- સ્પેશિયલ ફિચર્સ
લગ્ન બાદ City Of Love Paris પહોંચી Radhika Merchant, વેસ્ટર્ન લૂક જોઈ બોલી ઉઠશો…
અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન 12મી જુલાઈના સંપન્ન થયા અને હવે લગ્ન બાદ પહેલી વખત રાધિકા પતિ અનંત સાથે સિટી ઓફ લવ તરીકે ઓળખાતા પેરિસ પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ…
- સ્પેશિયલ ફિચર્સ
Anant Ambaniનું સિક્રેટ રિવિલ કર્યું આ મહિલાએ, કહ્યું કે બાળપણથી જ અનંત…
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાં મુકેશ અંબાણી (Mukesh Ambani) ની ગણતરી કરવામાં આવે છે. જુલાઈ મહિનામાં જ મુકેશ અને નીતા અંબાણી (Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી (Anant Ambani)એ હાલમાં જ રાધિકા મર્ચંટ સાથે પ્રભુતામાં પગલાં પડ્યા. આ બધા વચ્ચે અનંત અંબાણીના બાળપણને…
- આમચી મુંબઈ
વિદ્યાર્થીઓમાં વધતી આત્મહત્યા અંગે કોર્ટે સત્તાવાળાઓને શું કરી અપીલ?
મુંબઈ: ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાનો વિષય છે, એમ નોંધતા બૉમ્બે હાઇ કોર્ટે આજે સત્તાવાળાઓને આ બાબતે તાત્કાલિક પગલાં લેવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે શારીરિક અને માનસિક સ્વસ્થતા વિદ્યાર્થીઓ માટે બહુ જરૂરી હોય છે. વિદ્યાર્થીઓમાં…
- મનોરંજન
Alia Bhattને ઓનસ્ક્રીન એક્ટર સાથે રોમાન્સ કરતી જોઈ Ranbir Kapoorને…
રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા કપલમાંથી છે કે જેઓ સતત લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ એક પોડકાસ્ટમાં રણબીર કપૂરે પોતાની લાઈફ, આલિયા ભટ્ટ અને દીકરી રાહા કપૂર (Raha Kapoor) વિશે ખુલીને વાત કરી…
- આમચી મુંબઈ
ઇન્વેસ્ટ ઇન મહારાષ્ટ્ર: 81,000 કરોડનું રોકાણ, 20 હજાર નોકરીઓ થશે ઉપલબ્ધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વધુને વધુ રોકાણ થાય અને તેના કારણે રોજગારની નવી તકો ઊભી થાય એ માટે મહાયુતિની સરકારે સાત અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોને મંજૂરી આપી હતી. સોમવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉઝ ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલી…
- નેશનલ
અનુરાગ ઠાકુરના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું “જે ઓબીસી, દલિત અને પછાતની વાત કરે તેને ગાળ ખાવી પડે”
નવી દિલ્હી: આજે મંગળવારે લોકસભાના ચોમાસુ અને બજેટ સત્ર દરમિયાન ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ચર્ચામાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવ પણ કૂદી પડ્યા હતા. અનુરાગ ઠાકુરે…
- આમચી મુંબઈ
થાણે-વસઇ ટનલ પ્રકલ્પ સાડા ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે
મુંબઈ: થાણેના ઘોડબંદર ખાતેની ટ્રાફિકની સમસ્યા દૂર કરી વસઇ-ભાયંદર પ્રવાસ વધુ ઝડપી બનાવવા માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ)એ ગાયમુખ-થાણેથી ફાઉન્ટેન હોટેલ જંકશન-વસઇ સુધી ટનલ તથા ફાઉન્ટેન હોટેલ જંકશનથી ભાયંદર સુધી એલિવેટેડ રસ્તો બાંધવાનો નિર્ણય લીધો છે. આ માટે…
- આમચી મુંબઈ
જાણો સેબીએ કઇ ચાર કંપનીના આઈપીઓ દસ્તાવેજો પરત કર્યા?
નિલેશ વાઘેલામુંબઈ: એક તરફ જ્યારે મૂડીબજારમાં તેજીનો પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ચાર કંપનીઓના આઈપીઓ ડ્રાફ્ટ દસ્તાવેજો પરત કર્યા છે, જેમાં સુપરમાર્ટ મેજર વિશાલ મેગા માર્ટ, શિક્ષણ-કેન્દ્રિત એનબીએફસી અવાન્સ ફાઈનાન્સિયલ સર્વિસિસ અને ખાનગી…
- નેશનલ
યુપીમાં લવ જેહાદ માટે આજીવન કેદઃ યોગી સરકારે વિધાનસભામાં બિલ પાસ કર્યું
લખનઉ: યોગી સરકાર દ્વારા ફરજિયાત ધર્મપરિવર્તન અને લવજેહાદની વિરુદ્ધમાં લાવવામાં આવેલ ખરડાને ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પાસ કરવી લેવામાં આવ્યું છે. હવે ‘ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન (એમેન્ડમેન્ટ) બિલ-2024’માં સજાને બેગણી કરી દેવામાં આવી છે. લવ જેહાદ માટે સગીર…