- આમચી મુંબઈ
Metro 9: દહિસરથી ભાયંદર મેટ્રો અંગેની જાણો નવી અપડેટ, ક્યારે શરુ થશે?
મુંબઈ: મુંબઈમાં વિવિધ મેટ્રોનું કામકાજ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે મેટ્રો-થ્રી શરુ કરવા માટે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મુંબઈ રિજનમાં વધુ એક મેટ્રો ટ્રેનને તૈયાર કરવામાં આવશે તેના અંગે નવી અપડેટ મળી છે. દહિસર ચેકનાકાથી સુભાષચંદ્ર બોઝ મેદાન સુધી…
- નેશનલ
મોદીએ ઍથ્લીટોને કહ્યું, ‘મારી દૃષ્ટિએ તમે બધા 2036ની ઑલિમ્પિક્સના સૈનિકો જેવા છો’
ઍથ્લીટો, તમારા અનુભવો 2036માં આપણને ઑલિમ્પિક્સના આયોજનમાં કામ લાગશે: વડા પ્રધાન નવી દિલ્હી: ભારત ઑલિમ્પિક ગેમ્સમાં વર્ષોથી આંગળીને વેઢે ગણાય એટલા મેડલ લાવે છે, પરંતુ દેશમાં ખેલકૂદનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે એને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર 2036ની ઑલિમ્પિક…
- ગાંધીનગર
સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 2.14 લાખથી વધુ બેંક ખાતાઓ કરાયા અનફ્રીઝ
ગાંધીનગર: ગુજરાત પોલીસના સાયબર સેલે ગૃહ રાજ્ય મંત્રીહર્ષ સંઘવીની સૂચના મુજબ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા એક મહત્વની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત સાયબર સેલ દ્વારા 2,14,622 બેંક ખાતાંઓ સફળતાપૂર્વક અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ…
- આમચી મુંબઈ
ચૂંટણીમાં ગેરરીતિઃ હાઇ કોર્ટના નારાયણ રાણેને સમન્સ
મુંબઈ: લોકસભાની ચૂંટણી ખોટી રીતે જીતી હોવાનો આક્ષેપ કરીને ભાજપના નેતા નારાયણ રાણેની રત્નાગિરી-સિંધુદૂર્ગ ખાતેથી ચૂંટણી રદ કરવાની માગણી સાથે ઉદ્ધવ જૂથના નેતા વિનાયક રાઉત દ્વારા કરાયેલી અરજી પર બૉમ્બે હાઇ કોર્ટે શુક્રવારે રાણેને સમન્સ પાઠવ્યા હતા. રાણેએ લોકસભાની ચૂંટણીમાં…
- ભુજ
કચ્છના સરહદી વિસ્તારમાંથી ટેગ લગાવેલું શંકાસ્પદ કબુતર ઝડપાયું
ભુજ: પાકિસ્તાન દ્વારા ગુજરાત અને પશ્ચિમ બંગાળની સરહદો દ્વારા ઘૂસણખોરી કરીને દેશના વિવિધ સ્થળો પર આતંકી હુમલા કરવાની ઉભી થયેલી શક્યતાઓ વચ્ચે હાલ તમામ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર રહેલી છે ત્યારે કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના બેલા વિસ્તારમાં સામેપારથી સંભવિત…
- આપણું ગુજરાત
અમદાવાદ ભાજપમાં નનામાં પત્રથી વિસ્ફોટ : ઝેર તો ઓકયાં જાણી,જાણી !
અમદાવાદ મહાનગરપાલિકા ભાજપ સાશીત છે અને એક વાઇરલ પત્રમાં વર્તમાન ધારાસભ્ય સહિત ચાર મોટા પદાધિકારીઓ સામે માત્ર ભ્રસ્ટ્રાચાર જ નહીં પરંતુ મહિયાળા નેતાઓ સાથે અનૈતિક સંબધોના પણ આક્ષેપો થતાં અમદાવાદ શહેર ભાજપમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ…
- નેશનલ
PM મોદીની મોહમ્મદ યુનુસ સાથે વાતચીત “હિન્દુઓની સુરક્ષાની આપી ખાતરી”
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ સાથે ફોન પર વાત કરીને બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વડા પ્રધાને બાંગ્લાદેશ લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ થવા માટે ભારતના સમર્થનનું પુનરાવર્તન કર્યું છે. ઉપરાંત…
- નેશનલ
કોલકાતા ડોક્ટર ડેથઃ ડોક્ટરોની હડતાળ ‘શસ્ત્ર’ કે પછી…
કોલકાતાની મેડિકલ કોલેજની કંપાવનારી ઘટનાને દેશના અન્ય રાજ્યોમાં વટાવી ખાવાના હેતુ સર જ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) એ હડતાળનું એલાન કર્યું છે. આજે પણ હડતાળ રાખી, શનિવારે પણ ચોવીસ કલાક એટલે કે શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા…
- આમચી મુંબઈ
‘વિરાર કરતા ચંદ્ર પર જવું સસ્તું…’: કયા પ્રકલ્પ માટે જયંત પાટીલે સરકારની કરી ટીકા
મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજકીય વાતાવરણ તપી રહ્યું છે. સત્તાધારીઓ અને વિરોધ પક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ છે જ્યારે ચૂંટણી માટેની જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં મળેલા સારા પ્રતિસાદને કારણે…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
પૅરિસમાં મેડલ જીત્યા પછી રેસ્ટોરાંમાં ઑલિમ્પિક્સના ડ્રેસમાં ફરી કામે લાગી ગઈ ચીની ટીનેજર
બીજિંગ: ચીનની ટીનેજ ઑલિમ્પિક મેડલ વિજેતા ઍથ્લીટ હજી 10 દિવસ પહેલાં પૅરિસમાં સિલ્વર મેડલ જીતી અને શુક્રવારે તે રેસ્ટોરાંમાં મન્ચાઉ સૂપનું બાઉલ હાથમાં લઈને કસ્ટમરને પહોંચાડતી જોવા મળી હતી. વાત એવી છે કે ચીનની 18 વર્ષની ઝોઉ યાકિન પૅરિસ ઑલિમ્પિક્સમાં…