- આમચી મુંબઈ
લાવો કરોડ રૂપિયાઃ શરદ પવારનો બિઝનેસ પાર્ટનર બનાવીશ, કોન્સ્ટેબલ છેતરાયો
મુંબઈ: શરદચંદ્ર પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના વડા શરદ પવારની બે કંપનીઓમાં પાર્ટનર બનાવવાની લાલચે એક બિઝનેસમેને પોલીસ કોન્સ્ટેબલ સાથે 93 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.છેતરપિંડીનો ભોગ બનનારા વિજય ગાયકવાડ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે…
- નેશનલ
Delhi coaching centre: પોલીસ બે થિયરી પર કામ કરી રહી છે
નવી દિલ્હીઃ દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં ચાલી રહેલા કૉચિંગ સેન્ટની લાયબ્રેરીમાં અચાનક પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીના મોતથી ખળભળાટ મચ્યો છે. સિવિલ સર્વિસિઝની તૈયારી માટે જાણીતા આ વિસ્તારમાંથી કેટલાય આઈએએસ અને આઈપીએસ પાસ થયા છે ત્યારે અહીં રહેતા વિદ્યાર્થીઓની સુરક્ષાનો પ્રશ્ન…
- આમચી મુંબઈ
શિંદેની લાડકી બહેન યોજના સામે કોંગ્રેસ લઈ આવશે આ યોજના…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની જાહેરાત કરી તે ખૂબ જ પ્રભાવી સાબિત થઇ રહી છે. એક તરફ વિપક્ષ યોજનાની ટીકા કરી રહ્યો છે ત્યારે બીજી બાજુ નાગરિકોમાં તેની ચર્ચા ખૂબ છે. જોકે યોજનાની ટીકા કરી…
- રાશિફળ
Buddhaditya Yog, Chaturgrahi Yog: ઓગસ્ટમાં આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
ત્રણ દિવસ બાદ શરૂ થઈ રહેલો ઓગસ્ટ મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો જઈ રહ્યો છે. આ મહિનામાં એક નહીં બે-બે મહત્વના યોગ બનવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા…
- સ્પોર્ટસ
સુરતનો હરમીત દેસાઈ પહેલી જ ઑલિમ્પિક્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગયો
પૅરિસ: ટેબલ ટેનિસનો ભારતનો ટોચનો ખેલાડી હરમીત દેસાઈ શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સના પ્રથમ રાઉન્ડમાં જોર્ડનના ઝૈદ અબો યમનને 11-7, 11-9, 11-5, 11-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો.હરમીતની આ પહેલી જ ઑલિમ્પિક્સ છે અને વિશ્ર્વમાં 538મી રૅન્ક ધરાવતા ઝૈદ સામે જીતવામાં…
- આમચી મુંબઈ
આવતીકાલે રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના રહેશે ધાંધિયા, બહાર નીકળતા પહેલાં વિચારજો…
મુંબઈ: દર રવિવારની જેમ જ આ રવિવારે પણ મધ્ય રેલવે (Central Railway) પર સિગ્નલ અને ટ્રેક મેઈન્ટેનન્સ જેવા મહત્વના કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી રેલવે દ્વારા આવતીકાલે એટલે કે 28મી જુલાઈના દિવસે મેગા બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે પરીણામે…
- સ્પોર્ટસ
ભારત રવિવારે મહિલાઓની ટી-20 એશિયા કપનું આઠમું ટાઇટલ જીતવા ફેવરિટ
બપોરે 3.00 વાગ્યે મુકાબલો શરૂ: શ્રીલંકાની ટીમ પણ ભારતની જેમ અપરાજિત રહી છે દામ્બુલા: ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત અને યજમાન શ્રીલંકા વચ્ચે રવિવાર, 28મી જુલાઈએ અહીં ટી-20 એશિયા કપની ફાઇનલ (બપોરે 3.00 વાગ્યાથી) રમાશે. આઠમાંથી સાત વખત આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી…
- રાજકોટ
અગ્નિકાંડની દુર્ઘટના બાદ યોજાનાર લોકમેળાને લઈને તંત્રએ રાખી 44 શરત
રાજકોટ: TRP ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ આ વર્ષે યોજાનાર જન્માષ્ટમી લોકમેળાને લઈને તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ મેદાનમા આગામી 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન થનાર છે. પાંચ દિવસના લોકમેળામાં રોજ લાખો લોકો…
- ટોપ ન્યૂઝ
શૂટર મનુ ભાકર પહેલી વાર ઑલિમ્પિક્સની ફાઇનલમાં, ભારતને નિરાશામાંથી બહાર લાવી દીધું
શૅટોરૉઉક્સ (ફ્રાન્સ): ભારતની ટોચની નિશાનબાજ મનુ ભાકર પહેલી વાર ઑલિમ્પિક ગેમ્સની શૂટિંગની હરીફાઈની ફાઇનલમાં પહોંચી ગઈ છે. એ સાથે તેણે ભારત માટે એકંદરે નિરાશાજનક રહેલા શનિવારનો દિવસ થોડો સકારાત્મક બનાવ્યો હતો. બાવીસ વર્ષની મનુ ભાકરે શનિવારે મહિલાઓની 10 મીટર ઍર…