- નેશનલ

સેન્સસને મુદ્દે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ: જાતિ આધારિત ટિપ્પણીને પગલે વિપક્ષની ધમાલ
નવી દિલ્હી: વિપક્ષી સભ્યોએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પરની ટિપ્પણી બદલ ભાજપના નેતા અનુરાગ ઠાકુર માફી માગે તેમ જ જાતિ આધારિતની વસ્તી ગણતરી કરવામાં આવે એવી તેમની માગણી ચાલુ રાખી હોવાથી લોકસભામાં બુધવારે ભારે ઘોંઘાટના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગૃહની…
- આમચી મુંબઈ

મધ્ય રેલવેમાં સિગ્નલમાં ખામીના ધાંધિયા અવિરત, હવે આ સેક્શનમાં ટ્રેનસેવા ખોરવાઈ
મુંબઈઃ મધ્ય રેલવેમાં વગર વરસાદે પણ ટેક્નિકલ ફેલ્યોરના કિસ્સામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેમાં આજે બદલાપુરમાં સિગ્નલ ફેઈલ્યોર પછી સમગ્ર સેક્શનની ટ્રેનસેવા ખોરવાઈ હતી. મોટા ભાગની લોકલ ટ્રેનોને સીએસએમટીથી અંબરનાથ સુધી દોડાવવામાં આવતી હતી, જ્યારે ગૂડસ ટ્રેનની પણ મૂવમેન્ટ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

બર્થ-ડે ગર્લ શ્રીજા ટેબલ ટેનિસની પ્રી-ક્વૉર્ટરમાં, વર્લ્ડ નંબર-વન સામે રમશે
પૅરિસ: મનિકા બત્રા પછી ભારતની શ્રીજા અકુલા પણ પૅરિસ ઑલિમ્પિક્સમાં મહિલાઓની ટેબલ ટેનિસ સ્પર્ધાની સિંગલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. બુધવારે શ્રીજાનો પચીસમો જન્મદિન હતો અને એ દિવસે તેણે શ્રેષ્ઠ 32 ખેલાડીઓના રાઉન્ડમાં સિંગાપોરની જિઆન ઝેન્ગને હરાવી દીધી હતી. શ્રીજાનો…
- નેશનલ

Importan News Alert: Kashmirમાં હવે જગ્યાઓ પર જવા માટે કરવું પડશે આ કામ, નહીંતર…
કાશ્મીરને ધરતીનું સ્વર્ગ માનવામાં આવે છે, પરંતુ દરેક સિક્કાની જેમ બે બાજું હોય છે એમ જ આ ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીરની કાળી બાજુ પણ છે. પાકિસ્તાનની સીમાની નજીક આવેલા જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં કેટલાય સમયથી આંતકવાદી ગતિવિધિઓને વેગ મળી રહ્યો છે…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

ટીમ-ઇવેન્ટમાં હારેલી તીરંદાજ દીપિકા વ્યક્તિગત હરીફાઈની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં
પૅરિસ: મહિલા તીરંદાજીમાં એક સમયે વર્લ્ડ નંબર-વનની રૅન્ક ધરાવનાર ભારતની દીપિકા કુમારી પૅરિસ ઑલિમ્પિક્સમાં મહિલાઓની આર્ચરીની હરીફાઈમાં બૅક-ટુ-બૅક મૅચ જીતીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. થોડા દિવસ પહેલાં ટીમ-ઇવેન્ટમાં ભારતને નિરાશ કરનાર દીપિકાએ ઇન્ડિવિજ્યૂઅલ ઇવેન્ટમાં પહેલાં તો રસાકસીભરી મૅચમાં એસ્ટોનિયાની…
- નેશનલ

સર્દી મેં ગર્મી કા અહેસાસ! લેહમાં ફ્લાઇટો રદ થઇ
લેહનું તાપમાન આ દિવસોમાં ભયજનક છે. ઠંડા લેહમાં, છેલ્લા ઘણા દિવસોથી તાપમાન એટલું ગરમ છે કે ફ્લાઇટ્સ પણ રદ કરવી પડી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ડિગોએ સોમવારે આ પ્રદેશમાં ઊંચા તાપમાનને કારણે લેહ…
- આમચી મુંબઈ

Metro-3 શરૂ થવા માટે હજી રાહ જોવી પડશે, હવે જાણું નવું કારણ?
મુંબઈ: કોલાબાથી સીપ્ઝ મેટ્રો-થ્રી (Metro 3) શરૂ થવા માટે વધુ રાહ જોવી પડે એવા સંકેત મળી રહ્યા છે. મેટ્રો-થ્રીના આરેથી બીકેસી એમ પ્રથમ તબક્કાના માર્ગના મેટ્રોની તપાસણી રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (RDSO) સંસ્થા મારફતે પૂર્ણ થઇને એક મહિનો થઇ…
- મનોરંજન

ન્યુ યોર્કમાં સોલો ટ્રીપ માણી રહી છે બચ્ચન બહુ
ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન થોડા દિવસો પહેલા એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપ્યા બાદ ઐશ્વર્યાએ મુંબઇ બહાર જવા માટે ઉડાન ભરી હતી. હવે એવું જાણવા મળ્યું છે કે, મા-દીકરીની જોડી અમેરિકા…
- આમચી મુંબઈ

સીએસએમટી-પરેલ વચ્ચે પાંચમી-છઠ્ઠી લાઈન શરુ થવાના વર્તારા, પણ
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી પરેલ દરમિયાન પાંચમી અને છઠ્ઠી લાઇન માટે નવેસરથી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. સીએસએમટી વિસ્તારમાં જગ્યાના અભાવે હાર્બર લોકલ સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન સુધી જ દોડાવવાનો પ્રસ્તાવ રેલવેએ તૈયાર કર્યો છે અને એ અંગેની ચકાસણી…









