- નેશનલ
Bharat Bandh: મોટા ભાગના રાજ્યોમાં બંધને મળ્યો ઠંડો પ્રતિસાદ
પંજાબ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્રમાં ઓછી અસર, બિહાર-રાજસ્થાનમાં થયા પ્રદર્શનોનવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આપેલા એસટી અને એસસી અનામતમાં પેટા અનામતના એક નિર્ણયના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનોએ આજના ભારત બંધની જાહેરાત કરી હતી. ભારત બંધને મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. અમુક રાજ્યોમાં…
- આમચી મુંબઈ
કુર્લાના સ્કાયવૉક પર મહિલાનો વિનયભંગ: લોકોએ ધિબેડી નાખતાં આરોપી હૉસ્પિટલમાં
મુંબઈ: કુર્લામાં સ્કાયવૉક પરથી પસાર થનારી મહિલાનો કથિત વિનયભંગ કરનારા આરોપીને રાહદારીઓએ ધિબેડી નાખતાં તેને હૉસ્પિટલભેગો કરવો પડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ ગણેશ પ્રસાદ (42) તરીકે થઈ હતી. ખારમાં રહેતા પ્રસાદને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પણ…
- નેશનલ
વડા પ્રધાન વોર્સો પહોંચ્યા
વોર્સો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પોલેન્ડમાં બે દેશની મુલાકાતના પહેલા તબક્કામાં પોલેન્ડ આવી પહોંચ્યા હતા. તેઓ અહીંથી યુક્રેનની રાજધાની કિવની મુલાકાત પણ લેવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોલેન્ડ મુલાકાત ભારતીય વડા પ્રધાન દ્વારા આ દેશની છેલ્લા 45 વર્ષમાં…
- સ્પોર્ટસ
ગૌતમ ગંભીરે ‘ઑલ ટાઇમ વર્લ્ડ ઇલેવન’માં આ દિગ્ગજને સામેલ ન કરીને ક્રિકેટજગતને ચોંકાવી દીધું!
નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર અને ટીમ ઇન્ડિયાના વર્તમાન હેડ-કોચ ગૌતમ ગંભીર 14 વર્ષની શાનદાર કરીઅર દરમ્યાન પોતે જે હરીફ દેશોના ખેલાડીઓ સામે રમ્યો હતો કે જે પ્લેયર્સનો સામનો કર્યો હતો તેમનામાંથી પોતાની પસંદગીના શ્રેષ્ઠ 11 ખેલાડીની યાદી બનાવીને…
- આમચી મુંબઈ
બદલાપુર સ્કૂલની ઘટના મુદ્દે પૂર્વ ગૃહ પ્રધાને સરકારને કરી આ માંગ
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આજે બદલાપુર શાળાની ઘટનાનો ઉલ્લેખ કરીને બાળકો અને મહિલાઓ પર અત્યાચાર માટે મૃત્યુદંડની જોગવાઈઓ સાથે શક્તિ બિલની મંજૂરી અને અમલીકરણની માંગ કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોએ ત્રણ વર્ષ પહેલાં જ્યારે મહા વિકાસ…
- નેશનલ
રાજ્યસભા પેટાચૂંટણી: ભાજપના ઉમેદવાર તરીકે મમતા મોહંતાએ ઉમેદવારીપત્ર ભર્યું
ભુવનેશ્વર: કુડમી સમુદાયના અગ્રણી નેતા મમતા મોહંતાએ આજે ઓડિશાથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. રાજ્યસભાની પેટાચૂંટણી માટે નામાંકન ભરવાનો અંતિમ દિવસ હતો, જ્યારે વિધાનસભા સંકુલમાં નામાંકન પત્ર ભરતી વખતે મુખ્ય પ્રધાન મોહન…
- આમચી મુંબઈ
Safari Vs Fortuner: હીટ એન્ડ રનના ખતરનાક વીડિયોથી ખળભળાટ, દીકરાએ પરિવારના સભ્યોની હત્યાનો કર્યો પ્રયાસ
મુંબઈ: ઘરેલું વિવાદને લઇ 38 વર્ષના પુત્રએ ફિલ્મી સ્ટાઇલે કારથી પીછો કરીને પિતાની કારને જોરદાર ટક્કર મારી હતી. બદલાપુર-અંબરનાથ માર્ગ પર ચિખલોલી ગામની હદમાં હોટેલની સામે મંગળવારે બનેલી આ ઘટનામાં પાંચ વ્યક્તિ ઘાયલ થઇ હતી, જેને વીડિયો સોશિયલ મીડિયા પર…
- આમચી મુંબઈ
બદલાપુર વિરોધ રાજકીય રીતે પ્રેરિત, મોટાભાગના દેખાવકારો બહારના: એકનાથ શિંદે
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે એવો દાવો કર્યો હતો કે થાણે જિલ્લાના બદલાપુરમાં બે ક્ધિડરગાર્ટનમાં ભણતી છોકરીઓના કથિત જાતીય શોષણ અંગે કરવામાં આવેલો હિંસક વિરોધ રાજકીય રીતે પ્રેરિત હતો અને તેનો હેતુ રાજ્ય સરકારને બદનામ કરવાનો હતો. તેમણે…
- નેશનલ
કર્ણાટકમાં પ્રેસ કોન્ફરન્સ કરતા જ ઢળી પડ્યા કોંગ્રેસના નેતા!
બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુના પ્રેસ ક્લબમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહેલા કોંગ્રેસના એક નેતાનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામનાર નેતાનું નામ સીકે રવિચંદ્રન છે અને તેઓ કર્ણાટક રાજ્ય પછાત વર્ગ અને લઘુમતી સંઘના સભ્ય હતા. તેઓ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ…