- આમચી મુંબઈ
ઉરણમાં એકતરફી પ્રેમમાં યુવતીના માથામાં સળિયો ફટકાર્યો
મુંબઈ: નવી મુંબઈમાં અક્ષતા મ્હાત્રે અને ઉરણમાં યશશ્રી શિંદેની હત્યાની ઘટનાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યાં જ એકતરફી પ્રેમમાં યુવતીના માથામાં લોખંડનો સળિયો ફટકારી તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના ઉરણના ન્હાવે ગામમાં બની હતી. ઘાયલ…
- સ્પોર્ટસ
ટી-20 સિરીઝ જિતાડનાર કેપ્ટન સૂર્યકુમાર બુધવારે શ્રીલંકાથી પાછો આવી જશે, જાણો શા માટે
પલ્લેકેલ: રવિવારે અહીં ભારતે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવના સુકાનમાં જીતી લીધી અને આવતી કાલે (સાંજે 7.00 વાગ્યાથી) ટીમ ઇન્ડિયા છેલ્લી મૅચ પણ જીતીને 3-0થી ક્લીન સ્વીપ કરે પણ ખરી, પરંતુ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મૅચ…
- નેશનલ
ઉત્તર પ્રદેશનું રાજકારણ ફરી ચર્ચામાં : નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ યોગીએ આપ્યું મહત્વનું નિવેદન
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભાજપની ઓબીસી કાર્યસમિતિની બેઠકમાં ભાગ લીધો હતો અને આ બેઠકમાં એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં અને સપાના વડા અખિલેશ યાદવનું નામ લીધા વિના કહ્યું કે વિપક્ષની ભાગલા…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા પર રાહુલ દ્રવિડે કહ્યું કે…
પેરિસ: ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાના સમર્થક ગણાતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ અને અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડે કહ્યું કે ક્રિકેટરો આ રમતોનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તેમણે કહ્યું હતું કે દુનિયાના સૌથી મોટા ખેલ મહાકુંભમાં રમવાને…
- ભુજ
મુંદ્રા પોર્ટથી કસ્ટમ્સ વિભાગે જપ્ત કર્યો 110 કરોડનો પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો
ભુજ: કસ્ટમ વિભાગે મુંદ્રા અદાણી બંદરેથી આફ્રિકન દેશોમાં નિકાસ માટે જઈ રહેલાં બે શંકાસ્પદ કન્ટેઈનરોમાંથી 110 કરોડના મૂલ્યની ટ્રામાડોલ ટેબ્લેટ એટલે કે અફીણમાંથી બનતી ગોળીનો જથ્થો જપ્ત કરતાં ચકચાર પ્રસરી જવા પામી છે. કસ્ટમ વિભાગને મળેલી બાતમીના આધારે રાજકોટ સ્થિત…
- મનોરંજન
Birthday celebrity Sanjay Duttએ આપી ચાહકોને ભેટ, નવી ફિલ્મનો ફર્સ્ટ લૂક લૉંચ કર્યો
આજે બોલીવૂડ સ્ટાર સંજય દત્તનો જન્મદિવસ છે. 65 વર્ષ પૂરાં કરી 66મા વર્ષમાં પ્રવેશ કરનાર સંજય દત્તનું જીવન જ એક ફિલ્મ જેવું છે અને તેના પરથી સંજુ ફિલ્મ પણ બની છે. ટાડામાં જેલવાસ ભોગવ્યા બાદ ફિલ્મોમાં ફરી ચમકેલા સંજય થોડો…
- અમદાવાદ
જય કનૈયાલાલ કીઃ પશ્ચિમ રેલવેએ જન્માષ્ટમી નિમિત્તે પ્રવાસીઓને આપી આ ભેટ
અમદાવાદઃ ઑગષ્ટ મહિનો શરૂ થતા જ તહેવારો શરૂ થઈ જશે. ક્રિષ્ણજન્મ નિમિત્તે હજારો લોકો દેવભૂમિ દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શને જાય છે ત્યારે રેલવેએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે ખાસ સુવિધારૂપી ભેટ આપી છે. અમદાવાદ મંડળે (Ahmedabad railway…
- આપણું ગુજરાત
ડાંગમાં ઉમટશે પ્રવાસીઓ : ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નું મુળુભાઈ બેરાના હસ્તે ઉદ્ઘાટન
સાપુતારા: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે દર વર્ષે ચોમાસાની ઋતુમાં યોજાતા ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થવાનો હતો જો કે તેઓ કોઇ કારણોસર હાજર રહી ચૂક્યા નહોતા.…
- રાશિફળ
ગણતરીના કલાકો અને બનશે પાવરફૂલ રાજયોગ, આ રાશિના જાતકોનું વધશે Bank Balance…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ચોક્કસ ગ્રહો ગોચર કરીને શુભ-અશુભ યોગોનું નિર્માણ થાય છે અને એની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. આજે 29મી જુલાઈના બે મહત્વના ગ્રહો ગોચર કરીને પાવરફૂલ યોગ બનાવી રહ્યા છે, જેને…
- ભુજ
મહાદેવ બેટિંગના ઓનલાઈન સટ્ટા નેટવર્કની ઝડપી તપાસ માટે સીટની રચના
ભુજ: ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા મહાદેવ બેટિંગને નામે દેશમાં ચાલતા ઓનલાઈન સટ્ટાના મોટા નેટવર્કના મહત્વના સાથીદારની કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમની ટુકડીએ એક ખાસ ઓપરેશન પાર પાડીને પાટણથી ઝડપી લીધો છે. ત્યારબાદ સાંયોગિક પૂરાવાની થયેલી તપાસમાં દુબઈથી ભરતે સૌરભ ચંદ્રાકર…