- મહારાષ્ટ્ર
આશા પારેખને નવાજાશે રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઍવોર્ડથી
મુંબઈ: પીઢ અભિનેત્રી આશા પારેખને મહારાષ્ટ્ર સરકાર તરફથી ‘રાજ કપૂર લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. ‘કટી પતંગ’, ‘તીસરી મંઝિલ’ અને ‘કારવાં’ જેવી અનેક હિંદી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય કરનારા આશા પારેશને આ ઍવોર્ડ આપવામાં આવશે, તેવી માહિતી એક સરકારી અધિકારીએ…
- ટોપ ન્યૂઝ
…તો લાડકી યોજનાઓ બંધ કરાવીશુંઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની શા માટે કાઢી ઝાટકણી, જાણો?
નવી દિલ્હી: છ દાયકાથી પણ વધુ સમયથી ખાનગી જમીન કબજે કરવા બદલ અરજદારને વળતર નહીં આપવામાં આવશે તો ‘લાડકી બહેન’, ‘લાડકા ભાઉ’ જેવી યોજનાઓ બંધ કરાવાનો નિર્દેશ આપીશું, એવી ચેતવણી સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને આપી હતી. મહારાષ્ટ્ર સરકાર પાસે…
- નેશનલ
સળંગ 11મી વખત સ્વતંત્રતા દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સળંગ અગિયારમી વખત ધ્વજારોહણ કરશે અને તેમની સરકારના એજેન્ડા રજૂ કરશે અને પોતાના કામનો અહેવાલ આપશે. મહત્ત્વની નીતિ વિષયક અને કાર્યક્રમોની જાહેરાતો કરશે અને જ્વલંત મુદ્દા પર પોતાની વાત રજૂ કરશે. ત્રીજી મુદતમાં…
- આપણું ગુજરાત
ટ્રાફિક મુદ્દે સરકાર માત્ર કોર્ટમાં દાવા કરે છે પરંતુ તેનાથી કોઈ પરિવર્તન નહીં : હાઇકોર્ટ
એકાદ સપ્તાહ પહેલા ગુજરાત સરકારના ટ્રાફિક અને વ્યવસ્થાપન સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક-પાર્કિંગ મુદ્દે તીખા તમતમતા સવાલ પૂછી ગુજરાત હાઈકોર્ટે ટાંકા-ટેભા ઉતરડી નાખ્યા હતા. હવે આજે આ જ ટ્રાફિક વ્યવસ્થાપન પર સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યુ હતું,. સરકારે પોતાની એફિડેવિડમાં…
- આમચી મુંબઈ
‘સાયબર પોલીસે’ જ જ્યારે ખંડણી વસૂલી…
અગાઉ ક્યારેય ન સાંભળી હોય એવી ફ્રોડની મોડસ ઑપરેન્ડી: નાગપુર સાયબર પોલીસના નામે ઈ-મેઈલ મોકલી બૅન્ક ખાતાં ફ્રીઝ કરાવ્યાં ને પછી તેને અનફ્રીઝ કરવા ખાતાધારકો પાસે ખંડણી માગતા ખળભળાટ નાગપુર: છેતરપિંડીની અગાઉ ક્યારેય સાંભળી ન હોય એવી મોડસ ઑપરેન્ડીનો ઉપયોગ…
- ઇન્ટરનેશનલ
પ્રામાણિકતા અને શિસ્તમાં અમેરિકનો હેરિસને ટ્રમ્પ પર સરસાઈ આપે છે: સર્વેનું તારણ
વોશિંગ્ટન: વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને પ્રામાણિકતા જેવા નેતૃત્વના ગુણો માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધુ વિશ્ર્વાસ રાખતા હોવાનું માનવામાં આવે છે. એસોસિએટેડ પ્રેસ-એનઓઆરસી સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચના એક સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે અમેરિકનો ટ્રમ્પ પર…
- ટોપ ન્યૂઝ
ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી, પ્રવાસન ક્ષેત્રે ન્યૂઝીલેન્ડે દાખવ્યો રસ
ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને વાણિજ્ય મંત્રી તથા વિદેશી બાબતોનાં એસોસિયેટ મંત્રી ટોડ મેકક્લે તેમજ ભારત સ્થિત ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર શ્રી પેટ્રિક રાતાનાં નેતૃત્વમાં9 સભ્યોનું પ્રતિનિધિમંડળ ગુજરાત સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપ માટે મુખ્યમંત્રીની મુલાકાતે આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત…
- આમચી મુંબઈ
અજિત પવારે કરેલી ભૂલની કબૂલાત પછી હવે પ્રફુલ્લ પટેલે આપ્યું આ નિવેદન
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં બારામતીમાં પિતરાઇ બહેન તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે સામે પત્ની સુનેત્રા પવારને ચૂંટણીમાં ઊભી રાખવી એ પોતાની ભૂલ હોવાનું કબૂલ કરતું નિવેદન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આપ્યું ત્યાર બાદ તેના પર વિવિધ પ્રતિક્રિયા આવી…
- ઉત્તર ગુજરાત
રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓના હીતમાં મુખ્યમંત્રીએ કર્યું એવું કામ , તમે કહેશો વાહ,જનાબ !
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ 6000 કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા…