયેલી 33મી ઑલિમ્પિક ગેમ્સમાં નિશાનબાજોએ ભારતને શરૂઆતમાં નિરાશ કર્યા હતા. 10 મીટર ઍર રાઇફલ મિક્સ્ડ ટીમ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભારતના નિશાનબાજો સ્પર્ધાની બહાર થઈ ગયા હતા. આ એ ઇવેન્ટ છે જેમાં ચીને આ વખતની ઑલિમ્પિક ગેમ્સનો પહેલો…
- સ્પોર્ટસ
ચીને પેરિસ 2024 ઓલિમ્પિકનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો
પેરિસઃ 2024 પેરિસ ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ ચીનના ખાતામાં ગયો છે. ચીને 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાને 16-12થી હરાવ્યું. ચીનની યુટિંગ હુઆંગ અને લિહાઓ શેંગની જોડીએ આ ગોલ્ડ મેડલ જીત્યો છે. યુટિંગ 19…
- નેશનલ
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદ માટે આ તારીખે ચૂંટણી યોજાશે
કોલંબોઃ શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૧ સપ્ટેમ્બરે યોજાશે. ચૂંટણી પંચે શુક્રવારે તારીખની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી મહિનાઓથી ચાલી રહેલી વર્તમાન વડા પ્રધાન રાનિલ વિક્રમસિંધેની મુદ્દત વધારવા માટે ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે એ અટકળોનો અંત આવ્યો હતો. શુક્રવારે જારી કરવામાં આવેલા…
- રાજકોટ
શાબાશ ટ્રાફિક તંત્ર, ભાજપ ઉપાધ્યક્ષ ની ગાડી કરી ડીટેન
રાજકોટ શહેરમાં હાલ ટ્રાફિક બ્રાન્ચ તરફથી ડ્રાઇવ ચાલે છે તે સંદર્ભે કિસાનપરા ચોકમાં તંત્ર દ્વારા કાળા કાંચ નંબર પ્લેટ તથા અન્ય દસ્તાવેજો સંદર્ભે ગાડીઓનું ચેકિંગ ચાલુ હતું ત્યારે ઉપાધ્યક્ષ ભારતીય જનતા પક્ષ લખેલી એક કાર જેમાં કાળા કાચ પણ હતા…
- મહારાષ્ટ્ર
પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરના માતાપિતા સહિત સાત જણ વિરુદ્ધ 900 પાનાંનું આરોપનામું દાખલ
પુણે: પુણેના કલ્યાણીનગરમાં બે સોફ્ટવેર એન્જિનિયરનો ભોગ લેનારા પોર્શે કાર અકસ્માત કેસમાં પોલીસે 17 વર્ષના ટીનેજરના માતાપિતા સહિત સાત આરોપી વિરુદ્ધ સામે કોર્ટમાં 900 પાનાંનું આરોપનામું દાખલ કર્યું હતું. ગુરુવારે દાખલ કરવામાં આવેલા આરોપનામામાં ટીનેજરને બાકાત રાખવામાં આવ્યો છે, જેનો…
- આમચી મુંબઈ
Assembly Election: રાજ ઠાકરે મહાયુતિ સાથે રહેવાનો શિંદે જૂથના વિધાનસભ્યને વિશ્વાસ
મુંબઈ: ‘વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે. અમારા નેતાઓ ચર્ચા કરી રસ્તો કાઢશે. ચર્ચા વિચારણા પછી અપનાવવામાં આવેલો વિકલ્પ શ્રેષ્ઠ જ હશે. ઘણી જગ્યાએ લોકો ચૂંટણી લડવા માટે ઉત્સુક છે. પણ હજી નિર્ણય લેવા માટે સમય છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે…
- નેશનલ
છત્તીસગઢમાં ટ્રેનનો વિચિત્ર અકસ્માત, ટ્રેન ડિરેલ થતા લોકો પાઈલટ જખમી
કાંકેર: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં આજે એક ખાલી પેસેન્જર ટ્રેન વરસાદના કારણે પાટા પર પડેલા એક મોટા ઝાડ સાથે ટકરાઇ ગઇ હતી. ટ્રેન ઝાડ સાથે ટકરાતા એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જેમાં લોકો પાયલટને ઇજા પહોંચી હતી.આ ઘટના ભાનુપ્રતાપપુર અને…
- આમચી મુંબઈ
એન્ટિ નાર્કોટિક્સ સેલની કાર્યવાહી: 24 કલાકમાં રૂ. 4.24 કરોડના ડ્રગ્સ સાથે ચાર પેડલરની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં ચાર સ્થળે કાર્યવાહી કરીને રૂ. 4.24 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું અને આ પ્રકરણે ચાર ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી હતી. એનએનસીના આઝાદ મેદાન યુનિટે મળેલી માહિતીને…