- અમદાવાદ
સગીરથી દારૂની હેરાફેરી કરાવીને પોલીસ બચવાનો બુટલેગરનો કીમિયો
અમદાવાદ: ભલે ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધી હોવાના બણગાં ફૂંકવામા આવે પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લામાંથી દારૂ મળી આવ્યાના કિસ્સા છાશવારે પ્રકાશિત થતાં રહે છે. પોલીસથી બચવા હવે બુટલેગરો પણ નિતનવા ઉપાય અજમાવી રહ્યા છે. અમદાવાદમાં બોડકદેવ પોલીસે દારુની હેરાફેરી પકડી…
- સ્પોર્ટસ
સૂર્યકુમાર રમશે ગાયકવાડની કૅપ્ટન્સીમાં અને પંત રમશે ઈશ્વરનના સુકાનમાં
દુલીપ ટ્રોફીની એકેય ટીમમાં શમી સામેલ નથી: રોહિત, વિરાટ, અશ્વિન, બુમરાહનો બ્રેક લંબાયો મુંબઈ: આગામી પાંચમી સપ્ટેમ્બરે બેન્ગલૂરુમાં ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે જેના પ્રથમ રાઉન્ડ માટેની ચાર ટીમની જાહેરાત થઈ છે. એમાંથી એક…
- આપણું ગુજરાત
અનેક વીરોના બલિદાનથી પ્રાપ્ત થયેલી આઝાદીનું જતન અને સંરક્ષણ કરવું સૌ નાગરિકોની ફરજ: બળવંતસિંહ રાજપૂત
ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છના ગાંધીધામ શહેરમાં રમતગમત સંકુલ ખાતે તિરંગાને સલામી આપીને ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક…
- રાશિફળ
Shukra Gochar: ત્રણ રાશિના જાતકોનો શરુ થશે Golden Period, થશે પૈસાનો વરસાદ…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને એને કારણે શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. નવ દિવસ બાદ એટલે કે 24મી ઓગસ્ટના રાતે 1.14 કલાકે શુક્ર કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કન્યા રાશિના સ્વામી…
- આમચી મુંબઈ
‘લાડકી બહેન’ યોજનાનો લાભ 1 કરોડથી વધુ મહિલાને થશે: ફડણવીસનો દાવો
મુંબઈ: રાજ્યની એક કરોડથી વધુ પાત્ર મહિલાને ૧૭મી ઑગસ્ટથી સરકારની ‘લાડકી બહેન’ યોજના હેઠળ દર મહિને રૂ. ૧,૫૦૦ આર્થિક રાહત મળવાની શરૂઆત થશે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ…
- મનોરંજન
Aishwaraya Rai-Bachchan મારી દીકરી નથી… Jaya Bachchan કેમ આવું કહ્યું?
બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાય સમયથી પારિવારિ વિખવાદોને કારણે સતત ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચેના અણબનાવને કારણે બચ્ચન પરિવાર સતત લાઈમલાઈટમાં રહે છે. હવે આ બધા વચ્ચે જયા બચ્ચન (Jaya Bachchan)નો…
- સ્પેશિયલ ફિચર્સ
સાસરુ હોય તો આવુંઃ જમાઈને પિરસવામાં આવેલા 56 ભોગનો વીડિયો થયો વાયરલ
ભારતીય સમાજ વ્યવસ્થામાં અમુક સંબંધો ખૂબ ખાસ માનવામાં આવે છે અને તે વ્યક્તિને ખાસ માનપાન આપવાના રિવાજ છે. આવો એક સંબંધ છે જમાઈ અને સાસરાપક્ષનો. દીકરીનો વર એટલે કે પરિવારનો જમાઈ જો સચવાઈ જાય તો બીજા બધા સંબંધો તો સંભાળી…
- મહારાષ્ટ્ર
આશા પારેખને નવાજાશે રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઍવોર્ડથી
મુંબઈ: પીઢ અભિનેત્રી આશા પારેખને મહારાષ્ટ્ર સરકાર તરફથી ‘રાજ કપૂર લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. ‘કટી પતંગ’, ‘તીસરી મંઝિલ’ અને ‘કારવાં’ જેવી અનેક હિંદી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય કરનારા આશા પારેશને આ ઍવોર્ડ આપવામાં આવશે, તેવી માહિતી એક સરકારી અધિકારીએ…
- ટોપ ન્યૂઝ
…તો લાડકી યોજનાઓ બંધ કરાવીશુંઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની શા માટે કાઢી ઝાટકણી, જાણો?
નવી દિલ્હી: છ દાયકાથી પણ વધુ સમયથી ખાનગી જમીન કબજે કરવા બદલ અરજદારને વળતર નહીં આપવામાં આવશે તો ‘લાડકી બહેન’, ‘લાડકા ભાઉ’ જેવી યોજનાઓ બંધ કરાવાનો નિર્દેશ આપીશું, એવી ચેતવણી સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને આપી હતી. મહારાષ્ટ્ર સરકાર પાસે…
- નેશનલ
સળંગ 11મી વખત સ્વતંત્રતા દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સળંગ અગિયારમી વખત ધ્વજારોહણ કરશે અને તેમની સરકારના એજેન્ડા રજૂ કરશે અને પોતાના કામનો અહેવાલ આપશે. મહત્ત્વની નીતિ વિષયક અને કાર્યક્રમોની જાહેરાતો કરશે અને જ્વલંત મુદ્દા પર પોતાની વાત રજૂ કરશે. ત્રીજી મુદતમાં…