- નેશનલ
યુપી અને ગુજરાતને સ્પોર્ટ્સ વિકાસ માટે 864 કરોડ ફળવાયા પરંતુ ઓલમ્પિકમાં મેડલ ‘શૂન્ય’
નવી દિલ્હી: દેશમાં રમત ગમતને લઈને ફાળવવામાં આવેલા ફંડને લઈને વિવાદ ઊભો થયો છે. ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે ગુજરાત અને ઉત્તર પ્રદેશને રમતગમતના વિકાસના તળે સૌથી વધુ ફાળવવામાં આવેલ ગ્રાન્ટને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે સૌથી…
- અમદાવાદ
ગુજરાત હાઈ કોર્ટમાં પહોંચ્યો કંઈક અલગ કેસ, 40 વર્ષની મહિલાએ માતા બનવાની કરી ઈચ્છા અને એ પણ…
અમદાવાદઃ ગુજરાતમાં એક મહિલાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો, પણ કારણ થોડું અલગ હતું. મહિલા અને તેમનો પતિ અલગ થવાના છે અને પતિએ છૂટાછેડા માટે અરજી કરી છે. મહિલાએ એવી માગણી કરી કે હું 40 વર્ષની છું અને મારી ઈચ્છા માતા બનાવી…
- નેશનલ
ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ અંગે ગજેન્દ્ર સિંહ શેખાવતે કોંગ્રેસને આપ્યો જવાબ
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં રાજકીય તણાવનો મહોલ (Bangladesh unrest) છે, વચગાળાની સરકાર અને આર્મી શાંતિ સ્થાપવાનો અને સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહી છે. એવામાં સોશિયલ મીડિયા પર ઘણા લોકો ચર્ચા કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી…
- રાશિફળ
આજનું રાશિફળ (11-08-24): મેષ, મિથુન અને તુલા રાશિના જાતકોની આવકમાં થશે વૃદ્ધિ, જુઓ શું છે બાકી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લાવશે. નોકરી કરતા લોકો તેમના બોસને તેમના કામથી ખુશ રાખશે અને તેમની પ્રમોશનની સંભાવના છે. તમે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો, જે તમારા માટે સારું રહેશે. તમારા કેટલાક લાંબા સમયથી…
- મનોરંજન
આ એક્ટ્રેસના નવા લૂકને જોઈને ફેન્સ થયા બેકાબુ, કહ્યું દિન બના દિયા આપને તો…
બોલીવૂડ એક્ટ્રેસની સુંદરતાના લાખો દિવાનાઓ છે અને સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો પોસ્ટ કરીને એક્ટ્રેસ, એક્ટર્સ અપલોડ કરે કે તે વાઈરલ થઈ જતાં હોય છે. હાલમાં બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પદૂકોણ (Deepika Padukone) તેની પ્રેગ્નન્સીને કારણે લાઈમલાઈટમાં છે. થોડાક દિવસ…
- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીની વાટાઘાટો શરૂ
પણ મુખ્ય પ્રધાનની જાહેરાત તો પરીણામ પછી જમુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી માટે મહાવિકાસ આઘાડીમાં વાટાઘાટોનો દોર શરૂ થઇ ગયો હોવાનું કૉંગ્રેસે શનિવારે જણાવ્યું હતું. જોકે, મુખ્ય પ્રધાનપદનો ચહેરો કોણ હશે તેની જાહેરાત ચૂંટણીના પરીણામો પછી જ કરવામાં…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે પણ આ રીતે પીવો છો પાણી? નુકસાન જાણી લેશો તો આજે જ…
જળ એ જીવન છે અને આ વાક્ય આપણે બાળપણથી અસંખ્ય વખત અત્યાર સુધી સાંભળ્યું પણ હશે. પાણી પીવું એ આરોગ્યદાયી છે અને એને હેલ્થને અનેક ફાયદાઓ પહોંચે છે. તમને કદાચ જાણીના નવાઈ લાગશે કે માનવ શરીરમાં 60 ટકા ભાગ પાણીમાંથી…
- વડોદરા
હોશિયાર, ખબરદાર – ગુજરાતમાં નર્મદાકાંઠાના 61 ગામને અપાયો એલર્ટ, કારણ પણ જાણી જ લો !
વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમ અને એ ઉપરાંત નર્મદા ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને એ બાબતને ધ્યાને લઈ બંને નદીના કિનારે આવેલાં ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વધુ પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડની આશા છે? નહીં, ભારત માટે હવે ‘ધી એન્ડ’
રવિવારે મધરાત બાદ 12.30 વાગ્યાથી ક્લોઝિંગ સેરેમની પૅરિસ: હવે સત્તાવાર રીતે નક્કી થઈ ગયું. ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓનો સંઘ પૅરિસ ઑલિમ્પિક્સમાંથી એક પણ ગોલ્ડ મેડલ જીત્યા વગર પાછા આવી રહ્યા છે. ઑલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં હજી પણ ફક્ત ભારતીય હૉકી ટીમ (વિક્રમજનક આઠ…