- નેશનલ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુલિવન સાથે કરી મુલાકાત
રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે મુલાકાત કરી હતી. તેમણે વિકસતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને કેટલાક મુખ્ય પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા…
- નેશનલ
પ્રજજ્વલ રેવન્ના સામે SIT એ ફાઇલ કરી બે હજાર પાનાની ચાર્જશીટ -કસાયો ગાળિયો
પૂર્વ વડા પ્રધાન એચ ડી દેવગૌડાના પ્રપૌત્ર અને પૂર્વ સાંસદ પ્રજજ્વલ રેવન્ના સામે SIT એ બે હજાર પાનાથી વધુની ચાર્જશીટ રજૂ કરી દેતા માનવામાં આવે છે કે પૂર્વ સાંસદની મુશ્કેલીઓ વધી શકે છે. સાથોસાથ તેમના પિતા એચ ડી રેવન્ના સામે…
- આમચી મુંબઈ
બદલાપુરના બનાવે દેશમાં મહારાષ્ટ્રની છબી ખરડી છે: શરદ પવાર
પુણે: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે શનિવારે કહ્યું હતું કે બદલાપુરના બનાવે આખા દેશમાં મહારાષ્ટ્રની છબી ખરડી છે. તેમમે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર ભૂલી રહી છે કે મહિલાઓની સુરક્ષાની જવાબદારી તેમની છે.પુણેમાં મૂક મોરચામાં હિસ્સો લીધા બાદ…
- આમચી મુંબઈ
મોદી-યોગીના વખાણ કર્યા તો પતિએ આપ્યો ત્રિપલ તલાક!
ભાજપનું મુંબઈ એકમ આવ્યું વ્હારે, આપશે 51,000 અને કાયદાકીય સહાય(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં મરિયમ નામની એક મુસ્લિમ મહિલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના વખાણ કર્યા અને તેમણે કરેલા વિકાસકાર્યોની પ્રશંસા કરી તેનાથી રોષે ભરાયેલા…
- આમચી મુંબઈ
વિકસિત મનાતા મહારાષ્ટ્રમાં મહિલા-બાળકો કેટલા સુરક્ષિત, ગુનાના આંકડા જાણશો તો…
મુંબઈ: કોલકાતાની હૉસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હજી તાજો જ છે ત્યારે મહારાષ્ટ્રના બદલાપુરમાં અને ચંદ્રપુરમાં પણ આવી હેવાનિયતની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. દેશમાં બનતી આ તમામ ઘટનાઓ મહિલાઓ માટે સમાજને આપણે કેટલો સુરક્ષિત કરી શક્યા છે,…
- રાશિફળ
24 દિવસ બાદ બુધ બદલશે ચાલ, આ રાશિઓ થશે માલામાલ…. તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ગોચર, વક્રી અને સીધી ચાલ, નક્ષત્ર પરિવર્તન જેવી તમામ ઘટનાઓનું એક અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ તમામ ઘટનાઓની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળે છે. ઓગસ્ટ મહિનામાં આવી જ એક મોટી હિલચાલ પાંચ દિવસ બાદ…
- સ્પેશિયલ ફિચર્સ
રાહુલ-આથિયાને કોહલીએ ‘અપાવ્યા’ 40 લાખ રૂપિયા, જાણો કેવી રીતે…
બીજા ઘણા ખેલાડીઓની ચીજો દ્વારા સેલિબ્રિટી કપલને મળ્યા કુલ 1.93 કરોડ રૂપિયા મુંબઈ: ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ અને તેની ઍક્ટ્રેસ-પત્ની આથિયા શેટ્ટીએ શુક્રવારે મુંબઈમાં ‘ક્રિકેટ ફૉર ચૅરિટી’ ઑક્શન ઇવેન્ટ રાખી હતી. આ ઇવેન્ટને જબરદસ્ત સફળતા મળી હતી,…
- નેશનલ
ભારતીય રેલવેની આ ટ્રેન ડિસેમ્બર સુધી થઈ શકે છે શરૂ, જાણો કેવી હશે સુવિધાઓ
નવી દિલ્હી : ભારતીય રેલ્વેની પ્રથમ વંદે ભારત(Vande Bharat)સ્લીપર ટ્રેન વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે. વર્ષ 2019માં શરૂ થયેલી ચેર-કાર ટ્રેન પછી વંદે ભારત શ્રેણીની આ ત્રીજી આવૃત્તિ હશે. વંદે ભારત સ્લીપર ટ્રેનની પ્રથમ ટ્રેન ગુજરાતમાં ચાલે તેવી…
- નેશનલ
kolkatta rape case: જજ સામે રડી પડ્યો આરોપીઃ પૉલીગ્રાફી ટેસ્ટ મામલે કહ્યું કે…
કોલકાતાઃ કોલકાતાની મેડિકલ કૉલેજની રેસિડેન્ટ ડૉક્ટર પરના બળાત્કાર અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રૉયને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે તે જજ સામે રડી પડ્યો હોવાનું અહેવાલો કહે છે. સંજય રૉયે જજની સામે રડવાનું શરૂ કર્યું હતું અને કહ્યું હતું…
- રાશિફળ
આજનું રાશિફળ (24-08-24): મેષ, કન્યા અને તુલા રાશિના જાતકોને નોકરીના સ્થળે મળી શકે આજે પ્રમોશન, જુઓ શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પમ પ્રકારના વાદ-વિવાદથી દૂર રહેવાનો રહેશે. સંતાનનેને કોઈ એવોર્ડ મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારો મૂડ પણ સારો રહેશે. પરંતુ બાળકો તમારું કામ રોકી શકે છે. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. જો…